Bahujan Asmita Gujarati

Bahujan Asmita Gujarati ગુજરાતના બહુજન સમાજને સમર્પિત અમારું આ ડીઝીટલ બહુજન ન્યુઝ પોર્ટલ.જય ભીમ..જય બહુજન

29/02/2024

ગાંધીધામ SP કચેરી ખાતે ડી.ડી.સોલંકી સહીત, અનુ.જાતિ સમાજના આગેવાનો કરશે વજુવાળા વિરૂદ્ધ હલ્લાબોલ.












ગાંધીધામ SP કચેરી ખાતે યુવા ભીમ સેનાના અધ્યક્ષ ડી.ડી.સોલંકી સહીત, અનુ.જાતિ સમાજના આગેવાનો કરશે વજુવાળા વિરૂદ્ધ હલ્લાબોલ,...
29/02/2024

ગાંધીધામ SP કચેરી ખાતે યુવા ભીમ સેનાના અધ્યક્ષ ડી.ડી.સોલંકી સહીત, અનુ.જાતિ સમાજના આગેવાનો કરશે વજુવાળા વિરૂદ્ધ હલ્લાબોલ,ડી.ડી.સોલંકીને સાંભળો શું કહ્યું,જુઓ વિડીયો
👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/a654ZH6LjMo?si=vMWTwi2QW4sOhL8o

Like || Subscribed || Share👍










दलित लोक गायिका Seema Bharti का गीत वायरल,"जब हम पड़ेगे तो किस्मत के द्वार खुल जाएंगे",सोशीयल मिडियामे मचा रहा है धूम,देख...
29/02/2024

दलित लोक गायिका Seema Bharti का गीत वायरल,"जब हम पड़ेगे तो किस्मत के द्वार खुल जाएंगे",सोशीयल मिडियामे मचा रहा है धूम,देखे वायरल वीडियो।
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/aH4zF5IkeiU?si=FpUa-N_d-A0gcBwM







सुरत : एडवोकेट मेहुल बोगरा पे किया,पुलिसने हमला,विडियो हुआ सोशियल मिडिया पे वायरल,देखे वायरल वीड़ियो।👇👇👇👇👇👇👇👇👇👇https://yo...
25/02/2024

सुरत : एडवोकेट मेहुल बोगरा पे किया,पुलिसने हमला,विडियो हुआ सोशियल मिडिया पे वायरल,देखे वायरल वीड़ियो।
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/TTFTBvQKI4I?si=KlqCKohQhKW0SwSo






સંતોના સંત રોહિદાસ સાહેબની જન્મ જયંતિનિમિત્તે તમામ બહુજન સમાજને શુભેચ્છાઓ. 🎉🎉🎉
24/02/2024

સંતોના સંત રોહિદાસ સાહેબની જન્મ જયંતિનિમિત્તે તમામ બહુજન સમાજને શુભેચ્છાઓ. 🎉🎉🎉

રાષ્ટ્રસંત ગાડગે બાબાની જન્મજયંતી પર શત શત નમન.❣️
23/02/2024

રાષ્ટ્રસંત ગાડગે બાબાની જન્મજયંતી પર શત શત નમન.❣️



ગીગા ભમ્મરે જાહેર મંચ પરથી,દલિત સમાજનું કર્યું અપમાન,દલિત સમાજમાં ભારે રોષ,ગેરબંધારણીય શબ્દો બોલીને કર્યું અપમાન.👇👇👇👇👇👇👇...
21/02/2024

ગીગા ભમ્મરે જાહેર મંચ પરથી,દલિત સમાજનું કર્યું અપમાન,દલિત સમાજમાં ભારે રોષ,ગેરબંધારણીય શબ્દો બોલીને કર્યું અપમાન.
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/xzA0EnKbjcY?si=X76Fig4BzP3Flt8x
*Like || Subscribed || Share*👍








છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે સમસ્ત બહુજન સમાજને શુભેચ્છાઓ
19/02/2024

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે સમસ્ત બહુજન સમાજને શુભેચ્છાઓ

