Live Update Page

Live Update Page લાઈવ અપડેટ ન્યુઝ પોર્ટલ, સચોટ, ત્વરિત ?
(3)

PM મોદીએ ChatGPTને કહ્યું- ચેતવણી જાહેર કરો::::વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલ...
17/11/2023

PM મોદીએ ChatGPTને કહ્યું- ચેતવણી જાહેર કરો
::::
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ ચિંતાનો વિષય છે. તેમણે ChatGPT ટીમને ડીપફેક વીડિયોને ફ્લેગ કરવા અને આવા વીડિયો ઈન્ટરનેટ પર સર્કુલેટ થવા પર ચેતાવણી આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું હતું કે મીડિયાએ લોકોને આ મુદ્દે શિક્ષિત કરવા જોઈએ.

ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આ યુગમાં કોઈપણ તસવીર, વીડિયો અને ઓડિયોને સંપૂર્ણપણે અલગ બનાવવા માટે એની સાથે છેડછાડ કરી શકાય છે. હાલમાં જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં આધારિત સાધનોનો ઉપયોગ કરીને અભિનેત્રી રશ્મિકા મંદનાનો ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું.

ડીપફેક અશાંતિ પેદા કરી શકે છે :

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ડીપફેક અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું હતું કે ડીપફેક સમાજમાં ભારે અશાંતિ પેદા કરી શકે છે. જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં એક સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જોઈએ કે એ ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. લોકો અને મીડિયાએ ડીપફેક અંગે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.

તેમણે આગળ કહ્યું હતું, 'મેં મારો એક વીડિયો જોયો, જેમાં હું ગરબા કરી રહ્યો છું અને એ ખૂબ જ વાસ્તવિક લાગતો હતો, જોકે મેં બાળપણથી ગરબા નથી રમ્યા.'

ગયા મહિને પીએમ મોદીના ગરબા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં વડાપ્રધાન જેવી દેખાતી વ્યક્તિ કેટલીક મહિલાઓ સાથે ગરબા કરતી જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવરાત્રિ દરમિયાન ગરબા રમતાનો છે. આ દાવા સાથેનો આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. 'આજતક'ને એની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો વડાપ્રધાન મોદીનો નથી, પરંતુ તેમના જેવા દેખાતા અભિનેતા વિકાસ મહંતેનો છે.

કેન્દ્રએ પીડિતોને પોલીસ ફરિયાદ કરવા અને "ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ આપવામાં આવેલા ઉપાયોનો લાભ લેવા" સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવાને રોકવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ્સ માટે એ "કાનૂની જવાબદારી" છે. મંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર નાગરિકોની સલામતી અને વિશ્વાસને "ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેથી વધુ અમારાં બાળકો અને સ્ત્રીઓ વિશે, જેઓ આવી સામગ્રી દ્વારા લક્ષ્યાંકિત છે". કેન્દ્રએ કહ્યું હતું કે ડીપફેક બનાવવા અને એનું પ્રસારણ કરવા માટે 1 લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલ થશે.

ડીપફેક શું છે અને એ કેવી રીતે બને છે?

ડીપફેક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 2017માં થયો હતો. ત્યાર પછી અમેરિકાના સોશિયલ ન્યૂઝ એગ્રીગેટર રેડિટ પર ડીપફેક આઈડી સાથે ઘણી સેલિબ્રિટીઝના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. એમાં અભિનેત્રીઓ એમા વોટસન, ગેલ ગેડોટ, સ્કારલેટ જોનસનના ઘણા પોર્ન વીડિયો હતા.

કોઈ બીજાના ચહેરા, અવાજ અને અભિવ્યક્તિને વાસ્તવિક વીડિયો, ફોટો અથવા ઑડિયોમાં ફિટ કરવાને ડીપફેક કહેવાય છે. આ એટલું સ્પષ્ટ રીતે થાય છે કે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી શકે છે. આમાં નકલી પણ અસલી વસ્તુ જેવી લાગે છે. આમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ટેક્નોલોજી અને સોફ્ટવેરની મદદથી વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.

AI અને સાયબર નિષ્ણાત પુનિત પાંડે કહે છે કે આ એક તૈયાર ટેક્નોલોજી અને ઉપલબ્ધ પેકેજ છે. હવે કોઈપણ એનો ઉપયોગ કરી શકે છે. વર્તમાન ટેક્નોલોજીમાં અવાજમાં પણ સુધારો થયો છે. આમાં વોઇસ ક્લોનિંગ ખૂબ જ ખતરનાક બની ગયું છે.

