19/05/2024
બુકિંગ ઓપન
દિવા હોમ્સ ફેઝ-2, લાયન્સ નગર મુન્દ્રા રોડ, ભુજ.
* ભુજના શ્રેષ્ઠ રહેણાંક વિસ્તારમાં તમારું ઘર રાખો.
* kkp હોસ્પિટલ અને શની મંદિર પાસે.
* તમને પાર્કિંગની સુવિધા આપવા માટે 12 મીટર રોડ પર ઘરો બાંધવામાં આવી રહ્યા છે.
*ઓપન પ્લોટ સાથે પૂર્વ તરફના ઘરો જેથી હંમેશા સંપૂર્ણ હવાઉજાસ મળી રહે.
* કસ્ટમાઇઝ્ડ ઘરોનો વિકલ્પ ઘરાવતો એકમાત્ર પ્રોજેક્ટ.
વિવિધ ડિઝાઇન અને એલિવેશન સાથે બાંધવામાં આવેલા ઘરો જોવા માટે મુલાકાત લો અને તમારા ડ્રીમ હોમ માટે તમને ગમતું ઘર પસંદ કરો.
ઉતાવળ કરો માત્ર જુજ યુનિટ બાકી છે.
જીતેન ઠકકર - 99250 09173