Aadim Samvad

Aadim Samvad आदिम संवाद यानी अपना इतिहास, कहानियां, संघर्ष और चुनोतियों को साझा करने का एक जरिया।

01/01/2021

#આદિમ _સંવાદ પરિવાર તરફથી સર્વ ને નવા વર્ષ #2021 ની શુભકામનાઓ💐💐💐

28/12/2020

લેખક પરિચય શૃંખલા - 28
#સ્ત્રીઆર્થ5... મળો,આજનાં લેખક છે
Sejal Rathwa આદિવાસી સમાજની રૂઢિ અને મહુડાની વાતને સાંકળી લેતી સ્ત્રી શક્તિને ઉજાગર કરતી એક વિશિષ્ટ વાર્તા ' દહેજના મહુડા '...
પ્રી બુકિંગ માટે વોટ્સ એપ કોન્ટેક્ટ - 9925007363

 #રાઠ_વિસ્તારમાં  #દિવાળીએ  #ચણોઠીથી શણગારેલા દિવા,  #બળદોના_સીંગડાને રંગવા અને  #ખાહખોહલો કાઢવાની અનોખી રીત, તેમજ રાઠ વ...
02/12/2020

#રાઠ_વિસ્તારમાં #દિવાળીએ #ચણોઠીથી શણગારેલા દિવા, #બળદોના_સીંગડાને રંગવા અને #ખાહખોહલો કાઢવાની અનોખી રીત, તેમજ રાઠ વિસ્તારના પ્રખ્યાત #ઢેબરાંનું #મહત્વને અને અનોખા #રિવાજના આ પૂરાં #અહેવાલને માણીએ આદિમ સંવાદ સાથે.

https://youtu.be/WzyWEXQp1NA

* રાઠ વિસ્તારના રાઠવા આદિવાસીઓની દિવાળી ઉજવવા ની અનોખી પરંપરા તો છે જ પરંતુ તેઓ દિવાળીના દીવાઓ પણ અલગ રીતે બનાવે છ.....

આજે દિવાળીના આદિમ સંવાદનો છેલ્લો ભાગ જેમાં આપણે આદિવાસીઓ દિવળીમાં  #ખાહખોહલો કાઢવાનો અનોખો રિવાજ,  #ચણોઠીથી_શણગારેલા_દિવ...
01/12/2020

આજે દિવાળીના આદિમ સંવાદનો છેલ્લો ભાગ જેમાં આપણે આદિવાસીઓ દિવળીમાં #ખાહખોહલો કાઢવાનો અનોખો રિવાજ, #ચણોઠીથી_શણગારેલા_દિવાનું મહત્વ અને રાઠવિસ્તારની મનપસંદ અને પ્રખ્યાત વાનગી #ઢેબરાંને આ ભાગ 3 માં અમે આપ સમક્ષ રજુ કરીશું તો જોતા રહેજો અમારી YouTube ચેનલ #આદિમ_સંવાદને.

#આદિમ
#આદિમ_સંવાદ
#દિવાળી
#દિવાળીનો_આદિમ_સંવાદ
#ખાહખોહલો
#ચણોઠીના_દિવા
#ઢેબરાં

https://youtu.be/6KqeEz7isks

આજે દિવાળીના આદિમ સંવાદનો છેલ્લો ભાગ જેમાં આપણે આદિવાસીઓ દિવળીમાં #ખાહખોહલો કાઢવાનો અનોખો રિવાજ, #ચણોઠીથી_શણગારે...

 #રાઠ_વિસ્તારના  #આદિવાસીઓ  #દિવાળીમાં દેવોનાં ડોળા ઉગેડવાની પૂંજા વિધિ કરે છે. આ  #દેવોના_ડોળા ઉઘડવાની  #વિધિ એટલે શું ...
30/11/2020

#રાઠ_વિસ્તારના #આદિવાસીઓ #દિવાળીમાં દેવોનાં ડોળા ઉગેડવાની પૂંજા વિધિ કરે છે. આ #દેવોના_ડોળા ઉઘડવાની #વિધિ એટલે શું તેનું મહત્વ શું છે? એ જાણીએ આ #દિવાળી પર્વના #આદિમ_સંવાદમાં...

#આદિમ_સંવાદ
#આદિવાસી_આદિમ_સંવાદ
#આદિવાસી_દિવાળીનો_આદિમ_સંવાદ
#ડોળા_ઉઘડવાની_વિધિ
#દેવોના_ડોળા_ઉઘડવાની_વિધિ





https://youtu.be/Hm1KJ5rRdaI

આદિવાસીઓનું જીવન હંમેશા થી પ્રકૃતિમય રહેલું છે. તે પ્રકૃતિની સાથે જીવે છે અને પ્રકૃતિમય વિલીન થઈ જાય છે. તેઓ પ્રકૃ...