ભારતની યજમાની હેઠળ બીજી વખત વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલન આજથી શરૂ::::ભારતની યજમાની હેઠળ બીજી વખત વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલ...
17/11/2023

ભારતની યજમાની હેઠળ બીજી વખત વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલન આજથી શરૂ
::::
ભારતની યજમાની હેઠળ બીજી વખત વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલન (Voice of the Global South Conference)ની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાંત આ વર્ષે જ G20માં આફ્રિકી સંઘની સભ્ય તરીકે એન્ટ્રી થઈ છે, ત્યારે આ સંમેલન ભારત માટે ખુબ જ મહત્વનું છે. ઉપરાંત ગ્લોબલ સાઉથમાં પણ ચીનની અધોગતિ શરૂ થવાની સાથે ભારતનો દબદબો વધી રહ્યો છે. ગ્લોબલ સાઉથ સાથે સંકળાયેલા ઘણા દેશો ભારત તરફી વેપારી મીટ માંડીને બેઠા છે. તો છેલ્લા ઘણા વર્ષોમાં ભારતના આમાના ઘણા દેશો સાથે સારા સંબંધો વિકસીત થયા છે, જેના કારણે આગામી સમયમાં આ દેશો ભારત માટે ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ સંમેલનનાં વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારતનો વધતો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે વૈશ્વિક દક્ષિણ દેશો વચ્ચે ચીનની અધોગતિની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાંત ભારત આ દેશોમાંથી પોતાના નવા મિત્રો પણ તૈયાર કરી રહ્યું છે.

સંમેલનમાં કુલ 10 સત્રો યોજાશે
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આજે વર્ચુઅલ સંમેલન શરૂ થઈ ગઈ છે. આ સંમેલનમાં કુલ 10 સત્રો યોજાશે. આ સત્રમાં મુખ્યત્વે વિદેશ (2 સત્ર) મંત્રાલય, શિક્ષણ, નાણાં, પર્યાવરણ, ઉર્જા, આરોગ્ય તથા મંત્રલાયોના મંત્રીઓ ભાગ લેશે. સંમેલમાં 100થી વધુ દેશો ભાગ લે તેવી સંભાવના છે. સગભગ 125 જેટલા દેશોના આમંત્રણ પાઠવાયું છે.

ગ્લોબલ સાઉથમાં ચીન સહિત કુલ 78 દેશો

આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ સંમેલનમાં 120 દેશોને આમંત્રણ પાઠવાયું હતું, જેમાં મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. વૈશ્વિક દક્ષિણ દેશો તરફથી આફ્રિકા, લેટીન અમેરિકા અને કેરેબિયન દેશો સામેલ છે. આમંત્રિતોમાં 54 આફ્રિકી દેશ, 33 લેટીન અમેરિકા દેશ અને 13 કેરેબિયાઈ દેશો સામેલ છે. ઉપરાંત કેટલાક એશિયાઈ તેમજ આસિયાન દેશો પણ સામેલ છે. ગ્લોબલ સાઉથમાં ચીન સહિત કુલ 78 દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી ઘણા દેશો ભારત તરફ વેપારી મીટ માંડીને બેઠા છે, તો ઘણા દેશો સાથે ભારતના ખુબ જ સારા સંબંધો છે.

ભારતનો દબદબો વધ્યો
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જે રીતે ભારતે ગ્લોબલ સાઉથ દેશોને ઘણા વર્ષોથી નેતૃત્વ પુરુ પાડ્યું છે અને G20માં પણ આ દેશોના મુદ્દાઓને ઉઠાવ્યા તેમજ આફ્રિકી સંઘને પણ સભ્ય બનાવ્યું, આ તમામ બાબતોના કારણે ભારતનો વિશ્વમાં દબદબો વધ્યો છે અને આ બાબત ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારો તેમજ સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યની દાવેદારી મામલે પણ ખુબ મહત્વની છે. આ દેશોની સંખ્યા વધુ હોવાથી તેઓ ભારતનું સમર્થન કરી શકે છે. ઉપરાંત ભારત નાના દેશો સાથે વેપારી સંબંધો પણ સતત વિકસાવી રહ્યું છે.

Adani Electricity announces cash tender offer to buyback up to USD  120 Mn bonds::::• Adani Electricity Mumbai Limited l...
16/11/2023

Adani Electricity announces cash tender offer to buyback up to USD 120 Mn bonds
::::

• Adani Electricity Mumbai Limited launches cash tender offer up to USD 120 million of the outstanding USD 1,000 million senior secured notes due 2030.
• Company will fund tender offer through internal accruals and cash surplus.
• Purpose is to demonstrate strong financial stability and liquidity position of the company.
• Buyback will stabilize current yields, which are distorted in volatile market conditions and will enhance investor confidence.
• Company will from time to time carry out similar market action all the way to the maturity of the bonds, subject to market conditions.

The distribution arm of Adani Energy Solutions Ltd, Adani Electricity Mumbai Limited, today announced a tender offer to buyback up to USD 120 million of its outstanding 3.949% USD 1,000 million senior secured notes due 2030.
Adani Electricity, Mumbai’s primary and most preferred power utility, is ranked India's No. 1 power utility, as per the Ministry of Power's 11th Annual Integrated Rating and Ranking for Power Distribution (a report prepared by McKinsey & Company and Power Finance Corporation). It services over 12 million consumers and meets over 2,000 MW of power demand of Mumbai.

