Gujrati Timli

Gujrati Timli live songs
(1)

* #हल्दी_बाई_भील का शहादत दिवस🙏💐**18 जून 1576**आज ही के दिन (खमनोर की घाटी/ हल्दीघाटी के युद्ध में मेवाड़ के आत्मसम्मान क...
18/06/2024

* #हल्दी_बाई_भील का शहादत दिवस🙏💐*
*18 जून 1576*
*आज ही के दिन (खमनोर की घाटी/ हल्दीघाटी के युद्ध में मेवाड़ के आत्मसम्मान के लिए लड़ते हुवे पहला रक्त व अपने प्रणों का बलिदान देने वाली एक मात्र महिला वीरांगना हल्दीबाई भील को शतः शतः नमन*
*हल्दीबाई भील के बलिदान की वजह से ही खमनोर की उस घाटी को हल्दीबाई भील के सम्मान में हल्दीघाटी कहा जाने लगा*

 #जोहार पहाड़ों के बीच एक  #आदिवासी का छोटा सा आशियाना।
13/06/2024

#जोहार
पहाड़ों के बीच एक #आदिवासी का छोटा सा आशियाना।

My favourite place.......
26/05/2024

My favourite place.......

ગામડા ની દુકાન .....
15/05/2024

ગામડા ની દુકાન .....

I'm me......
30/04/2024

I'm me......

05/04/2024
મકાઈ નો રોટલો.....
30/03/2024

મકાઈ નો રોટલો.....

🙏 સૌના ભલા માટે ઉઠાવેલો ભીલ સમાજનો અવાજ બુલંદ બનવા જઇ રહ્યો છે...સૌ મહેનત કરતા વડિલો,યુવાનો સાહસ વીરો અભિનંદન ને પાત્ર છ...
29/03/2024

🙏 સૌના ભલા માટે ઉઠાવેલો ભીલ સમાજનો અવાજ બુલંદ બનવા જઇ રહ્યો છે...સૌ મહેનત કરતા વડિલો,યુવાનો સાહસ વીરો અભિનંદન ને પાત્ર છે...🙏🙏

जय जोहारजय आदिवासीजय भिलप्रदेशLike comment share followजोहार जागृता 🙏
18/03/2024

जय जोहार
जय आदिवासी
जय भिलप्रदेश
Like comment share follow
जोहार जागृता 🙏

આ વખતે ભાજપ જીતશે તો આવનાર સમયમાં ચુંટણી થશે નહીં...   કારણ કે સંવિધાન બદલાઈ જશે તો જાતિ આધારિત રીતે જીવવું પડશે.... ભાજ...
11/03/2024

આ વખતે ભાજપ જીતશે તો આવનાર સમયમાં ચુંટણી થશે નહીં...
કારણ કે સંવિધાન બદલાઈ જશે તો જાતિ આધારિત રીતે જીવવું પડશે.... ભાજપ ભગાવો દેશ બચાવો..

ધુણવું એ  માનસિક બીમારી છે..... આપડા આદિવાસી સમાજ માં ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે.
11/03/2024

ધુણવું એ માનસિક બીમારી છે..... આપડા આદિવાસી સમાજ માં ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે.

યાહા, 🌾 સવા મહિનાની પાલની બાદ આજે 'જાત્રા' આવ્યો..! કુદરતના ખોળે, સાતપુડાની ઉંચી પર્વતમાળામાં આવેલ પ્રકૃતિ પૂજક આદિવાસીઓ...
08/03/2024

યાહા, 🌾 સવા મહિનાની પાલની બાદ આજે 'જાત્રા' આવ્યો..! કુદરતના ખોળે, સાતપુડાની ઉંચી પર્વતમાળામાં આવેલ પ્રકૃતિ પૂજક આદિવાસીઓની આસ્થાનું સ્થાન 'યાહા મોગી' ધામ દેવમોગરા ખાતે આદિવાસીઓ 'કોઠાર' (વાંસની ટોપલીમાં અનાજ) લઈને જાત્રાએ જાય છે. કોઠારમાં 'કણી' એટલે કે અનાજ ભરેલુ હોય છે અને યાહાને ચઢાવે છે. સમસ્ત આદિવાસી સમાજને #જાત્રાની હાર્દિક શુભેચ્છાઓ.!

મિત્રો , ઘણાં દિવસ પછી એક રેસિપી વિડીયો લાવ્યા છે, શિયાળો પૂરો થવા આવ્યો અને ગૂંદી ના મોગર લાગવાના ચાલુ થઈ ગયા છે, તો આજ...
06/03/2024

મિત્રો , ઘણાં દિવસ પછી એક રેસિપી વિડીયો લાવ્યા છે, શિયાળો પૂરો થવા આવ્યો અને ગૂંદી ના મોગર લાગવાના ચાલુ થઈ ગયા છે, તો આજે આપણે ગૂંદીના મોગર અને સાથે એની કુમળી કુમળી ભાજી પણ મિક્સ બનાવીશું.
સૌ પ્રથમ ગૂંદીના મોગર લાવી એને સમારી કાઢી ધોઈ કાઢવા. એક કઢાઈમાં વઘાર કરી, એક દેશી ટામેટુ કાપીને નાંખી દેવું, જરૂરી મરી - મસાલા નાંખી દેવા, ટામેટુ ચળી ગયાં બાદ ગૂંદી નો મોગર નાંખી દેવો, મિક્સ કરી ને થોડી વાર ઢાંકણ ઢાંકી દેવું, ઉપર થોડું પાણી મૂકી દેવું, મોગર ચળી ગયા બાદ , ધીમા તાપે એમાં દહીં નાંખી દેવું, ત્યાર બાદ વધુ ગરમ કરવું નહીં. બસ તો આપણું ગૂંદી ના મોગરનું દહીં સાથેનું શાક તૈયાર.😋😋
#આદિવાસી

દીકરી ની વેદના.......
05/03/2024

દીકરી ની વેદના.......

26/02/2024




ગામ - ભિટોડી કાતવારા દાહોદ ભીલ સમાજ પાંચ માર્ગદર્શન હેઠળ ની પહેલી ચિટી.....
14/02/2024

ગામ - ભિટોડી કાતવારા દાહોદ ભીલ સમાજ પાંચ માર્ગદર્શન હેઠળ ની પહેલી ચિટી.....

 #દહેજ_નાબૂદી #દહેજ_નાબૂદી_સમાજ_ની_સમૃદી
10/02/2024

#દહેજ_નાબૂદી
#દહેજ_નાબૂદી_સમાજ_ની_સમૃદી

આપણો સહકાર સોથી મોટું યોગદાન...
01/02/2024

આપણો સહકાર સોથી મોટું યોગદાન...

Address

Bordi Inami Dahod
Dahod
389151

Telephone

+919687932551

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrati Timli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share