30/11/2020

#દેવ_દિવાળી નિમિતે #આદિમ_સંવાદ આપ સૌ માટે #દિવાળીના_આદિમ_સંવાદનો બીજો અને મહત્વનો ભાગ લાઇ આવી રહ્યાં છીએ જેમાં આપણે #મેરમેરિયા શબ્દ વિશે જાણીશું અને દિવાળી #આદિવાસીઓ માટે શુ છે? તેનું #મહત્વ શુ છે? અને શા માટે દિવાળી ઉજવીએ છીએ, એ પણ જાણીશું તો જોતા રહો અમારી ચેનલ #આદિમ_સંવાદને (Link - https://www.youtube.com/channel/UC3HCobUhgEL4lZmedWcfKPQ ) અને #લાઈક, #શેર અને કરવાનું ભૂલતા નહીં😊🙏

30/11/2020

આજે દેવ દિવાળી નિમિતે આદિમ સંવાદ ટીમ વતી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

 #રાઠ_વિસ્તારમાં દિવાળી એટલે  #નવા_ધાનની ખુશીનો ઉત્સવ - Part 1 #દિવાળી એટલે  #પ્રકાશનું_પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની ...
29/11/2020

#રાઠ_વિસ્તારમાં દિવાળી એટલે #નવા_ધાનની ખુશીનો ઉત્સવ - Part 1

#દિવાળી એટલે #પ્રકાશનું_પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની #સાફસફાઈ, #મીઠાઈ બનવાની ખુશ્બુ ને નવા વર્ષે નવા #કપડાં પહેરવાનો આનંદ એમાં પણ દિવાળીમાં લાવેલ #ફટાકડાંના બધા વચ્ચે ભાગ પાડવાનો હોય કે ફોડવા માટેના અવનવા કિમીયા અપનાવવાના હોય, પણ એટલું ખરું કે દિવાળીનો હરખ કાંઈ અનેરો જ હોય છે. લોકો દિવાળીમાં #ભગવાન_રામના 14 વર્ષેના વનવાસ બાદ પાછા ફરવાની ખુશીમાં દિવાળી ઉજવાતા હોય છે.પરંતુ #આદિવાસી_સમુદાયમાં_દિવાળી #ઋતુ સાથે સંકયાળેલ છે, વરસાદની સિઝન પછી પાકતા #નવાં_ધાનને દિવાળીમાં તેઓ પુંજે છે, .માત્ર ધાનની જ પૂજા નથી કરતા પણ ઘરમાં રહેલી #અશુદ્ધિઓને બહાર કાઢવાની, પોતાના પાલતુ #જાનવરોને ઘરના જ એક સભ્યો માની તેઓની અલગ રીતે સેવા ચાકરી કરવાની જેવી #અનોખી_પરંપરા અને #રીતરિવાજો સાથે તેઓ દિવાળીનો તહેવાર અનોખી રીતે ઉજવે છે તો ચાલો આજે #રાઠ_વિસ્તારના_આદિવાસીઓની #અનોખી_દિવાળીના #આદિમ_સંવાદ

#રાઠ_વિસ્તારમાં #આદિવાસીઓની દિવાળી #સરકારી_કેલેન્ડર પ્રમાણે નથી હોતી પરંતુ #ઋતુ પ્રમાણે આવેલ #નવા_પાકનો તેઓ #ઉત્સવ મનાવે છે. #ગામની_પાંચ જે દિવસ નક્કી કરે તે જ દિવસે આખું ગામ દિવાળી ઉજવાતું હોય છે.પણ અત્યારના સમયમાં ગામના ઘણા લોકો #અભ્યાસ કે #નોકરી અર્થે બહાર શહેરોમાં રહેતા હોવાથી તેઓ સરકારી કેલેન્ડર પ્રમાણે કે તેની આસપાસ દિવાળી ઉજવે છે. પરંતુ જો ગામમાં કોઈ વ્યક્તિના ઘરે #દુઃખદ પ્રસંગ બન્યો હોય તો આખું ગામ દિવાળી ઉજવાતા નથી. આ આદિવાસીઓ આખા સમુદાયના લોકોની ખુશી ને ધ્યાને લઇને ફરી દિવાળી ઉજવવાનો દિવસ નક્કી કરીને પછી જ ઉજવે છે.