In line with its commitments to investors and its consumers, Adani Electricity increased its share of power procurement from renewable sources to 30% from a baseline of 3% in 2019 and is committed to further increase it to 60% by the end of fiscal 2027. At the same time, it also reduced its GHG emission intensity by 38% from 2019.

The tender offer is being fully funded through its cash surplus and internal accruals and will help reduce the leverage of the company in line with the Adani portfolio companies to consistently improve financial matrices. The Company will from time to time carry out similar market actions all the way to the maturity of the Bonds subject to market conditions. using the available liquidity of the company.

Such market action will enhance investor confidence and support in improving current dislocation of the yield curve due to external parameters (including high interest rate environment). The buyback programme will not only stabilize the yields of its outstanding bonds but also provide a superior outcome – both to bond investors as well as shareholders.

About Adani Electricity Mumbai Limited (Adani Electricity)

Adani Electricity, part of the diversified Adani Group, is an integrated business of retail electricity distribution. Adani Electricity owns and operates the largest and the most efficient power distribution network in India. Adani Electricity serves over 12 million consumers spread across 400 sq km in Mumbai and its suburbs, meeting over 2,000 MW of power demand with 99.99% reliability, which is among the highest in the country. Adani Electricity is committed to serving its consumers with reliable, affordable and sustainable electricity.

About Adani Energy Solutions Limited (AESL):

AESL, part of the Adani portfolio, is a multidimensional organization with presence in various facets of the energy domain, namely power transmission, distribution, smart metering, and cooling solutions. AESL is the country’s largest private transmission company, with a presence across 16 states of India and a cumulative transmission network of 19,800 ckm and 53,000 MVA transformation capacity. In its distribution business, AESL serves more than 12 million consumers in metropolitan Mumbai and the industrial hub of Mundra SEZ. AESL is ramping up its smart metering business and is on course to become India’s leading smart metering integrator. AESL, with its integrated offering through the expansion of its distribution network through parallel licenses and competitive and tailored retail solutions, including a significant share of green power, is revolutionizing the way energy is delivered to the end consumer. AESL is a catalyst for transforming the energy landscape in the most reliable, affordable, and sustainable way.

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અને પહેલા છ માસિક ગાળાના એકીકૃત પરિણામની જાહેરાત ::::- ...
11/11/2023

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અને પહેલા છ માસિક ગાળાના એકીકૃત પરિણામની જાહેરાત
::::
- બીજા ત્રિમાસિકમાં કર બાદનો નફો 46% વધીને રુ.284 કરોડ
- વાર્ષિક ધોરણે ઓપરેશ્નલ EBTDAમાં 10%ની વૃધ્ધિ સાથે રુ.1368 કરોડ:આ સમય દરમિયાન વાર્ષિક ધોરણે આવકમાં 13%ની વૃધ્ધિ દર્જ
- કંપનીના મજબૂત અને સ્થિતિસ્થાપક બિઝનેસ મોડેલના ફળ સ્વરુપ ટ્રાન્સમિશન બિઝનેસમાં રુ.150 બિલિયન અને સ્માર્ટ મિટરના બિઝનેસમાં રુ.230 બિલિયનની જાલિમ ઓર્ડર બુક

• એકીકૃત આવક 13%ના વધારા સાથે રુ.3,421 કરોડ
• એકીકૃત ઓપરેશ્નલ EBITDA 10% વધી રુ.1,368 કરોડ
• નીચલા સ્તરેથી વાર્ષિકધોરણે PBT 48% વધુ. પ્રતિકૂળ ફોરેક્ષની હિલચાલ (MTM)ના કારણે વિદેશી ચલણની રુ.138 કરોડની લોનની ગોઠવણ થવાથી બીજા ત્રિમાસિક દરમિયાન PBT નીચે રહ્યો
• ઉચા PBTમાંથી રુ.284 કરોડ રુપાંતર થતાં PAT 47% ઉચો રહ્યો
• આ ગાળામાંરુ.757 કરોડનો એકીકૃત રોકડ નફો નજીવો ઉચો રહ્યો હતો
• સપ્ટેમ્બર 23ના અંતે નેટ ડેબ્ટ ટુ EBITDA 3.8 ગણું
આ સમય દરમિયાન કામકાજની ઝલક:
ટ્રાન્સમિશન બિઝનેસ
• વારોરા કુરનુલ (WKTL) અને કરુર ટ્રાન્સમિશન લાઇન (JTL) સંપુર્ણતણે કાર્યાન્વિત અને 400 KV ખારઘર વિક્રોલી લાઇન ચાર્જ થઈ
• 99 68% મજબૂત ટ્રાન્સમિશન લાઇન ઉપલબ્ધ
• કાર્યરત કુલ 19,862 સરકીટ કિ.મી.ના નેટવર્કમાં 219 ckmsનો ઉમેરો
ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ (AEML)
• વાર્ષિક ઉત્તરોત્તર ઉર્જાની માંગ(વેચાયેલા યુનિટ) 9.56%વધીને 2,446 મિલિયન યુનિટે પહોંચી
• પુરવઠાની વિશ્વસનીયતાનું પ્રમાણ 99.9%(ASA) જળવાઇ રહ્યું
• કોરસ્પોન્ડીગ ક્વાર્ટર દરમિયાન 6%ના ડિસ્ટ્રિબ્યુશન લોસ સુધરીને 5.81%