અમેરિકામાં ભારતીયો ઉપર થતી હિંસાને લઈને,અમેરિકા ચિંતિત, 'અમેરિકામાં હિંસા સ્વીકાર્ય નથી', અને ભારતમાં ઊંચી જાતિના લોકો દ...
16/02/2024

અમેરિકામાં ભારતીયો ઉપર થતી હિંસાને લઈને,અમેરિકા ચિંતિત, 'અમેરિકામાં હિંસા સ્વીકાર્ય નથી', અને ભારતમાં ઊંચી જાતિના લોકો દલિતો ઉપર હિંસા કરવાનું બંધ કરતા નથી,ભારતના વડાપ્રધાન કે ગુજરાતના મુખ્યમંત્રી નિદ્રામાં..

USમાં ભારતીયો પર થતી હિંસાને લઇ વ્હાઇટ હાઉસ ચિંતિત

માણસા તાલુકાના ચડાસમાં ગામે,હિન્દૂ વિધર્મીઓએ કર્યો,દલિત સમાજના લગ્નના વરઘોડામાં વરરાજા પર હુમલો.https://youtu.be/hwCiDxL...
14/02/2024

માણસા તાલુકાના ચડાસમાં ગામે,હિન્દૂ વિધર્મીઓએ કર્યો,દલિત સમાજના લગ્નના વરઘોડામાં વરરાજા પર હુમલો.
https://youtu.be/hwCiDxLEajo?si=S6zyl6qDa1As_9M0

ગાંધીનગરના માણસા તાલુકાના ચડાસમાં ગામે દલિત સમાજના યુવકના લગ્નમાં વરઘોડોમાં વરરાજા ઉપર હુમલો,"ઘોડા ઉપર ઠાકોરો જ બેસી શકે...
13/02/2024

ગાંધીનગરના માણસા તાલુકાના ચડાસમાં ગામે દલિત સમાજના યુવકના લગ્નમાં વરઘોડોમાં વરરાજા ઉપર હુમલો,"ઘોડા ઉપર ઠાકોરો જ બેસી શકે દલિતો નહિ",માણસા તાલુકામાં અનુ.જાતિ સમાજના યુવકનો વરઘોડો રોકવામાં આવ્યો.

વિડીયો જોવાની લિંક :
👇👇👇👇👇
https://youtu.be/_ZgBMyif7Ks?si=AVscuaXPaa-0JCL6











सरकार और चुनाव आयोग ईवीएम को निष्पक्ष,साबित करने में लगी हुई है, मगर साबित कर नहीं पा रही हैं। : वामन मेश्राम बामसेफ संय...
13/02/2024

सरकार और चुनाव आयोग ईवीएम को निष्पक्ष,साबित करने में लगी हुई है, मगर साबित कर नहीं पा रही हैं। : वामन मेश्राम बामसेफ संयोजक
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/8JuxzSfBqWM?si=dOleR7G_XLtMNonr




આદિવાસી MLA ચૈતર વસાવાએ કહ્યુ,મને અને મારા પરીવારને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા,જુઓ વીડિયો.👇👇👇https://youtu.be/ZMsz...
09/02/2024

આદિવાસી MLA ચૈતર વસાવાએ કહ્યુ,મને અને મારા પરીવારને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા,જુઓ વીડિયો.
👇👇👇
https://youtu.be/ZMszNzme4v4?si=WM1x2PBg0BHfIrsM





ત્યાગમુર્તિ માતા રમાબાઈના જન્મદિવસ પર શત શત નમન..🙏
07/02/2024

ત્યાગમુર્તિ માતા રમાબાઈના જન્મદિવસ પર શત શત નમન..🙏

આજના દિવસે એટલે કે ૫ ફેબ્રુઆરી, ૧૯૫૧ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની તમામ મહિલાઓના કલ્યાણ માટેનું "હિંદુ કોડ બિલ" સ...
05/02/2024

આજના દિવસે એટલે કે ૫ ફેબ્રુઆરી, ૧૯૫૧ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની તમામ મહિલાઓના કલ્યાણ માટેનું "હિંદુ કોડ બિલ" સંસદમાં રજૂ કર્યું હતું. જેનો હિન્દુ નેતાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

 #ઇતિહાસમાં આજનો દિવસ..આજના દિવસે તા.૩૧,જાન્યુઆરી ૧૯૨૦ ના રોજ મુંબઈના પરેલ વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે "મુકનાયક" સ...
31/01/2024

#ઇતિહાસમાં આજનો દિવસ..