#આદિમ_સંવાદ #આદિવાસીઓની_અનોખી_દિવાળી
#દિવાળીના_તહેવારનો_આદિમ_સંવાદ


https://youtu.be/xxN22-BWilM

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની સાફસફાઈ, મીઠાઈ બનવાની ખુશ્બુ ને નવા વર્ષે નવા કપડાં પહેરવાન....

भारतीय संविधान दिवस (26 नवम्बर) भारत गणराज्य का संविधान 26 नवम्बर 1949 को बनकर तैयार हुआ था । भारतीय संविधान के पिता भार...
26/11/2020

भारतीय संविधान दिवस (26 नवम्बर) भारत गणराज्य का संविधान 26 नवम्बर 1949 को बनकर तैयार हुआ था । भारतीय संविधान के पिता भारतरत्न डॉक्टर भीमराव अंबेडकर जी ने 26 नवंबर 1949 के दिन संविधान सभा के अध्यक्ष डॉ॰ राजेन्द्र प्रसाद को
संविधान सभा ने भारत के संविधान को 2 वर्ष 11 माह 18 दिन में 26 नवम्बर 1949 को पूरा कर राष्ट्र को समर्पित किया गणतंत्र भारत में 26 जनवरी 1950 से संविधान अमल में लाया गया। भारतीय संविधान सुपूर्द करते हुए डॉक्टर भीमराव अंबेडकर जी ने सभी को समानता और सन्मान के अधिकार का वचन दिया था। भारत सरकार द्वारा पहली बार 2015 से डॉ॰ भीमराव आंबेडकर के इस महान योगदान के रूप में 26 नवम्बर को "संविधान दिवस" मनाया गया।

आज संविधान दिन के अवसर पर आदिम संवाद द्वारा सभी को शुभकामनाएं ।

16/11/2020

नए धान ओर नई रोशनी आप सभी को समृद्ध करे, स्वस्थ रखे, अभी का जीवन खुशियों से भरे ये नया साल।
आप सभी को नए साल की हार्दिक शुभकामनाएं।
💐🙏💐

આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય છે. આદિવાસીઓની કલા અને સંસ્કૃતિમાં પણ પ્રકૃતિનો ઘણો મોટો ભાગ રહેલો છે. આથી જ આદિવાસી પ્રકૃતિન...
15/11/2020

આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય છે. આદિવાસીઓની કલા અને સંસ્કૃતિમાં પણ પ્રકૃતિનો ઘણો મોટો ભાગ રહેલો છે. આથી જ આદિવાસી પ્રકૃતિને પૂછે છે અને તેને જીવે છે, પરંતુ આદિવાસીઓની કલા અને સંસ્કૃતિ પર આવી પડેલી મુશ્કેલીઓનો સામનો આદિવાસીઓ કેવી રીતે કરે છે. તેઓના સંઘર્ષમય જીવનમાં તેઓ પોતાની કલા અને સંસ્કૃતિ ને કેવી રીતે બચાવીને રાખી છે. ને આવનારી પેઢીમાં પણ તેઓની આ કલા અને સંસ્કૃતિ ને કેવી રીતે સિંચે છે. તેનો ઉત્તમ નમૂનો છોટાઉદેપુર આદિવાસી જિલ્લાના અંબાલા ગામના ધાણક આદિવાસીઓ બખૂબી રીતે પૂરો પડ્યો છે.તો ચાલો જોઈએ અંબાલાના ધાણક આદિવાસીઓની નોનસ્ટિક માટીના વાસણોની અનોખી કલા સાથેના આદિમ સંવાદને...

https://youtu.be/NBDlqhv-5bk

આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય રહેલું હોય છે. આદિવાસીઓની કલા અને સંસ્કૃતિમા પણ પ્રકૃતિનો ઘણો મોટો ભાગ રહેલો છે. આથી જ ...

वीर बिरसा मुंडा की जन्म जयंती और झारखंड के स्थापना दिन पर झारखंड के एवं सभी आदिवासी भाईओ और बहनो  को बधाई और शुभकामनाएं।...
15/11/2020

वीर बिरसा मुंडा की जन्म जयंती और झारखंड के स्थापना दिन पर झारखंड के एवं सभी आदिवासी भाईओ और बहनो को बधाई और शुभकामनाएं।
वीर बिरसा मुंडा के आशीर्वाद हम सभी पर बना रहे, और और हम उनकी प्रेरणा और आशीर्वाद से हमरी जंगल,जमीन और अस्तित्व की लड़ाई यु ही जारी रखे, ऐसी मेरी कामना है..
जय बिरसा..
जय आदिवासी...
जय जोहर...