ગત વર્ષ ના 74.9% સામે ઇ-પેમેન્ટથી. કુલ કલેક્શનની ટકાવારી આ સમય દરમ્યાન 79.2% થઈમીટર
સ્માર્ટ મીટરિંગ બિઝનેસ
• ક્વાર્ટર દરમિયાન મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ અને બિહારમાં કુલ 14.76 મિલિયન સ્માર્ટ મીટર પ્રોજેક્ટ માટે રુ.174 બિલિયનની કિંમતના કોન્ટ્રેક્ટના LOA પ્રાપ્ત થયા

રુ.232 બિલિયનની કિંમતના સ્માર્ટ મીટરિંગના કુલ આઠ પ્રોજેક્ટ સાથે હાલ કુલ 19.4 મિલિયન સ્માર્ટ મીટરનું કામ નિર્માણાધિન

વૈશ્વિક વૈવિધ્યસભર ઉદ્યોગ પોર્ટફોલિઓ ધરાવતા અદાણી સમૂહનો ભાગ અને વૃધ્ધિ પામતા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિઓ સાથેની દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ તા.૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રૌજ પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક પરિણામ આજે જાહેર કર્યા છે.

તદનુસાર નવી કાર્યાન્વિત કરાયેલી વિવિધ ટ્રાન્સમિશન લાઇન અને NKTL અને M Ii લાઇન્સ તથા મુંબઇ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં એનર્જી વપરાશમાં વધારો અને નવા ગ્રાહકો વધવાના કારણે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક આવકમાં એકીકૃત ડબલ ડીજીટ વૃધ્ધિ થઈ છે. અને વાર્ષિક ધોરણે એકીકૃત EBITDA પ્રથમ ત્રિમાસિકમાં 5% ટકાના વધારા સાથે રુ.1,443 કરોડ રહ્યો છે. આ સમય દરમિયાન વાર્ષિક ધોરણે એકીકૃત PBT 48%ના વધારા સાથે રુ.370 કરોડ અને કર બાદનો નફો 46% ઉચો રહેવા સાથે રુ.284 કરોડ થયોછૈ.

દેશની પ્રથમ કક્ષાની યુટિલીટી AEMLએ સ્પર્ધાત્મક ટેરીફમાં તેના ગ્રાહકૌને એક અજોડ પ્રમાણ પૂરું પાડવાનું જારી રાખ્યું છે. કુલ એનર્જી મીક્ષમાં રીન્યૂએબલ પાવરનું પ્રમાણમાં વધુ 38%નોવધારો કર્યો છે.
• Fully commissioned WKTL and KTL lines and charged KVTL line
• Added 219 ckm in Q2 FY23 and maintained system availability at 99.68%
• Energy demand (units sold) improved by 9.5% YoY, driven by an increase in industrial segment demand
• Distribution losses in AEML in Q2 were 5.81%, with a higher share of e-payments at 79.2%

Recent Developments, Achievements and Awards:
• AEML, Mumbai’s primary and most preferred power utility, is now also India's No. 1 power utility, per the Ministry of Power's 11th Annual Integrated Rating and Ranking for Power Distribution, a report prepared by McKinsey & Company and PFC (the nodal agency)
• “Platinum Award” for Occupational Health and Safety under the 8th Apex India Occupational Health and Safety Award 2023 by Apex India Foundation
• Economic Times HR World honoured Adani Electricity Mumbai Limited in July’23 with the highest award in the category of Best Innovative Leadership Development Programme for Adani Electricity’s ‘AE-Marvels’.
• AESL received the 'Emerging Company of the Year Award 2022' at the ET Awards on Corporate Excellence in recognition of its growth, scale, and sustainable business practices
• AESL is in the Top 50 of India’s Most Sustainable Companies in the annual ranking of BW Business World. AESL was featured in the top 3 most sustainable companies by prioritising sustainable practices
• Single-use Plastic Free, Zero Waste to Landfill (ZWL), and Net Water Positive certifications from independent agencies like DNV, Intertek, and CII

Notes: 1) Distribution segment includes AEML Mumbai and Mundra Utilities Ltd. (MUL). MUL was acquired in December 2021 and included in Distribution segment from Q4FY22 onwards; KTL: Karur Transmission Limited; WKTL: Warora Kurnool Transmission Ltd; KVTL: Kharghar Vikhroli Transmission Ltd. ASAI: Average Service Availability Index; Cash profit calculated as PAT + Depreciation + Deferred Tax + MTM option loss; CCS: Cross-currency Swap

Mr. Anil Sardana, MD, Adani Energy Solutions Ltd., said, "AESL remains steadfast in its performance and continues to expand into multiple energy solution areas. It has been demonstrating its ex*****on prowess by commissioning assets despite significant inherent challenges. AESL’s growth trajectory remains significant despite a challenging macroeconomic environment. Our pipeline of projects in both transmission and smart metering will further strengthen our pan-India presence and consolidate our position. AESL is consistently benchmarking to be the best-in-class and is pursuing disciplined growth with strategic and operational de-risking, capital conservation, ensuring high credit quality, and business excellence with high governance standards. The journey towards a robust ESG framework and practising a culture of safety is integral to our pursuit of enhanced long-term value creation for all our stakeholders."