આજના દિવસે તા.૩૧,જાન્યુઆરી ૧૯૨૦ ના રોજ મુંબઈના પરેલ વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે "મુકનાયક" સમાચાર પત્ર શરૂ કર્યું હતું.

અરવલ્લીના મુખ્યમથક મોડાસા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું,જાહેર માર્ગો "જય ભીમ"ના નાદથી ગૂ...
30/01/2024

અરવલ્લીના મુખ્યમથક મોડાસા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું,જાહેર માર્ગો "જય ભીમ"ના નાદથી ગૂંજી ઉઠ્યા,હજારોની સંખ્યામાં બહુજન સમાજના લોકો જોડાયા હતા,જુઓ વિડિયો
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/BEc0KGgCJLI?si=Sx1jwPclvkP81u02

The Bahujan Asmita Gujarati

Like || Subscribed || Share 👍








ડૉ. આંબેડકર એ દેશના સર્વશ્રેષ્ઠ મહાપુરૂષ છે. - જશવંતરાય કપૂર( સંયુક્ત પ્રાંતમાંથી ચૂંટાયેલા સંવિધાન સભાના સદસ્ય )     #ઓ...
26/01/2024

ડૉ. આંબેડકર એ દેશના સર્વશ્રેષ્ઠ મહાપુરૂષ છે. - જશવંતરાય કપૂર
( સંયુક્ત પ્રાંતમાંથી ચૂંટાયેલા સંવિધાન સભાના સદસ્ય )
#ઓબીસી #ગુજરાત #બંધારણ

જાહેર આમંત્રણ..ડૉ બાબા સાહેબ આંબેકરની પંચધાતુ પ્રતિમા અનાવરણ મહોત્સવ,મોડાસા - અરવલ્લી..તારીખ 28-1-2024 રવિવારસમય સવારે 9...
24/01/2024

જાહેર આમંત્રણ..

ડૉ બાબા સાહેબ આંબેકરની પંચધાતુ પ્રતિમા અનાવરણ મહોત્સવ,મોડાસા - અરવલ્લી..

તારીખ 28-1-2024 રવિવાર
સમય સવારે 9 વાગ્યે
સ્થળ આંબેડકર સર્કલ નવા બસ સ્ટેન્ડ પાસે મોડાસા







‘રામને નહીં ભજનાર ચમાર છે !’તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેમાં તે...
21/01/2024

‘રામને નહીં ભજનાર ચમાર છે !’

તુલસી પીઠાધીશ્વર જગતગુરુ રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેમાં તેઓ કહે છે : ‘જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈ !’ તેઓ રામને નહીં ભજનાર નાલાયક છે, મૂરખા છે, અબુધ છે; એમ પણ કહી શક્યા હોત. સવાલ એ છે કે એમણે આવું શું કામ કહ્યું હશે?

રામભદ્રાચાર્ય કોણ છે? એમનો ટૂંકો પરિચય એ છે કે તેઓ અભિનેત્રી કંગના રનૌત/ બાગેશ્વરબાબા/ વડાપ્રધાનના ગુરુ છે ! તેમણે 80 થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેઓ રામાયણ અને ભાગવત કથાકાર છે. સરકારે 2015માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા છે. તેઓ બે મહિનાનાં હતાં ત્યારથી નેત્રહીન બન્યા હતા.

