*ગતરાત્રે "આપ" નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં સુરેન્દ્રનગર નાં વડધ્રા ગામે સિંચાઇ ના પાણી ની માંગ સાથે થાનગઢ અને મૂળી તાલુકા ના ગામે 20 થી વધુ ગામ ના ખેડૂત આગેવાનો ની મીટીંગ યોજાઈ.*
*મીટીંગ માં નિર્ણય લેવાયો કે આગામી 5 દિવસ માં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢ નો સ્કાવર વાલ ખોલી ખેડૂતો ને સિંચાઇ નું પાણી આપવામાં નહિ આવે તો ભાજપ નેતાઓ ની ગામડા માં પ્રવેશ બંધી ના પોસ્ટર લાગશે, વિરોધ થશે સાથે જ જીલ્લા કક્ષા એ મોટી સંખ્યા માં ખેડૂતો એકત્રિત થઈ આશ્ચર્ય ચકિત કાર્યક્રમો આપશે આ તકે મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા*
#આપ #Aap #કોંગ્રેસ #bjp #surendranagar
*આઝાદી ના 75 વર્ષ પછી જગત નો તાત પાણી માટે લાચાર..*
*આપ નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઇ ના પાણી ની માંગ સાથે સૌની યોજના ની ઓફીસ રજૂઆત કરવા પહોંચ્યા હાલ ઓફીસ નો ઘેરાવ કરી ખેડૂતો ધારણા પર બેઠા છે*
ચૈતરભાઈ વસાવા ના સમર્થન માં હજારો ની સંખ્યા માં લોકો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યું.
#chaitar_vasava #Dediyapada #bharuch #આપ #AapGujarat
વ્યાજે લીધેલા રૂપિયા અને શિયાળા માં પડેલ ગોદડા ના કાણા ક્યારેય નિરાંતે સુવા નથી દેતા #video #viralvideo #viralshort #funnyvideo #trendingvideo #Aap_ka_bhavesh
*લડીશું તો જીતીશું...*
*છેલ્લા 35 વર્ષ થી રાણીપાટ ડેમ માંથી સિંચાઇ માટે બનેલી 2 કેનાલો માત્ર કાગળ પર જ હતી. આજ રોજ "આપ" નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં ખેડૂતો ને સાથે રાખી થાનગઢ તાલુકા ના વરમાધાર, ઊંડવી અને રાણીપાટ સીમ વિસ્તાર ની કેનાલો તત્કાલિક ધોરણે નવેસર બનાવી સિંચાઇ નું પાણી ચાલુ કરવાની માંગ સાથે આક્રમક રજૂઆત કરવામાં આવી..!*
*પરિણામ સ્વરૂપે નાની સિંચાઇ વિભાગ ના કાર્યપાલક ઇજનેર દ્વારા ખાત્રી આપવામાં આવી કે એક વર્ષ ની અંદર સર્વે કરાવી, અહેવાલ તૈયાર કરી, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ ચાલુ દેવામાં આવશે..! અહીંયા સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધી કેમ કોઈ જવાબદાર અધિકારી કે રાજકીય નેતાને બંધ પડેલી કેનાલો દેખાય નહીં? કેમ નેતાઓ અને અધિકારીઓ ખેડૂતોની બરબાદી જોઈ રહ્યા હતા? કેમ અમારા ગામડાઓ તૂટતા દેખાયા નહીં?*
#video #viralvideo #viral
Funny 🤣 #funnyanimals #funnyshorts #funnyvideo
*ખેડૂતો માટે ખુશી ના સમાચાર..*
*આજરોજ દુધઈ, ગઢડા, ખંપાળીયા, વડધ્રા વાળા વાલ ખોલવાથી જે ભેજ લાગતો હતો અને પાણી બંધ કરવું પડતું હતું..! પરંતુ આજ થી હવે ભોગ બનેલા ખેડૂતો ને વિશ્વાસ માં લઈ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા મુખ્ય ગટર ની બાજુ માં નાની બીજી ગટર કરી ભેજ લાગવાની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે..!! આ સાથે જ મુખ્ય વાલ શિવાય "એરવાલ" પર મોટી વધારા ની 2 લાઈનો મૂકી દુધઈ ,ગઢડા, ખંપાળીયા ના તળાવો માં સતત પાણી આવ્યા કરે એ વ્યવસ્થા પણ કરી નાખવામાં આવી છે...! આજે ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો ..!*
#આપ #AapGujarat #video
ખેડૂત સાથે છેતપીંડી કરતા લોકો ને પકડ્યા.
ખેડૂત મિત્રો સુધી પહોચાડો આ વિડિયો જેથી કરીને છેતરાય નહિ.
#farmer #kisan #viralvideo #gujrat #kisanektazindabaad #video #virals