About Adani Energy Solutions Limited (AESL):

AESL, part of the Adani portfolio, is a multidimensional organization with presence in various facets of the energy domain, namely power transmission, distribution, smart metering, and cooling solutions. AESL is the country’s largest private transmission company, with a presence across 16 states of India and a cumulative transmission network of 19,800 ckm and 53,000 MVA transformation capacity. In its distribution business, AESL serves more than 12 million consumers in metropolitan Mumbai and the industrial hub of Mundra SEZ. AESL is ramping up its smart metering business and is on course to become India’s leading smart metering integrator. AESL, with its integrated offering through the expansion of its distribution network through parallel licenses and competitive and tailored retail solutions, including a significant share of green power, is revolutionizing the way energy is delivered to the end consumer. AESL is a catalyst for transforming the energy landscape in the most reliable, affordable, and sustainable way.

Adani Enterprises Ltd H1 FY24 Results::::- Consolidated EBIDTA increased by 43% to Rs. 5,874 cr- Emerging core infra inc...
10/11/2023

Adani Enterprises Ltd H1 FY24 Results
::::
- Consolidated EBIDTA increased by 43% to Rs. 5,874 cr
- Emerging core infra incubating businesses contributed 48% of Total EBIDTA Incubating assets backed EBIDTA increased by 111% to Rs. 2,825 cr

• EBIDTA increased by 43% to Rs. 5,874 cr
• Cash Accruals1 increased by 48% to Rs. 2,733 cr
• Incubating assets backed EBIDTA increased by 111% to Rs. 2,825 cr
• Incubating assets backed businesses PBT increased by 22x to Rs. 1,210 cr

Adani Enterprises Ltd (AEL), part of the Adani Group, today announced its results for the quarter and half year ended September 30, 2023

AEL, has made significant progress in its strong incubation pipeline during the first half of the fiscal year 2023-24. The company's latest results showcase the emergence of key incubating businesses, including green hydrogen integrated manufacturing ecosystem, airports and roads, which collectively contributed 48% of the overall EBITDA.

“We are fundamentally reshaping the essence of incubation scale and velocity,” said Mr. Gautam Adani, Chairman of the Adani Group. “Adani Enterprises covers sectors that span energy, utility, transport, D2C, and primary industries. With many ventures now market-ready and thriving, our H1 FY23-24 results have been boosted by the core infra incubating businesses, thereby being a strong testament to our incubating ventures.”

Financial Highlights Q2 FY24 (Consolidated) (YoY Basis):

• EBIDTA increased by 39% to Rs. 2,979 cr on account of strong incubating businesses
• Cash Accruals1 increased by 26% to Rs. 1,242 cr

 Adani Water Ltd (AWL - Water)

• Achieved Commercial Operation Date certificate for Prayagraj water project
 Adani Airports Holdings Ltd (AAHL - Airports)

Adani Airports handled at seven operation airports;
• Pax movements up by 31% to 21.4 Mn passengers
• Air Traffic Movements up by 17% to 148.2 K
• Cargo stood at 1.9 Lacs MT
Notes:
1. Cash Accruals is equal to Profit Before Tax + Depreciation – Current Taxes

About Adani Enterprises Ltd

Adani Enterprises Limited (AEL) is the flagship company of Adani Group, one of India’s largest business organisations. Over the years, Adani Enterprises has focused on building emerging infrastructure businesses, contributing to nation-building and divesting them into separate listed entities. Having successfully built unicorns like Adani Ports & SEZ, Adani Energy Solutions, Adani Power, Adani Green Energy, Adani Total Gas and Adani Wilmar, the company has contributed significantly to make the country self-reliant with our portfolio of robust businesses. This has also led to significant returns to our shareholders over 3 decades.

The next generation of its strategic business investments are centered around green hydrogen ecosystem, airport management, data center, roads and primary industry like copper and petrochem all of which have significant scope for value unlocking.

ભારતનો વાસ્તવિક GDP 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન::::ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર ...
09/11/2023

ભારતનો વાસ્તવિક GDP 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન
::::
ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા વૈશ્વિક સ્તરની રેટિંગ એજન્સી મૂડીઝે વ્યક્ત કરી છે. પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ સામે નબળી નિકાસ વચ્ચે, મૂડીઝે તેના ગ્લોબલ મેક્રોઇકોનોમિક આઉટલુક 2024-25માં જણાવ્યું હતું કે સતત ઘરેલું માંગમાં થઈ રહેલી વૃદ્ધિથી ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. મૂડીઝે કહ્યું કે, ભારતનો વાસ્તવિક GDP 2023માં 6.7 ટકા, 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકા વધવાનું અનુમાન છે. ભારતનો વાસ્તવિક GDP જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 7.8 ટકા વધ્યો હતો જે માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા હતો.