1358 થી 1518 દરમિયાન વારાણસી- કાશીમાં જન્મેલા રૈદાસ ચમારે/ સંત રવિદાસે હિંદુ ધર્મના સાંપ્રદાયિક પાખંડીઓની પોલ ખોલી નાખી હતી. જે પાખંડીઓને હજુ ચચરે છે. રૈદાસને ભારતીય પરંપરામાં ભક્તિના જ્ઞાનમાર્ગ અને પ્રેમમાર્ગને જોડતી કડી કહેવાય છે. તેઓ મીરાંબાઈના ગુરૂ પણ હતા. વારાણસીના વણકર કબીરની જેમ રૈદાસ ચમાર પણ એક વિદ્રોહી સંતકવિ હતા. ઝઘડો ધનુષધારી દશરથપુત્ર સગુણ રામ અને કબીર-રૈદાસના નિરગુણ રામનો છે.

રૈદાસ ચમાર, સાંપ્રદાયિક પાંખડીઓને શામાટે કઠે છે એ સમજીએ. રૈદાસ કહે છે :
मस्जिद सों कुछ घिन नहीं,
मंदिर सों नहीं पिआर।
दोए मंह अल्लाह राम नहीं,
कहै रैदास चमार॥
મતલબ, ન તો મને મસ્જિદથી નફરત છે ન તો મંદિરથી પ્રેમ છે. રૈદાસ ચમાર કહે છે વાસ્તવિકતા તો એ છે કે ન તો અલ્લાહ મસ્જિદમાં વસે છે ન તો રામ મંદિરમાં !

ऊँचे कुल के कारणै,
ब्राह्मन कोय न होय।
जउ जानहि ब्रह्म आत्मा,
रैदास कहि ब्राह्मन सोय॥
મતલબ, ફક્ત ઊંચા કુળમાં જન્મ લેવાને કારણે જ કોઈને બ્રાહ્મણ ન કહી શકાય. જે બ્રહાત્માને જાણે છે તેને જ ફક્ત બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકાર છે !

અયોગ્ય વ્યક્તિની પૂજા ખતરનાક છે :
रैदास ब्राह्मण मति पूजिए,
जए होवै गुन हीन।
पूजिहिं चरन चंडाल के,
जउ होवै गुन प्रवीन॥
મતલબ, જેનામાં હિન ગુણો છે એવા બ્રાહ્મણને ન પૂજો. એવા બ્રાહ્મણને પૂજવા કરતાં ગુણોમાં પ્રવીણ ચાંડાલને પૂજવો વધારે યોગ્ય છે !

એ તો ઠગ છે :
माथे तिलक हाथ जपमाला,
जग ठगने कूं स्वांग बनाया।
मारग छाड़ि कुमारग उहकै,
सांची प्रीत बिनु राम न पाया॥
મતલબ, માથામાં તિલક અને હાથમાં જપમાળા, એ જગતને ઠગવા માટે લીધેલો વેશ છે. એ ખરો રસ્તો છોડીને ખોટે રસ્તે જવા બરોબર છે. ખરા પ્રેમ વિના રામ મળતો નથી !

રામ એટલે?
हिंदू पूजइ देहरा
मुसलमान मसीति।
रैदास पूजइ उस राम कूं,
जिह निरंतर प्रीति॥
મતલબ, હિંદુ મંદિરને પૂજે છે અને મુસલમાન મસ્જિદને પૂજે છે પણ રૈદાસ એ રામને પૂજે છે જે નિંરતર પ્રેમ છે.

રામ વૈશ્વિક છે :
रैदास हमारौ राम जी,
दशरथ करि सुत नाहिं।
राम हमउ मांहि रहयो,
बिसब कुटंबह माहिं॥
રૈદાસ કહે છે કે મારો રામજી દશરથનો પુત્ર નથી, મારો રામ તો મારી ભીતર વસે છે અને તે વિશ્વના દરેક પરિવારમાં છે !

