Deesa news ડીસા ન્યૂઝ

Deesa news ડીસા ન્યૂઝ Deesa News

ડીસામાંથી ચોરી થયેલ ઇકોગાડી સાથે દક્ષિણ પોલીસની ટીમે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો          #ડીસા
07/12/2024

ડીસામાંથી ચોરી થયેલ ઇકોગાડી સાથે દક્ષિણ પોલીસની ટીમે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો

#ડીસા

ડીસાના રસાણા પાસે થી એસ ઓ જી ની ટીમે ગાડીમાંથી ઓપિયમ આલ્કોલાઈડસ અફિણ રસ નો જથ્થો ઝડપી પાડ્યો      #ડીસા
04/12/2024

ડીસાના રસાણા પાસે થી એસ ઓ જી ની ટીમે ગાડીમાંથી ઓપિયમ આલ્કોલાઈડસ અફિણ રસ નો જથ્થો ઝડપી પાડ્યો

#ડીસા

ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે પ્રમુખ અને સભ્ય પદેથી આપ્યું રાજીનામું      #ડીસા
04/12/2024

ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે પ્રમુખ અને સભ્ય પદેથી આપ્યું રાજીનામું

#ડીસા

ડીસા ના આસેડા ગામે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર થી 20 લાખ થી વધુ મુદ્દામાલની ચોરી કરી ફરાર          #ડીસા...
28/11/2024

ડીસા ના આસેડા ગામે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર થી 20 લાખ થી વધુ મુદ્દામાલની ચોરી કરી ફરાર

#ડીસા

ડીસામાં લાલ લોહીનો કાળો કાળોબાર કરતા તત્વો ની હવે ખેર નથી
27/11/2024

ડીસામાં લાલ લોહીનો કાળો કાળોબાર કરતા તત્વો ની હવે ખેર નથી

પાંથાવાડા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી
27/11/2024

પાંથાવાડા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી

ડીસાના વિઠોદર પાસેથી એલસીબી ની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી      #ડીસા
24/11/2024

ડીસાના વિઠોદર પાસેથી એલસીબી ની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી

#ડીસા

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકમાં ભારે રસાકસી બાદ આખરે ભાજપના ઉમેદવાર સ્વરૂપ જી ઠાકોર ની જીત      #ડીસા
23/11/2024

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકમાં ભારે રસાકસી બાદ આખરે ભાજપના ઉમેદવાર સ્વરૂપ જી ઠાકોર ની જીત

#ડીસા

વાવ વિધાનસભાની બેઠકમાં આવ્યો પલટો શરૂઆતથી આગળ રહેલા કોંગ્રેસના ઉમેદવાર થયા પાછળ ભાજપ આગળ
23/11/2024

વાવ વિધાનસભાની બેઠકમાં આવ્યો પલટો શરૂઆતથી આગળ રહેલા કોંગ્રેસના ઉમેદવાર થયા પાછળ ભાજપ આગળ

બનાસકાંઠાની વાવ વિધાનસભામાં રસાકસીનો જંગ 12000 થી વધુ લીડ થી આગળ કોંગ્રેસના ઉમેદવાર માત્ર 558 મતથી આગળ થતા કોણ જીતશે તે ...
23/11/2024

બનાસકાંઠાની વાવ વિધાનસભામાં રસાકસીનો જંગ 12000 થી વધુ લીડ થી આગળ કોંગ્રેસના ઉમેદવાર માત્ર 558 મતથી આગળ થતા કોણ જીતશે તે બન્યો ચર્ચાનો પ્રશ્નો

વાવ વિધાનસભાની બેઠકમાં ભાભરના વિવિધ ગુથોની ગણતરી થતા કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો
23/11/2024

વાવ વિધાનસભાની બેઠકમાં ભાભરના વિવિધ ગુથોની ગણતરી થતા કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો

વાવ વિધાનસભાની બેઠકમાં ભાભરના વિવિધ બુથોની ગણતરી શરૂ થતા જામ્યો રસાકસીનો જંગ કોંગ્રેસની લીડ માં ઘટાડો થયો
23/11/2024

વાવ વિધાનસભાની બેઠકમાં ભાભરના વિવિધ બુથોની ગણતરી શરૂ થતા જામ્યો રસાકસીનો જંગ કોંગ્રેસની લીડ માં ઘટાડો થયો

વાવ વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસ સતત આગળ
23/11/2024

વાવ વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસ સતત આગળ

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની મતગણતરીમાં કોંગ્રેસ 11 માં રાઉન્ડમાં પણ સતત આગળ
23/11/2024

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની મતગણતરીમાં કોંગ્રેસ 11 માં રાઉન્ડમાં પણ સતત આગળ

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકમાં છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ
23/11/2024

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકમાં છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ

બનાસકાંઠાની વિધાનસભા બેઠકના પાંચમાં રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સતત આગળ     #ડીસા
23/11/2024

બનાસકાંઠાની વિધાનસભા બેઠકના પાંચમાં રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સતત આગળ

#ડીસા

23/11/2024

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માં
ચોથા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ

કોંગ્રેસ 16676
ભાજપ 15266
અપક્ષ 2310

કુલ કોંગ્રેસ 1410 વોટથી આગળ

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની મતગણતરીમાં ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ
23/11/2024

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની મતગણતરીમાં ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ

Address

Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Deesa news ડીસા ન્યૂઝ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share