બજારોમાં માંગની સ્થિતિસ્થાપક જળવાય રહેશે

મૂડીઝના જણાવ્યા અનુસાર, GST કલેક્શનમાં વૃદ્ધિ, વાહનોના વેચાણમાં વધારો, ગ્રાહક સેન્ટિમેન્ટમાં વધારો અને બે આંકડામાં ક્રેડિટ ગ્રોથ દર્શાવે છે કે તહેવારોની સિઝનમાં શહેરી વપરાશની માંગમાં સ્થિતિસ્થાપક રહેશે. આ ઉપરાંત તેમણે ગ્રામીણ માંગમાં પણ સુધારાના સંકેત આપ્યા હતા.
Fitchએ ભારતના અર્થતંત્ર માટે 6.2 ટકાનો અંદાજ લગાવ્યો

તાજેતરમાં Fitch Ratings એજન્સી દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતના ગ્રોથ રેટને 0.7 ટકા વધારીને 6.2 ટકા અંદાજવામાં આવ્યો છે. આ સિવાય આ રેટિંગ એજન્સીએ ચીનને એક મોટો ઝટકો આપ્યો છે, જેમાં તેના ગ્રોથ રેટમાં મોટા પ્રમાણમાં ઘટાડાનું અંદાજ છે.

GDP ગ્રોથમાં વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી આગળ ભારત :

Fitch Ratings એજન્સી આ પહેલા ભારતના ગ્રોથ રેટ 5.5 ટકા અંદાજ્યો હતો. જેમાં 0.7 ટકાનો વધારો કરી 6.2 ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ફિચે વર્ષ 2023 થી 2027 માટે આ અનુમાન લગાવ્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, ભારતનો GDP વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેશે. આ અનુમાન પાછળના કારણોને જણાવતા એજન્સી દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ભારતમાં રોજગારી દર વધ્યો છે. તેના સિવાય લેબરની પ્રોડક્શન ક્ષમતા અન્ય દેશની સરખામણીએ ભારતમાં ખૂબ સારી છે.

APSEZ H1 FY24 EBITDA jumps 49%, while revenue grew by 26% Y-o-Y::::Revenue increased by 26% Y-o-Y to Rs 12,894 Cr during...
09/11/2023

APSEZ H1 FY24 EBITDA jumps 49%, while revenue grew by 26% Y-o-Y
::::
Revenue increased by 26% Y-o-Y to Rs 12,894 Cr during H1 FY24
EBITDA increased by 49% Y-o-Y to Rs 7,429 Cr
Port EBITDA margin expanded by 220 bps Y-o-Y to 72% in H1 FY24
PAT increased by 33% Y-o-Y to Rs 3,881 Cr
Record cargo volumes at 8 ports/terminals during H1 FY24

Adani Ports and Special Economic Zone Ltd (“APSEZ”), today announced its results for the second quarter and six months ending 30th September 2023.
“APSEZ achieved another milestone by registering its highest ever half yearly revenue of Rs 12,894 Crore, EBITDA of Rs 7,429 Crore and cargo volumes of 203 MMT during H1 FY24. The splendid performance was on the back of a 14% YoY increase in cargo volume coupled with improving operational efficiencies at our ports, which has resulted in our domestic ports EBITDA improving by 220bps YoY to 72% during H1 FY24.” said Mr. Karan Adani, CEO and Whole Time Director of Adani Ports and Special Economic Zone.
Continuing with this record-breaking performance, in October, APSEZ reported a 48% jump in cargo volumes to reach its life-time high monthly volumes of 37 MMT. Our flagship port, Mundra, completed 25 years of successful operations, and recorded another milestone by becoming the first port in the country to handle cargo volumes over 16 MMT in a month. With a record YTD performance, APSEZ is comfortably placed to achieve its full year revenue and EBITDA guidance. APSEZ’s actions to drive its medium-to-long-term growth are progressing as per the plan. Our under-construction port in Sri Lanka has now received a funding commitment of USD 553Mn from the US International Development Finance Corporation (DFC). The expansion of our logistics business has also gathered momentum. During H1 FY24, APSEZ has added 11 rakes, Loni ICD, and warehouses at Mumbai and Indore to its portfolio. The improved utilizations of logistics assets have led to APSEZ recording its highest ever half-yearly rail and GPWIS volumes, with rail volumes growing at an impressive 25% YoY and GPWIS volumes growing at 42% YoY.” added Mr. Karan Adani.
Operational Milestones:
v On YTD basis (Apr – Oct’ 23), APSEZ has handled 240 MMT of total cargo, which is a good 18% Y-o-Y growth.