जो ख़ुदा पच्छिम बसै
तौ पूरब बसत है राम।
रैदास सेवों जिह ठाकुर कूं,
तिह का ठांव न नाम॥
રૈદાસ કહે છે, જો ખુદા પશ્ચિમમાં વસે છે તો રામ પૂર્વમાં વસે છે પણ મારો રામ એ છે જેનું ન તો કોઈ નામ છે ન તો કોઈ ઠેકાણું છે. રૈદાસ નિરગુણ રામની વાત કરે છે. ભીતરના રામની યાને પ્રેમની, કરૂણાની, સન્માન, સ્વાધિનતાની વાત કરે છે. આપણા ગામોમાં એકબીજાને રામ-રામ કહેવાનો રિવાજ હતો. એકબીજાની ખબર-અંતર પૂછવાથી લઈ રામ બોલો ભાઈ રામ સુધી જે રામ આપણને વારસામાં મળ્યા તે આ રામ છે. વડવાઓએ આપણને એ રામ શીખવ્યો હતો પણ પછી ધીમે ધીમે રામનું સાંપ્રદાયિકરણ થયું. આપણે રામમાંથી ‘જયશ્રી રામ’ અને ‘જયજય શ્રીરામ’ સુધી પહોંચી ગયા છીએ !

जनम जात मत पूछिए,
का जात अरू पात।
रैदास पूत सब प्रभु के,
कोए नहिं जात कुजात॥
મતલબ, જન્મ કે જાત ન પૂછો કારણ કે સંસારમાં કોઈ જાતિ નથી. સૌ પ્રભુનાં સંતાનો છે અને કોઈ જાતિ કુજાતિ નથી !

ગુલામી પાપ છે :
पराधीनता पाप है,
जान लेहु रे मीत।
रैदास दास पराधीन सौं,
कौन करैहै प्रीत॥
મતલબ, પરાધીનતા પાપ છે, જાણી લો ઓ દોસ્ત ! જો રૈદાસ પરાધીન હોત તો તેને કોણ પ્રેમ કરત? ટૂંકમાં, રૈદાસ પ્રેમ અને પરાધીનતા વચ્ચે કેવો મોટો વિરોધાભાસ છે તે દર્શાવે છે. આજે સમાજમાં પ્રેમ તો ઘટી જ રહ્યો છે સામે ગુલામી પણ વધી રહી છે. જો પ્રેમ વધારવો હશે તો ગુલામી છોડવી પડશે. આ ગુલામી વૈચારિક ગુલામી છે. પોતાને સુધરેલા સમજતા દલિતોની અને શહેરી સવર્ણોની વ્યક્તિપૂજામાં ખદબદતી માનસિક ગુલામી જગજાહેર છે; એમણે નથી તો રૈદાસમાંથી ધડો લીધો કે નથી આંબેડકરમાંથી. રામભદ્રાચાર્યને આ કારણે પણ રૈદાસ કઠે છે કારણ કે તે પ્રેમનો પોકાર કરે છે અને ગુલામીનો ઇનકાર કરે છે ! સાંપ્રદાયિકોને રૈદાસ ચમાર એટલે પણ કઠે છે કારણ કે તે હિંદુ-મુસ્લિમ બેઉને એક માને છે.

जब सभ करि दोए हाथ पग,
दोए नैन दोए कान।
रैदास प्रथक कैसे भये,
हिन्दू मुसलमान॥
મતબલ, જ્યારે દરેકને હાથ-પગ બે છે અને બે આંખો અને બે કાન છે તો આ હિંદુ-મુસલમાન એકબીજાથી અલગ કેવી રીતે થયાં?

કબીર પણ આ જ વાત કરે છે :
माला जपूँ ना कर जपूँ,
मुख से कहूँ ना राम,
राम हमारा हमें जपे है,
हम पायो विश्राम।
મતલબ, માળા ફેરવતી વેળાએ રામ નામ જપવાથી કંઈ ન થાય, ભીતરના રામને ઓળખવાથી શાંતિ/ વિશ્રામ મળે !