બિહારમાં ચાલી રહેલી ચૂંટણીની કામગીરી દરમિયાન એક અકસ્માતમાં ગુજરાત ઝાલોદ -દાહોદના નાની સીમાળખેડી ગામનાં એક BSF જવાન રમેશ ...
04/11/2020

બિહારમાં ચાલી રહેલી ચૂંટણીની કામગીરી દરમિયાન એક અકસ્માતમાં ગુજરાત ઝાલોદ -દાહોદના નાની સીમાળખેડી ગામનાં એક BSF જવાન રમેશ ભાઈ કિશોરીનું મોત નીપજ્યું હતું.જેને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

#ઇન્ડિયા #આદિમ_સંવાદ #છોટા_ઉદેપુર #છોટા_ઉદેપુર_આદિમ_સંવાદ

છોટાઉદેપુર ની કોલીયાથોર પ્રાથમિક શાળાના શિક્ષકે મુખ્ય શિક્ષકને ધમકી આપી રૂપિયા પડાવતા કરી ફરિયાદ.કોલીયાથોર પ્રાથમિક શાળા...
04/11/2020

છોટાઉદેપુર ની કોલીયાથોર પ્રાથમિક શાળાના શિક્ષકે મુખ્ય શિક્ષકને ધમકી આપી રૂપિયા પડાવતા કરી ફરિયાદ.
કોલીયાથોર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક નાનજીભાઈ વાઘેલા જેઓને ઉપશિક્ષક કેતનભાઇ રાઠવા દ્વારા અવારનવાર ધાકધમકીઓ આપી. બે વાર જીવલેણ મારમારી કોરા ચેક પર સહી કરવી 7,70,000 રૂપિયા ઉપાડી લીધેલ છે.આવા ત્રાસના લીધે તેઓએ લેખિતમાં ઉચ્ચ અધિકારીઓ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, પોલીસ વડાને જાણ કરી ન્યાયની માંગ કરી હતી.

#છોટા_ઉદેપુર #છોટા_ઉદેપુર_આદિમ_સંવાદ #આદિમ_સંવાદ #કોલીયાથોર_પ્રાથમિક_શાળા

ગુજરાત રાજ્યમાં આજે 8 બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન આજે થયું હતું.ત્યારે આચાર સંહિતાની બે ફરિયાદો પણ નોંધાઇ છે.જેમાં પાલ...
03/11/2020

ગુજરાત રાજ્યમાં આજે 8 બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન આજે થયું હતું.ત્યારે આચાર સંહિતાની બે ફરિયાદો પણ નોંધાઇ છે.જેમાં પાલીતાણાના ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાએ ઢસા મતદાન મથક નજીક ભાજપના કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. તેમજ ધરાસભ્યના બોર્ડ ગાડી પર લગાવી બેઠા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.અને ડાંગના જાહેરનામા પ્રમાણે બહારની કોઈપણ વ્યક્તિને પ્રવેશવાની મનાઈ હોવા છતાં પણ ભાજપના ધારાસભ્ય પુરણેશ મોદીએ નો એન્ટ્રીમાં એન્ટ્રી મારી હોવાના ગાડીઓના ફોટા અને વિડિઓના આધારે તેમની સામે ફરિયાદ નોંધાઇ છે.

ગુજરાત રાજ્યમાં આજે 8 બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન આજે થયું હતું.ત્યારે મતદાન પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્...
03/11/2020

ગુજરાત રાજ્યમાં આજે 8 બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન આજે થયું હતું.ત્યારે મતદાન પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી શુ કહ્યું જુવો આ પોસ્ટમાં...

યુએઈના વડાપ્રદાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકટુમને આજ રોજ covid-19 રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. તેની શેખ મોહમ્મદે ટ્વિટર પ...
03/11/2020

યુએઈના વડાપ્રદાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકટુમને આજ રોજ covid-19 રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. તેની શેખ મોહમ્મદે ટ્વિટર પર એક ફોટો જાહેર કરી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં આજરોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે તે માટે પ્રધાનમંત્...
03/11/2020

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં આજરોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ્ કરી મતદાન કરવા માટેની અપીલ કરી છે.

ગુજરાત વિધાનસભાની ૮ ખાલી બેઠકો મોરબી, અબડાસા, ડાંગ, ગઢડા, ધારી, કરજણ અને કપરાડ માં આજે મતદાન કરશે. મતદારો સાંજના છ વાગ્ય...
03/11/2020

ગુજરાત વિધાનસભાની ૮ ખાલી બેઠકો મોરબી, અબડાસા, ડાંગ, ગઢડા, ધારી, કરજણ અને કપરાડ માં આજે મતદાન કરશે. મતદારો સાંજના છ વાગ્યા સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરી મતદાન કરી શકશે.