v APSEZ’s domestic cargo volumes growth in H1 FY24 is over 2x India’s cargo volume growth rate.
v Mundra, completed 25 years of successful operations, and continues to be the largest seaport of India based on cargo volumes.
v Mundra Port achieved the 4 Mn TEUs milestone in record time of just 203 days on 20th Oct’23, a feat achieved in 225 days in the previous financial year.
v With 4.2 million TEUs of container cargo handled on YTD basis (Apr-Oct’ 23), Mundra is headed towards another benchmark.
v In Oct’ 23, Mundra Port created another record of handling the highest-ever volumes (16.1 MMT) by any port in India.
v Eight of our ports recorded their highest ever half yearly cargo volumes in H1 FY24 – Mundra, Tuna, Dighi (since the time of acquisition), Hazira, Ennore, Dhamra, Krishnapatnam (since the time of acquisition) and Gangavaram (since the time of acquisition)
v ALL recorded highest ever half yearly Rail and GPWIS volumes in H1 FY24 and also on YTD (Apr-Oct’ 23) basis.

KEY BUSINESS HIGHLIGHTS – H1 FY24 (YoY)
Operational Highlights
Ports Business
v APSEZ recoded its highest ever six-month cargo volumes at 202.6 MMT in 1H FY24, reflecting a 14% Y-o-Y jump; this growth is led by containers (+18%), dry cargo (+10%) and liquids (21%)
v Mundra Port handled 3.57 Mn TEUs in H1 FY24, which is 15% higher than its closest competitor.
v The non-Mundra domestic ports volumes grew at 15% Y-o-Y while Mundra volumes were up 6% Y-o-Y
v The share of non-Mundra domestic ports increased to 56% in the cargo basket from 54% during H1 FY23
v Cyclone Biparjoy made landfall on the evening of 15th June and from 17th June the Mundra Port was back in operation, reflecting the resilience and preparedness of the port to withstand such extreme weather events.


Logistics Business

v Logistics rail volumes recorded a growth of 25% Y-o-Y to 279,177 TEUs
v GPWIS cargo volumes grew by 42% Y-o-Y to 8.92 MMT
v Total Rakes during H1 increased to 104 (Container – 50, GPWIS – 44, Agri – 7, AFTO - 3) vs. 93 as of end March
v Loni ICD became operational during the period increasing the count of MMLPs to 10. The MMLP count is set to increase to 12 in FY24 with additions of Valvada ICD, and commissioning of Virochannagar MMLP
v Total warehousing capacity during H1 FY24 increased to 2.4 Mn Sq. Ft. by addition of warehouses in NRC and Indore
v With the commissioning of Samastipur and Darbangha agri silos by the end of FY24, the total silo capacity of APSEZ is likely to grow to 1.2 MMT.

Financial Highlights
v Consolidated operating revenue grew by 26% Y-o-Y to Rs 12,894 Cr
v Consolidated EBITDA including forex impact grew by 49% Y-o-Y to Rs 7,429 Cr. Excluding forex impact consolidated EBITDA is Rs 7,634 Cr.
v Ports business EBITDA margin expanded by 220 bps to 72% with improved realization and operating efficiencies
v Logistics business EBIDTA margin was maintained at 29%

v APSEZ has concluded buy-back of two tranches of USD denominated bonds totaling USD 325 Mn, representing 50% of the principal repayment due in July 24.
v Net Debt to EBITDA for TTM Sep’23 improved to 2.8x versus 3.1x for full year ended Mar’23.

ESG Highlights and Awards
v Intensity improvements: As of H1 FY24, emission intensity reduction of 48% and water intensity reduction of 58% from the base year (FY2016). The renewable electricity share of electricity in Q2 FY24 is around 15%.
v Carbon offsetting: APSEZ has completed mangrove plantation on ~4,200 Ha against its 2025 target of 5,000 Ha.
v Targeting Net-zero by 2040: APSEZ has appealed to the Science Based Target Initiative (SBTi) to review its illogical decision of removing APSEZ from the commitment list of companies.
v ESG rating - S&P (DJSI) has provided APSEZ with a score of 65 (out of 100) and ranked it in the top 4% companies globally from amongst the 315 companies in the Transport and Transport infrastructure sector in its 2023 ESG assessment.
v Awards: APSEZ recognized amongst the top 50 sustainable companies in India by the Business World. Mundra port won the ‘platinum award’ in the ‘environment sustainability’ category. It was awarded by the Sustainable Development Foundation during the 14th Exceed Green Future Environment, HR & CSR Awards & Conference. During the same event, Tuna Terminal won the prestigious Gold Award in the ‘Waste Management Category’.

🚢⚓ 🏭

તહેવારોની સિઝનમાં ઓટો કંપનીઓનાં ધમાકેદાર ડિસ્કાઉન્ટદેશમાં તહેવારોની મોસમ તેની ટોચ પર છે. આમાં વાહન, જ્વેલરી અને અન્ય વસ્...
08/11/2023

તહેવારોની સિઝનમાં ઓટો કંપનીઓનાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ

દેશમાં તહેવારોની મોસમ તેની ટોચ પર છે. આમાં વાહન, જ્વેલરી અને અન્ય વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. આ કારણોસર ઓટો કંપનીઓ તેમના વેચાણને વધારવા માટે ઘણી તહેવારોની ઓફર પણ આપે છે. કાર કંપનીઓ આ તહેવારોની સિઝનમાં આખા વર્ષના વેચાણના 25%ની અપેક્ષા રાખે છે.