હવે સમજાયું ને? શામાટે રામભદ્રાચાર્ય બળતરા કરે છે? ચમાર રૈદાસે/ વણકર કબીરે સાંપ્રદાયિક ઢોંગીઓને દિગમ્બર કરી નાખ્યાં હતાં ! જો તમને અયોધ્યાના દશરથપુત્ર રામમાં રસ પડતો હોય તો ભવ્ય મંદિર મુબારક. બાકી કબીર-રૈદાસ વતી રામરામ !rs [સૌજન્ય : મેહુલ મંગુબેન; વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ]

- Ramesh Savani

ભાવનગર : ગારીયાધારમાં એસ.ટી બસના કંડકટર પર હુમલો,મુસાફરોએ જાહેરમાં માર્યો ઢોર માર,વિડીયો સોશિયલ મીડિયામાં  થયો વાયરલ.👇👇👇...
21/01/2024

ભાવનગર : ગારીયાધારમાં એસ.ટી બસના કંડકટર પર હુમલો,મુસાફરોએ જાહેરમાં માર્યો ઢોર માર,વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/y7wY40ZWM_U?si=KF-zwNNJ8jeXVP3N




ક્યાં છે સંવેદનશીલ તંત્ર?વડોદરા શહેરમાં હરણી ખાતે  મોટનાથ તળાવમાં બોટિંગ વેળાએ 18 જાન્યુઆરી 2024ના રોજ સાંજના 4.45 કલાકે...
19/01/2024

ક્યાં છે સંવેદનશીલ તંત્ર?

વડોદરા શહેરમાં હરણી ખાતે મોટનાથ તળાવમાં બોટિંગ વેળાએ 18 જાન્યુઆરી 2024ના રોજ સાંજના 4.45 કલાકે મોટી ગોજારી ઘટના બની છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 2 શિક્ષકો અને ધોરણ 1થી 6ના 13 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.

બોટની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડ્યા હોવાથી બોટ પાણીમાં ડૂબી હતી. બાળકો/શિક્ષકોએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. ફાયર વિભાગે 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લીધાં છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના હજુ નજર સામે તરવરે છે, એ ડૂબતાં ભૂલકાઓની વેદના જોઈ શકાતી નથી, એમનો ઘૂંટાતો શ્વાસ, બચાવ માટેના તડફડિયાં, એ બધું હજુ મગજમાં ભમ્યા કરે છે ! ગોદી મીડિયા અને સરકારી ભક્તોને, તંત્રનો વાંક નહીં દેખાય, લોકોનો જ દોષ દેખાશે ! આ બોટની ક્ષમતા ચકાસવાની જવાબદારી પણ શિક્ષકો/ ભૂલકાંઓ પર ઢોળશે ! શું તંત્રએ લાંચ લઈ બધું રામભરોસે છોડી દેવાનું? તંત્રને જવાબદાર બનાવવું કામ સરકારનું નથી? શું કોઈ પણ માનવ સર્જિત દુર્ઘટનામાં આર્થિક ભ્રષ્ટાચાર હોતો નથી?

થોડાં પ્રશ્નો : [1] સ્કૂલના શિક્ષકોની જવાબદારી થાય કે નહીં? આવા પ્રવાસની મંજૂરી આપતી વેળાએ તકેદારીના પગલાં અંગે કાળજી લીધી છે કે નહીં, તેની મેનેજમેન્ટે ખાત્રી કરવાની હોય કે નહીં? [2] ઊંડા પાણીમાં લાઈફ જેકેટ વિના પ્રવાસ થઈ શકે? શું જાણી જોઈને કરેલ ગંભીર ભૂલના કારણે આ મોત થયા નથી? બોટના કોન્ટ્રાક્ટરની/ ચાલકની જવાબદારી ગણાય કે નહીં? શું આ ગુનાહિત માનવવધનો ગુનો નથી? શું પોલીસ IPC કલમ-304 હેઠળ (આજીવન કેદ અથવા 10 વરસ સુધીની કેદ) FIR નોંધશે? [4] હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો. શું બોટની કેપેસિટી કરતા વધુ બાળકો લાઈફ જેકેટ વિના બેસાડે તો બોટ માલિક/ ચાલકની જવાબદારી IPC કલમ-304 મુજબ બને કે નહીં? મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના વેળાએ શરુઆતમાં પોલીસે મજૂરોને એરેસ્ટ કરી જવાબદાર આરોપીઓને છાવર્યા હતા; આ દુર્ઘટનામાં પણ એવું થશે? મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર થઈ ગયો છે ! [5] વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટિંગની શરૂઆત થઈ હતી ત્યારે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 22 વ્યક્તિના મોત થયા હતા. તે ઘટનામાંથી તંત્રએ કોઈ બોધપાઠ કેમ લીધો નહીં હોય? [6] 1993ની દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અને વળતર અપાવવા જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. 17 વર્ષની લડત બાદ મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રુપિયા 1.39 કરોડ મહાનગર પાલિકાએ ચૂકવેલ. શું દર વખતે ન્યાય મેળવવા 17 વરસ સુધી લડાઈ લડવી પડે? ક્યાં છે સંવેદનશીલ સરકાર? ક્યાં છે સંવેદનશીલ તંત્ર?rs