#ગુજરાત_વિધાનસભા #ગુજરાત #ડાંગ

ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, અને વોઇસ આર્ટિસ્ટ, આશિષ કક્કડનું આજ રોજ કલકત્તા ખાતે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ઊંઘમાં જ ...
02/11/2020

ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, અને વોઇસ આર્ટિસ્ટ, આશિષ કક્કડનું આજ રોજ કલકત્તા ખાતે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ઊંઘમાં જ માસિવ હાર્ટ અટેક આવતા તેઓનું અવસાન થયું હતું.
આશિષ કક્કડે પોતાની ફિલ્મ બેટરહાફ(2010) થી ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવો વળાંક લાવ્યા હતા.ત્યારબાદ તેઓએ 'મિશન મમ્મી', 'બેયાર', 'વિટામિન સી','તમે કેવા', તથા 'સૂર્યશ' જેવી ગુજરાતી ફિલ્મોમાં તેમજ 'કાઇ પો છે'જેવી હિન્દી ફિલ્મમાં પણ તેઓએ કાર્ય કર્યું હતું.
#ગુજરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૧ ની સરકારી કચેરીઓ માટે ની જાહેર રજાઓની યાદી બહાર પાડી છે. જાહેર કરેલી યાદીમાં  22 જાહેર રજાઓ છે. ...
02/11/2020

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૧ ની સરકારી કચેરીઓ માટે ની જાહેર રજાઓની યાદી બહાર પાડી છે. જાહેર કરેલી યાદીમાં 22 જાહેર રજાઓ છે. 44 મરજીયાત રાજાઓ છે.શનિવારે ગાંધીજયંતી, નાતાલ અને ભાઈબીજની જાહેર રજા હોવાથી આ રાજાઓને જાહેર રાજામાં સામેલ કરાઈ છે.

#ગુજરાત #ગુજરાત_સરકાર

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના માલીક મુકેશ અંબાણીની બીમારીની ખબરથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટ...
02/11/2020

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના માલીક મુકેશ અંબાણીની બીમારીની ખબરથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.આ અગાઉ જુલાઈમાં જ એક દિવસમાં શેર 6.2 ટકા તૂટ્યો હતો. એ સમયે એ 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.

https://youtu.be/G5shjzyo_Loગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ ઓક્ટોબરને સ્ત્રી અત્યાચાર અને બળાત્કાર વિરોધી દિન જાહેર ક...
01/11/2020

https://youtu.be/G5shjzyo_Lo

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ ઓક્ટોબરને સ્ત્રી અત્યાચાર અને બળાત્કાર વિરોધી દિન જાહેર કરી, ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલા હતા. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ તંત્રની વિનંતીથી કાર્યક્રમને ટૂંકમાં જ પતાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે કાર્ય કરશે, એવું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા અને મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી અર્જુન રાઠવાએ આપ્યું હતું

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ ઓક્ટોબરને સ્ત્રી અત્યાચાર અને બળાત્કાર વિરોધી દિન જાહેર કરી, ઠેરઠેર વિરોધ પ્ર...

આદિવાસી પ્રકૃતિને જીવે છે, પૂંજતો નથી.આદિવાસી હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે સહકાર આપી જીવતા આવ્યા છે. અને આ જોડાણને લીધે તે...
30/10/2020

આદિવાસી પ્રકૃતિને જીવે છે, પૂંજતો નથી.

આદિવાસી હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે સહકાર આપી જીવતા આવ્યા છે. અને આ જોડાણને લીધે તેમની પાસે એક સિસ્ટમ, એક ગોઠવણ છે. જે સામૂહિક ભાગીદારી અને એકતાના આદર્શોને પ્રોત્સાહન આપે છે. અને આ સિસ્ટમ બદલામાં એકબીજાને સંભાળવાની, સર્વસંમતિ મેળવવાની, વિવિધતાને સમજવાની, અને સાથે મળીને સમાધાન શોધવાની સંસ્કૃતિ ને જન્મ આપે છે.

https://youtu.be/L1nFmLINnF0

આદિવાસી એટલે પ્રકૃતિનો પુત્ર, જંગલનો રાજા, મુકત જીવનનો ધણી. આદિવાસી ને લોકો ગરીબ, પછાત અને અજ્ઞાની ગણે છે પરંતુ વાસ....

Address

Chhota Udepur
391165

Website

Alerts

Be the first to know and let us send you an email when Aadim Samvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aadim Samvad:

Share

Category

Nearby media companies


Other Media in Chhota Udepur

Show All