વિલ્સન હિલ ઉપર દારૂ પીનારાઓ અને બાઈકર્સ ગેંગ સામે પગલાં લેવાનો વલસાડ પોલીસ ના વડા દ્વારા આદેશ.
વરસાદી દેવ,અભિનાથ દેવ ડુંગર ,પીપરોળ ગામ તા. ધરમપૂરના ડુંગર ઉપરથી શરૂઆતી વરસાદ બાદ દ્રશ્ય.
વિડિઓ ક્રેડિટ - કૃણાલ અટારા
Pura Road Hi Bawaseer hai!!
फगवो दे नी तो आता घोड़ी चावडी
#dharampurfestival
#dharampurholi
#holifestival
#tribaldance
હોળીનો તહેવાર એ આદિવાસીઓનો પારંપરાગીત રીતે મુખ્ય તહેવાર છે. આ હોળીના દિવસ પહેલાનો સોમવારના દિવસે ધરમપુર નગર પોતાનું રંગરૂપ કાંઈ અલગ જ ધારણ કરતું હોય છે. હોળીના તહેવારમાં હિંદુઓની દેવીઓ, માતાજીના અલગ અલગ સ્વરૂપો ની પ્રતિમાઓ ( ભવાની માતા )લાકડા માંથી બનાવેલા મહોરા પહેરી દેશી વાજીંત્રો સાથેની દેવીઓની નગરચર્યા જોવા, દર્શન કરવા નાગરિકો ઉમટી પડે છે.અને હોળી ના સમય માં હાટ બજાર ભરાય એ ભુરકડે હાટ શબ્દ પણ ઉપયોગ માં છે
#holi #holihai #tribal #tribaldance #tribalhouse #tribalbeats #tribalsong #indiantribal #tribes #triballife #tribalmusic#dharampur
तवारिखोको (इतिहास) जो कौम भुल जाता है,
वो समाज का भविष्य खतरे में ही होता है....!!!
ધરમપુર ના રાજવીએ ધરમપુરના સિમાડા ઉપર આવેલી ટેકરી ઉપર મોહન પેલેસ નામનો બમહેલ, શંકર ભગવાનનું હનુમાનજી નુ મંદિર ૧૯૩૦ પહેલા બનાવ્યું હતુ. અને સૌથી મોટી ટોચ ઊપર ચંડિકા માતાજી નું મંદિર બનાવવાની શરૂઆત ૧૯૪૭ પહેલા કરી હતી. આ તમામ ઐતહાસિક સ્થળોને ધરમપુર ના ફોટોગ્રાફર શ્રી પંકજભાઈ પટેલ ( સ્ટૂડિયો ફ્લેશ) દ્રારા ૧૯૯૭ માં વિડિયોમાં સંગ્રહ કરી લીધી હતી. આજે તો આ ડુંગરી ઉપર સેવન સ્ટાર સગવડ ધરાવતો આશ્રમ બની ગયો છે. આ વિડીઓમાં ૯૦ નાં દાયકની અને હાલની સ્થિતિનો તફાવત બતાવવામાં આવ્યો છે.
ભારત દ્દેશનાં 75 મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ધરમપુર નગરપાલીકા દ્વારા ધરમપુર ના પ્રવેશદ્વાર પાસે 18 મીટરના રાષ્ટ્ર ધ્વજને જાણીતા ભાગવતકાર શ્રી શરદભાઈ વ્યાસના શુભહસ્તે ધરમપુર ના ધારાસભ્યશ્રી અરવિંદ પટેલ, ભાજપ જિલ્લા પ્રમૂખ શ્રી હેમંત ભાઈ કંસારા તથા આસંખ્ય નાગરીકોની ઉપસ્થિતિ માં કાયમી આ સ્થળે ત્રિરંગો ફરકતો રહે એવો ઉંચા પોલ ઉપર ફરકાવવામાં આવ્યો.
Vidio Credit - Ankit Patel
*ધરમપુર તાલુકાના ભેંસધરા* ખાતે આવેલી ભારતીય જનસેવા સંસ્થા દ્વારા સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ, અન્ય શાળા ઓના વિદ્યાથીઓ , એ . ડી.ફાઉન્ડેશન સૂરત, વિશ્ર્વ હિંદુ પરિષદ ના સંકલન દ્વારા , ગુજરાતના પ્રખ્યાત વારલી પેઇન્ટિંગના કલાકારો દ્વારા રામ મંદિર અયોધ્યાની સમગ્ર ઘટનાઓના ચિત્રો કંડારવામાં આવ્યા છે.
. જેમાં *ધરમપુરની વારલી પેઇન્ટિંગને રાષ્ટ્રીય લેવલે પ્રોત્સાહન* મળે તે માટે *1 કિલોમીટર લાંબા કાપડ ઉપર રામ જન્મથી રાજ્યાભિષેક, અડવાણીની રથ યાત્રા, બાબરી મસ્જિદ ધ્વંસ, કારસેવા, ગોધરા કાંડ, વડાપ્રધાનના હસ્તે રામ મંદિર શિલાન્યાસ સહિતની તમામ ઘટનાઓ વારલી પેંઇન્ટિંગ વડે કંડારવામાંઆવ્યું હતું.
ગૂજરાતના બે ભગવાન સ્વરૂપ શ્રી સહજાનંદ સ્વામી (સ્વામીનારાયણ ભગવાન) તથા શ્રીમદ રાજચંદ્રજી બંને અલગ અલગ સમયે ધરમપુરમાં સિસોદિયા વંશના રાજાઓએ બંને ભગવાન સ્વરૂપો વ્યક્તિઓને ધરમપુર માં પધરામણી કરાવી હતી. અને આ બંને મહાપુરૂષો જે સ્થળે સાધના કરવા જતા હતા એ સ્થળ ઊપર તે સમય બાદ આજે બંને સંપ્રદાયો ( B A.P. S. અને શ્રીમદ રાજચંદ્ર મિશન) ના મુખ્ય મહાપુરુષો પ. પુ.મહંતસ્વામી અને પૂજય શ્રી રાકેશભાઈ ઝવેરીનું મોહન ગઢ ,(હાલે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ) ધરમપુર ખાતે આજે આઘ્યાત્મિક મિલન થયુ.
(નોંધ:- ધરમપુરના મૂળ નિવાસીઓ આજે પણ આ આધુનિકતા , ભૌતિકતા ફાઈવ સ્ટાર સગવડ ધરાવતા આશ્રમ સ્થળને મોહનગઢ જ કહે છે.)
વિડિયો - unkon
ડ્રોન કેમેરા ની નજરે થી શ્રી રાધાકૃષ્ણ મંદીર, ધરમપુર
Vidio Credit - Unkon
ધરમપુર શિવકથા મહોત્સવ સમિતિ આયોજિત માલનપાડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરના લાભાર્થે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગળમાં આયોજિત શીવકથાનાં બીજા દિવસે “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ અને ધરમપુર HDFC બેન્ક”નાં સથવારે શિવકથા મહોત્સવ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું...
દશેરા તહેવાર 2023 દીવસે ધરમપુર નગરમાં લખો રૃપિયા ના હરી ઓમ ફરસાણ નાં જલેબી, ફાફડા ખાઈ ગયાં, અને રાજવી સમયથી ચાલતી આવેલી રાખડી છોડવાની પરંપરા સમડી ચોક ધરમપુર ઉપર.