Akashvani Bhuj

Akashvani Bhuj Listen Live on 1314 KHz. Online on http://prasarbharati.gov.in

20/12/2024

19/12/2024
“શિયાળાનો મેવો - બોર”વિષય પર ખેડૂતમિત્રો માટે ઉપયોગી અને મહત્વની માહિતીબોરની ખેતી એ પ્રમાણમાં સલામત અને સારા વળતરની ખેતી...
19/12/2024

“શિયાળાનો મેવો - બોર”

વિષય પર ખેડૂતમિત્રો માટે ઉપયોગી અને મહત્વની માહિતી

બોરની ખેતી એ પ્રમાણમાં સલામત અને સારા વળતરની ખેતી છે. જેની આયોજનપૂર્વક ખેતી કરવાથી ખેડૂતોને સારું એવું વળતર મળી શકે એમ છે.









તા. ૧૯-૧૨-૨૦૨૪, ગુરુવાર,
સાંજે ૫:૪૫ કલાકે

‘ગામ નો ચોરો’
આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત

સંકલન અને પ્રસ્તુતિ : નીલમ કારિયા

“અક્ષય ઊર્જા - સ્વરછ ઊર્જા” સૂર્ય, પાણી અને પવન કદીએ ન ખૂટે એવા ઊર્જાના સ્ત્રોત એટલે કે અક્ષય સ્રોત અને પાછા સ્વચ્છ ઊર્જ...
18/12/2024

“અક્ષય ઊર્જા - સ્વરછ ઊર્જા”

સૂર્ય, પાણી અને પવન કદીએ ન ખૂટે એવા ઊર્જાના સ્ત્રોત એટલે કે અક્ષય સ્રોત અને પાછા સ્વચ્છ ઊર્જા પ્રદાન કરનાર છે. શક્ય એટલો આ સ્રોતોનો ઉપયોગ કરી અને ઉર્જા પ્રાપ્ત કરીએ...


#રેયાણ





‘ રે યા ણ ‘ (કચ્છી કાર્યક્રમ)
તા. ૧૮-૧૨-૨૦૨૪,
સાંજે ૭:૨૦ કલાકે

પ્રસ્તુતિ : આનંદ કારીયા અને નીલમ કારીયા

"બહુઉપયોગી બટેટેજી ખેતી"બધાને ભાવતા બટેટા ની અઢળક વાનગીઓ તો બને જ છે અને બટેટાની ખેતી પણ વિશ્વમાં વ્યાપક પણે થાય છે આવો ...
17/12/2024

"બહુઉપયોગી બટેટેજી ખેતી"

બધાને ભાવતા બટેટા ની અઢળક વાનગીઓ તો બને જ છે અને બટેટાની ખેતી પણ વિશ્વમાં વ્યાપક પણે થાય છે આવો જાણીએ બહુ ઉપયોગી બટેટાની ખેતી તેમજ બટેટા વિશેનું અવનવું...

' રે યા ણ ' (કચ્છી કાર્યક્રમ)
તા. ૧૭-૧૨-૨૦૨૪,
સાંજે ૭:૨૦ કલાકે

પ્રસ્તુતિ : આનંદ કારીયા અને નીલમ કારીયા









#બટેટા

"શાકજો રાજા - રીંગણાં"રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો અગત્યનો પાક છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકત...
16/12/2024

"શાકજો રાજા - રીંગણાં"

રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો અગત્યનો પાક છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકતત્વો મળી રહે છે. મનુષ્યની દરરોજની શાકભાજીની જરૂરિયાતોમાં રીંગણનો ફાળો વઘારી શકાય તે માટે તેનું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારવાની ખાસ જરૂરિયાત છે. એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે રીંગણની આધુનિક ખેતી પદ્ધતિના (Brinjal farming) વિવિધ પાસાઓની પૂરતી જાણકારી મેળવવી જરૂરી છે.

' રે યા ણ ' (કચ્છી કાર્યક્રમ)
તા. ૧૬-૧૨-૨૦૨૪,
સાંજે ૭:૨૦ કલાકે

પ્રસ્તુતિ : આનંદ કારીયા અને નીલમ કારીયા

Address

Nr. Jublee Circle
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Akashvani Bhuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akashvani Bhuj:

Videos

Share