Cow Hospital Kukasvada

Cow Hospital Kukasvada केवल लूली लगड़ी दुर्घटना से पीड़ित बीमार गौ माता का निःशुल्क इलाज

22/11/2024
09/11/2024

Mohan Pandit Nayan Thakkar ગૌ રક્ષા સૈના માંગરોળ ગૌ શાળા ઝુંઝારપુર Arjun Ambaliya From 'Dwarka' Gir Gau Jatan Sansthan Bharat Parsana Rameshbhai Joshi Go sanskruti sangthan

08/11/2024

#શ્રી_મા_ગૌસેવા_હોસ્પિટલ_કુકસવાડા

⭕જાહેર આમંત્રણ⭕

તા.૦૯/૧૧/૨૦૨૪ ને શનિવારે સાંજે ૫ વાગ્યે #શ્રી_મા_ગૌસેવા_હોસ્પિટલ_કુકસવાડા
આપણા શાસ્ત્રોમાં ગોપાષ્ટમી પૂજન નું અનેરૂ મહત્વ બતાવવામાં આવ્યું છે #ગોપાષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત ગાયો સરાવવા ગયા હતા તે પ્રથમ દિવસ આ દિવસે ગાયમાતાનું પુંજન એ આપણી હજારો વર્ષે જૂની પરંપરા છે અને તે પરંપરા ને જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ છે #આવો સૌ સાથે મળી ને આપણી પરંપરા ને જાળવી રાખીએ

#દરેક_ગૌસેવક મિત્રો ધરતી પુત્રો જીવદયા પ્રેમીઓ તેમજ દરેક ધર્મ પ્રેમીજનો ને #ભાવભર્યું નિમંત્રણ આવો સાથે મળી હજારો વર્ષે જૂની પરંપરા ને જાળવી રાખીવી એ આપણી નૈતિક ફરજ છે આપ સહ કુટુંબ સાથે પધારો એવી અપેક્ષા જય ગૌમાતા

#લી_શ્રી_મા_ગૌસેવા_હોસ્પિટલ_કુકસવાડા
#તા_માળીયા_હાટીના_જિલ્લો_જૂનાગઢ

#ગૌ ધન બચાવો ખેતી બચાવો #પર્યાવરણ બચાવો
Mohan Pandit Nitin Jani ગૌ રક્ષા સૈના માંગરોળ ગૌ શાળા ઝુંઝારપુર Nayan Thakkar Arjun Ambaliya From 'Dwarka' Acharya Devvrat Gir Gau Jatan Sansthan Go sanskruti sangthan Jalkranti Trust Animal Helpline- Karuna Foundation કૃષિ માહિતી - રમેશ રાઠોડ Jigli and Khajur

 #ગૌ_આધારિત_પ્રાકૃતિક_કૃષિ_અપનાવતા_ધરતી પુત્રો ને  #મા_ગૌસેવા_હોસ્પિટલ_વતિ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યામકરસંક્...
15/01/2024

#ગૌ_આધારિત_પ્રાકૃતિક_કૃષિ_અપનાવતા_ધરતી પુત્રો ને #મા_ગૌસેવા_હોસ્પિટલ_વતિ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા
મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે #શ્રી_મા_ગૌસેવા_હોસ્પિટલ_કુકસવાડા દ્વારા
૨૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો
મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે #શ્રી_ગાયત્રી પરિવાર ચોરવાડ તથા ગાયત્રી જ્ઞાન મંદિર શીતળા કુંડ જૂનાગઢ ના સહયોગ થી શ્રી મા ગૌસેવા હોસ્પિટલ માં ૨૧ કુંડી ગાયત્રી વૈદિક મહા યજ્ઞ તથા વ્યસન મુક્તિનો કાર્યક્રમ
Mohan Pandit
Jalkranti Trust
Gir Gau Jatan Sansthan
Bharat Parsana
કૃષિ માહિતી - રમેશ રાઠોડ
Acharya Devvrat
ગૌ શાળા ઝુંઝારપુર
Nayan Thakkar
Go sanskruti sangthan

Address

Chorwad
362250

Website

https://youtube.com/shorts/8igfcl5x7QQ?feature=share

Alerts

Be the first to know and let us send you an email when Cow Hospital Kukasvada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Cow Hospital Kukasvada:

Videos

Share