साथमें घुमाओ ईस घर को #tent #solotravel #portabletent
साथमें घुमाओ ईस घर को #tent #solotravel #portabletent
पोर्टेबल टेंट कैंपर्स आमतौर पर सोचते हैं कि लाइटवेट और पोर्टेबल कैम्पिंग टेंट कैम्पिंग ट्रिप के लिए हमेशा सर्वश्रेष्ठ होता है। यह तम्बू आपकी मांग को पूरा कर सकता है। आउटडोर टेंट का बड़ा स्थान और स्थिर फ्रेम आपके लिए एक आरामदायक वातावरण प्रदान करता है.
#tent #camping #adventure #पहाड़ीlife #trekking #sarpass #ebc #nightlife #solo #solotravel
જંગલ મા ખોટો રિસ્ક લેવો નહિં #prabhuahirvlog #malharcamp #kutchforest #rannutsaw
When you're going in forest area then first of all you perform do and the local person is with you most needed because the forest area is too much dangerous and especially at night and early morning you are going to walees They were not proper guide with you and then this is so very dangerous for you and you have no Don't know about the way and the food in the water is too much quantity needed with you and don't
રણ માં 20 કિલોમીટર સુધી ચકલું પણ નાં મળ્યું #offroad #offroaddrive #prabhutheexplorer #kutchoffroad
કચ્છ થી નજીક સુરેન્દ્રનગર જીલ્લા ની હદના રણ માં આવેલ વચ્છરાજ દાદાની યાત્રાએ અફાટ રણ માં ખુબજ રોમાંચક ડ્રાઇવ નો અનુભવ... પ્રથમ વખત સહ પરિવાર આ યાત્રા માં ખુબજ આનંદ આવ્યો... ગરમી નાં સમય માં જ આ સ્થળે કચ્છ બાજુએ થી જઈ શકાય છે....
the man without head
અહીં વીર વર્ણેશ્વર પરમાર નો ધડ પૂજાય છે અને અહીંથી આગળ 11 કિલોમીટર પહેલા તેમનું માથું દુશ્મનો એક કાપી નાખેલું અને ત્યાંથી અહીં સુધી દુશ્મનોની સામે માથા વગરનું ધડ લડયું હતું એવું ઇતિહાસ કહે છે અને અહીં ધડ સ્વરૂપે વર્ણેશ્વર પરમાર ની પૂજા થાય છે શરૂઆતમાં અહીં આવવા માટે થોડો રસ્તો બોલાયો હતો પણ અહીંથી નીકળતી વખતે અમે રસ્તો ભૂલી ગયા હતા ત્યારે એક વડીલે અમને સામેથી રસ્તો બતાવ્યો હતો
લગન માં આ શું કરે છે | આહીર સમાજ લગન માં મામેરા નો પ્રસંગ #prabhutheexplorer #ahirani #lagangeet
આહીર સમાજ કચ્છ વાગડ માં લગન પ્રસંગે મામેરામાં જે રિવાજો છે તે ખુબજ જુના છે અને વર્ષો પહેલાં આજ રીતે મામેરા ભરવા માં આવતા હતા અને જુના ગીતો અને ભાતીગળ પહેરવેશ સાથે બહેનો હરખ થી જોડાય છે ...
લગન માં આ શું કરે છે | આહીર સમાજ લગન માં મામેરા નો પ્રસંગ #prabhutheexplorer #ahirani #lagangeet @TejAhirVlogs @ahirmarriagebeuro7928 @ahirpayal @devahirofficial @Popatbhai_Shorts
વાગડ માં દેશી રાસ દેશી રમત | #prabhutheexplorer #dandiadhamal #garba #maniyaro #deshidholnatale
કચ્છ વાગડ આહીર સમાજમાં લગ્ન પ્રસંગે કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક સાઉન્ડ સિસ્ટમ અથવા વાજિંત્રો વિના ફક્ત દેશી ઢોલ ની તાલે આજે પણ જુના રાસડાઓ જુના લોકગીતો ગાયને રમવામાં આવે છે અને આમાં બહેનો અને ભાઈઓ ખૂબ જ આનંદથી ભાગ લે છે અને તેમાં જુના રીત રિવાજો પ્રમાણે જુના ભાતીગળ પહેરવેશ સાથે રમે છે અને ઘરેણા પહેરીને રમે છે અને ખૂબ જ જૂના લોકગીતો પોતે જ ગાય છે અને રમે છે @bhojpurilokgeet_Wave @LokKathaGujarati @GujaratiLokGeet @gujaratisinger22