Post Copy Ramesh Savani Sir

આજે મારી લાડલી દિકરી  #ધ્યાના નો જન્મદિવસ🧁 છે,આમ છતાંય હસતી રહે,તંદુરસ્ત રહે,તેવી મંગલ શુભેચ્છાઓ...       R K Parmar નો ...
19/01/2024

આજે મારી લાડલી દિકરી #ધ્યાના નો જન્મદિવસ🧁 છે,આમ છતાંય હસતી રહે,તંદુરસ્ત રહે,તેવી મંગલ શુભેચ્છાઓ...





R K Parmar નો આભાર. 🥰

ભીમ આર્મીના ચીફ Chandrasekhar Azad ને,બ્રાહ્મણ સમાજના સંગઠનના નેતાએ ધમકી આપતો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.👇👇👇👇👇👇👇👇...
17/01/2024

ભીમ આર્મીના ચીફ Chandrasekhar Azad ને,બ્રાહ્મણ સમાજના સંગઠનના નેતાએ ધમકી આપતો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.
👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/eZTi3RDUKuE?si=adnp1KACH2TWIKBc

Like || Subscribed || Share 👍







રોહિત વેમુલા અમર રહો...💙
17/01/2024

રોહિત વેમુલા અમર રહો...💙



15/01/2024

ધોરાજીની દીકરીએ દલિત સમાજને ન્યાય માટે કરી જાહેર અપીલ..🙏






आदरणीय बहन कुमारी मायावतीजी के 68वें जन्मदिन 15 जनवरी 2024 पर (जनकल्याणकारी दिवस) पर हार्दिक मंगल कामनाएं।
15/01/2024

आदरणीय बहन कुमारी मायावतीजी के 68वें जन्मदिन 15 जनवरी 2024 पर (जनकल्याणकारी दिवस) पर हार्दिक मंगल कामनाएं।



12/01/2024

"जो राम को नहीं भजता, वो चमार है।"

रामभद्राचार्य ने एकदम सच बयान दिया। इतिहास गवाह है कि चमार समुदाय कभी भी राम का अनुयायी नहीं रहा है। चमार एक समय के बौद्ध थे जो भगवान बुद्ध, गुरु रैदास, को मानते थे

राहुल परमार
अध्यक्ष भारतीय दलित पेंथर गुजरात
मो.9879961790

CREDIT : Rahul Parmar

"ચમાર" જાતિના વિવાદિત નિવેદનને મુદ્દે,સ્વામી રામભદ્રાચાર્યનો વિવાદિત વિડીયો વાયરલ,બહુજન સમાંજમાં ગિરફ્તાર કરવાની ઉઠી માં...
11/01/2024

"ચમાર" જાતિના વિવાદિત નિવેદનને મુદ્દે,સ્વામી રામભદ્રાચાર્યનો વિવાદિત વિડીયો વાયરલ,બહુજન સમાંજમાં ગિરફ્તાર કરવાની ઉઠી માંગ,વરિષ્ઠ પત્રકાર દિલીપ. સી.મંડલે આપી પ્રતિક્રિયા,જુઓ વિડીયો
👇👇👇👇👇👇👇👇👇👇
https://youtu.be/p6drnVvaF0k?si=90764HZI3SGNMdZR









Address

Arvalli, Modasa
Dhansura

Alerts

Be the first to know and let us send you an email when Bahujan Asmita Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Dhansura media companies

Show All