Devgadhbarialover

Devgadhbarialover Devgadh Baria's page Must Follow News Of Devgadh baria. News, Events, DM our town photos

આપણા દેવગઢ બારીઆ તાલુકા કક્ષા સ્પર્ધા ક્લા મહાકુંભ२०२४-२५...  સ્થળ :- એસ.આર. હાઇસ્કૂલ, દેવગઢ બારીઆસમય :- સવારે 10:00 કલા...
24/12/2024

આપણા દેવગઢ બારીઆ તાલુકા કક્ષા સ્પર્ધા ક્લા મહાકુંભ

२०२४-२५...

સ્થળ :- એસ.આર. હાઇસ્કૂલ, દેવગઢ બારીઆ

સમય :- સવારે 10:00 કલાકે (૨૭-૧૨-૨૦૨૪ )

23/12/2024

16/12/2024
દેવગઢ બારીયા પોલીસ દ્વારા SPC કેડેટના બાળકોને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની વિઝીટ કરાવવામાં આવેલ હતી
11/12/2024

દેવગઢ બારીયા પોલીસ દ્વારા SPC કેડેટના બાળકોને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની વિઝીટ કરાવવામાં આવેલ હતી

09/12/2024

.devgadhbaria
07/12/2024

.devgadhbaria

news
06/12/2024

news

News
30/11/2024

News

દેવગઢ બારીયા પોલીસ દ્વારા ટ્રાફીક જાગૃતિ અભિયાન નિમિત્તે SPC કેડેટ અને દેવગઢ બારીયા એસ.આર.હાઇસ્કુલના બાળકોની મદદથી રેલીન...
29/11/2024

દેવગઢ બારીયા પોલીસ દ્વારા ટ્રાફીક જાગૃતિ અભિયાન નિમિત્તે SPC કેડેટ અને દેવગઢ બારીયા એસ.આર.હાઇસ્કુલના બાળકોની મદદથી રેલીનું આયોજન કરી ટ્રાફીકના નિયમોનું પાલન કરવા બાબતેના સુત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતતા ફેલાવવા અંગેના કાર્યક્રામનું આયોજન કરવામાં આવેલ હતું

સ્વામિનારાયણ મંદિર, દેવગઢ બારીયા
29/11/2024

સ્વામિનારાયણ મંદિર, દેવગઢ બારીયા

મેંદ્રા ચોકડી પાસે બાઇક અને ઇકો ગાડી વચ્ચે અક્માત , ઘાયલ ને સારવાર માટે સરકારી દવાખાના લઈ ગયા
29/11/2024

મેંદ્રા ચોકડી પાસે બાઇક અને ઇકો ગાડી વચ્ચે અક્માત , ઘાયલ ને સારવાર માટે સરકારી દવાખાના લઈ ગયા

અયોધ્યા રામમંદિર ખાતે આપણા દેવગઢ બારીઆ ના રાજમાતા, પૂર્વ મંત્રીશ્રી ગુજરાત સરકાર ઉર્વશીદેવી (બાપુરાજ સાહેબ) અને એમના ભાઈ...
27/11/2024

અયોધ્યા રામમંદિર ખાતે આપણા દેવગઢ બારીઆ ના રાજમાતા, પૂર્વ મંત્રીશ્રી ગુજરાત સરકાર ઉર્વશીદેવી (બાપુરાજ સાહેબ) અને એમના ભાઈ તથા ઉતરપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી રાજા સાહેબ જયપ્રતાપસિંહ જી સાથે દર્શન કરી ધન્યતા અનુભવી.

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી.ભારત સરકારે સૌથી મહત્ત્વના ડોક્યુમેન્ટ પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, આ યોજના ...
26/11/2024

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી.

ભારત સરકારે સૌથી મહત્ત્વના ડોક્યુમેન્ટ પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, આ યોજના અંતર્ગત પાનકાર્ડ ધારકને મફતમાં QR કોડ સુવિધા પ્રદાન કરવા માટે વર્તમાન સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે.

thank you all followers 👍🙏🏼
25/11/2024

thank you all followers 👍🙏🏼

Address

Devgad Baria
389380

Alerts

Be the first to know and let us send you an email when Devgadhbarialover posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Devgadhbarialover:

Share