આ છે આહીર સમાજ ની પરંપરા નાં લોકગીતો | ડિ જે પર હલકાઈ નહીં #dj #djremix #gujaratidjsong
આજકાલ લગ્નમાં ડીજે અને દાંડીયારાસ ના રિવાજો ચાલે છે જેમાં ઘણા સ્થળે ખૂબ સારા ગીતો અને લોકગીતો ઉપર રાત્રે ડાંડિયારાસ નો કાર્યક્રમ રાખવામાં આવે છે પણ અમુક સ્થળોએ ત્યારે માજા મૂકી અને ઉત્તર ગુજરાતના હલકા ગીતો ડીજે ઉપર વગાડવામાં આવે છે અને ઉચ્ચ સમાજની બહેનો દીકરીઓ રોડ ઉપર કમર હલાવતી જોવા મળે છે ત્યારે આ જુની પરંપરા ના ગીતો અને દેશી ઢોલ ના તાલે આજે પણ ગામડે માવડિયો રાસ રમે છે @ahirpayal @RakeshBarotOfficial @JIGNESHKAVIRAJBAROT @kajalmaheriyaofficial4668 @kinjaldavesong7
ચારે દહે અંજવારા રે.... સખીયા વેવાઈ....#prabhutheexplorer #ahirani #lagangeet #lalitaghodadra #ahir
this is old cultural marriage and this is the traditional dress of Ahir samaj 5000 year before this marriage happen and right now this is also in Ahir samaj this is marriage is happen the old lady singing a song of specially marriage song
આવી રે આવી યાદવ કુળ ની જાન ભેરા રે આયા અર્જુન ને અભેમાન
સૌથી જૂની પરંપરાઓમાંથી એક એટલે જાણ નીકળતી વખતે વાહનના વ્હીલ નીચે શ્રીફળ રાખવામાં આવે છે અને ત્યાર સમયે ગામમાં દેવસ્થાનો એ પગે લાગવા જવાનો રિવાજ છે અને સમય સમયના અનોખા ગીતો અને એ જ જુનવાણી પહેરવેશ એટલે આહિર સમાજનો જાજરમાન પહેરવેશ
રોટલો ને ઓટલો આહિરનો...
આશરો આહિરનો વખણાય છે અને આ જ પણ આહીરોના ઘરે આપણને આવકાર જે મળે છે તે અન્ય સ્થળે મળતો નથી અને આજે પણ એવા ઘરો મોજૂદ છે જ્યાં અતિથિને આવકાર મળે છે અને ભૂખ્યાને ભોજન મળે છે રાપરમાં રહેતા શ્રી શામજીભાઈ આહીર તેઓ સિમેન્ટ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ છે તેમના ઘરે મહેમાનગતિ ખરેખર ખૂબ જ આનંદ અપાવનાર છે જ્યાંથી ભૂખ્યા તેથી જઈ શકતા નથી અને ખૂબ જ પ્રેમથી ત્યાં રોટલો જમાડવામાં આવે છે
વાગડ આહીરાણી ના રોટલા આજ પણ હેત અને પ્રેમ થી ગામડે જમાડવા માં આવે છે
આશરો આહિરનો વખણાય છે અને આ જ પણ આહીરોના ઘરે આપણને આવકાર જે મળે છે તે અન્ય સ્થળે મળતો નથી અને આજે પણ એવા ઘરો મોજૂદ છે જ્યાં અતિથિને આવકાર મળે છે અને ભૂખ્યાને ભોજન મળે છે રાપરમાં રહેતા શ્રી શામજીભાઈ આહીર તેઓ સિમેન્ટ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ છે તેમના ઘરે મહેમાનગતિ ખરેખર ખૂબ જ આનંદ અપાવનાર છે જ્યાંથી ભૂખ્યા તેથી જઈ શકતા નથી અને ખૂબ જ પ્રેમથી ત્યાં રોટલો જમાડવામાં આવે છે
| આહીરાણીઓ નો વર્લ્ડ રેકોર્ડ | સતત પંદર દિવસ ગાયા 50 લગન માં ગીતો
સતત 15 દિવસ સુધી સ્નેહીજનો સગા વ્હાલાઓ ના ઘરે લગ્નમાં અલગ-અલગ 30 લગ્નના ઘરે જઈ બહેનો ગીતો ગાય છે અને અલગ-અલગ આજુબાજુના ગામોમાં જઈને પોતાના સગા સ્નેહીઓ ના ઘરે જ્યાં લગ્ન હોય ત્યાં ગીતો ગાવાનો રિવાજ છે સતત 25 થી 30 વર્ષોથી આ બહેનો નું ગ્રુપ છે તે લગ્ન ગીતો સાથે રહીને ગાય છે