પ્રથમ વખત તેઓએ 10 લાખથી વધુ વાહનોના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે. ગત તહેવારોની સિઝનમાં કંપનીઓએ 9.4 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું. સામાન્ય રીતે, આ સિઝનમાં, હાઇ-એન્ડ વાહનો અને ઓછા વેચાણવાળાં મોડલ્સ પર વધુ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. લોકપ્રિય મોડલને ઓછું ડિસ્કાઉન્ટ મળે છે.

આવી સ્થિતિમાં, જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને કંપનીઓની ઑફર્સ વિશે જણાવી રહ્યાં છીએ. તેઓ તમને એ પણ જણાવશે કે તમે તમારા માટે યોગ્ય વાહન કેવી રીતે પસંદ કરી શકો છો.
કાર કંપનીઓ વિવિધ મોડલ પર રૂ. 25,000 થી રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ 2022ની તહેવારોની સિઝન કરતાં વધુ છે. કારના મૉડલ અને ડીલરશિપના સ્થાનના આધારે, 2022થી 2023 સુધીમાં ડિસ્કાઉન્ટમાં સરેરાશ વધારો 40-50% છે. કેટલાંક મોડલ પર ડિસ્કાઉન્ટ વધીને 75% થઈ ગયું છે. એ જ રીતે ટુ વ્હીલર કંપનીઓ પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

તહેવારોની સિઝનમાં કંપનીઓ સામાન્ય રીતે 5 પ્રકારનાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે:

વિનિમય ડિસ્કાઉન્ટ
તહેવાર ડિસ્કાઉન્ટ
બેંક ડિસ્કાઉન્ટ ઓફર
એસેસરીઝ ડિસ્કાઉન્ટ
વોરંટી વિસ્તૃત ઓફર
સૌથી પહેલા તમારા બજેટની મર્યાદા નક્કી કરો કે તમે કઈ કિંમતમાં કાર ખરીદવા માંગો છો. હવે તમારી જરૂરિયાત મુજબ મોડેલ પસંદ કરો. જેમ કે- રોજની સવારી/ડ્રાઇવ કેટલી છે, રહેણાક વિસ્તાર કેવો છે. હંમેશાં તે પ્રકાર પસંદ કરો કે જેની વિશેષતાઓનો તમે નિયમિત ઉપયોગ કરી શકો.

પેટ્રોલ વાહનનું માઇલેજ અને ઇલેક્ટ્રિક વાહનની શ્રેણી એ વાહન ખરીદવા માટેના સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા છે. વાહનની ટેસ્ટ રાઈડ/ડ્રાઈવ પણ લો, આ તમને એ જાણવામાં મદદ કરશે કે વાહન ચલાવવા માટે કેટલું આરામદાયક અને શક્તિશાળી છે. આ સિવાય વાહનનાં સેફ્ટી ફીચર્સ પણ જાણવાં જોઈએ.
જ્યારે પણ તમે ડીલરશિપ પર જાઓ ત્યારે કાર ખરીદવા માટે બહુ ઉત્સુક ન બનો. ખૂબ જ સામાન્ય બનો અને વેચાણ વ્યક્તિ પાસેથી વધુ સારી કિંમત મેળવવાનો પ્રયાસ કરો.
જો વધુ રસ દાખવવામાં આવે, તો વેચાણ કરનાર વ્યક્તિ વધુ કિંમત વસૂલવાનો પ્રયાસ કરી શકે છે. જો તમે વધારે રસ દર્શાવતા નથી, તો તે વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરશે તેવી શક્યતાઓ છે.
ઘણી વખત ડીલરો પાસે ગ્રામીણ અને શહેરી ગ્રાહકો માટે અલગ અલગ ઑફર્સ હોય છે, તમારા સેલ્સ એક્ઝિક્યુટિવને ગ્રામીણ અને શહેરી ઑફર્સ વિશે પૂછો.
વિવિધ ડીલરશિપની મુલાકાત લો અને અવતરણ મેળવો. આ કિંમતોની તુલના કરવાનું સરળ બનાવે છે. શ્રેષ્ઠ ઓફર આપનાર ડીલર પાસેથી કાર ખરીદવી એ શાણપણની વાત છે.
💃 😍🎆 🎊🎊

Address

B67, Gulmahor Park
Bhuj
370040

Opening Hours

Monday 8:30am - 11pm
Tuesday 8:30am - 11pm
Wednesday 8:30am - 11pm
Thursday 8:30am - 11pm
Friday 8:30am - 11pm
Saturday 8:30am - 11pm
Sunday 8:30am - 11pm

Telephone

+919904408938

Website

Alerts

Be the first to know and let us send you an email when Live Update Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share