Aapnu Bhavnagar

Aapnu Bhavnagar News || Story || Travel || Blog || Promotion
Bhavnagar's Biggest Social Media Since 2012. Join Our instagram Page -
www.instagram.com/apnubhavnagar
(1)

🙏🙏
21/12/2024

🙏🙏

Share & Comment For Motivate Our Team ❤️Follow  and tag us or use hashtag   to get featured on our Instagram page.Keep T...
21/12/2024

Share & Comment For Motivate Our Team ❤️
Follow and tag us or use hashtag to get featured on our Instagram page.
Keep Tagging & Sharing 🤝
.
Don't forget to follow for more 👉

પાલીતાણા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ.. .information
18/12/2024

પાલીતાણા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ..
.information

ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત..
17/12/2024

ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત..



11/12/2024

ભુક્કા બોલાવતી ઠંડીથી ભાવનગરમાં ઠંડીનો કહેર,12.08 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું...
10/12/2024

ભુક્કા બોલાવતી ઠંડીથી ભાવનગરમાં ઠંડીનો કહેર,12.08 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું...

બાઈકચાલકે  હેલ્મેટ પહેર્યું હશે અને પાછળ કોઈ વગર હેલ્મેટે બેઠું હશે તો પણ મેમો આવશે. • હાલ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ...
29/11/2024

બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હશે અને પાછળ કોઈ વગર હેલ્મેટે બેઠું હશે તો પણ મેમો આવશે.
• હાલ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ભંગને લઈને કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે લોકોને ઇ મેમો પણ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં ઘણા વાહનચાલક પોતે હેલ્મેટ પહેરેલું હોવા છતાં ચલણ ઇસ્યુ થયાં હતાં,
જેમાં તેની પાછળ બેસેલ વ્યક્તિએ હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકોને પણ મેમો ઇસ્યુ કરાયા છે. • MV act 194D મુજબ બાઈક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, નિયમ ભંગ બદલ ₹500-1000 દંડ થઈ શકે છે.
• એટલે હવે જો શહેરમાં તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે બાઈક પર જઈ રહ્યા છો કે તમે કોઈને બેસાડીને જાવ છો તો બન્ને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, નહી તો મેમો ઇસ્યુ થઈ શકે છે.
#

ગુજરાતની અગ્રણી મારવાડી યુનિવર્સિટીના ફિઝિયોથેરેપી વિભાગ દ્વારા 15 મું ગુજસ્ટેટ કોન્ફીક્સ 2024 (Gujstate Conphycs 2024) ...
29/11/2024

ગુજરાતની અગ્રણી મારવાડી યુનિવર્સિટીના ફિઝિયોથેરેપી વિભાગ દ્વારા 15 મું ગુજસ્ટેટ કોન્ફીક્સ 2024 (Gujstate Conphycs 2024) 20 અને 21 ડિસેમ્બર 2024ના રોજ રાજકોટ ખાતે યોજાશે. જે કોન્ફરન્સ "Global Perspectives on Physiotherapy: Collaboration and Innovation" થીમ પર આધારિત છે, જે વૈશ્વિક સહકાર અને નાવિન્યને પ્રોત્સાહન આપે છે.

આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી લગભગ 1000 ફિઝીઓથેરાપી પ્રોફેશનલસ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેમાં શામેલ છે:

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષય વિશેષજ્ઞોના સત્ર
વિદ્યાર્થી પ્લેટફોર્મ ઇવેન્ટ્સ
રિસર્ચ પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન
પ્રિ-કોન્ફરન્સ સેમિનાર અને વર્કશોપ
MU સ્પો ફિઝિયો કપ
સાંસ્કૃતિક સ્પર્ધાઓ
આ કોન્ફરન્સ Gujarat Physiotherapy Teachers Association ના સંયોજન હેઠળ આયોજિત છે.

મારવાડી યુનિવર્સિટીના ફિઝિયોથેરેપી વિભાગ દ્વારા આ પ્લેટફોર્મ નવી તકો અને નાવીન્ય માટેનું પ્રેરણાસ્ત્રોત બનશે.

28/11/2024

મલ્હાર ઠાકરને લગ્નની શુભેચ્છા આપવા પહોંચ્યા રાજ્યના ગૃહ મંત્રી..
28/11/2024

મલ્હાર ઠાકરને લગ્નની શુભેચ્છા આપવા પહોંચ્યા રાજ્યના ગૃહ મંત્રી..




27/11/2024

26/11/2024

ગીતા રબારીના ભાઈનું હાર્ટ એટેકથી નિધન..
25/11/2024

ગીતા રબારીના ભાઈનું હાર્ટ એટેકથી નિધન..

આધારકાર્ડ ના નિયમોમાં ફેરફાર....tag  or use hashtag  Keep Tagging & Sharing 🤝Don’t forget to follow for more 👉          ...
25/11/2024

આધારકાર્ડ ના નિયમોમાં ફેરફાર....
tag or use hashtag
Keep Tagging & Sharing 🤝
Don’t forget to follow for more 👉

Share & Comment For Motivate Our Team ❤️Follow  and tag us or use hashtag   to get featured on our Instagram page.Keep T...
24/11/2024

Share & Comment For Motivate Our Team ❤️
Follow and tag us or use hashtag to get featured on our Instagram page.
Keep Tagging & Sharing 🤝
.
Don't forget to follow for more 👉
,

Address

Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapnu Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapnu Bhavnagar:

Videos

Share

Category

માહિતી, મનોરંજન અને મોજ એટેલે આપણું ભાવનગર

ભાવનગરની જનતાને ભાવનગર શહેર વિશેની માહિતી અને મનોરંજન સાથે જ્ઞાન મળતું રહે એજ આ - www.apnubhavnagar.in આપણું ભાવનગર ગ્રુપનો ધ્યેય છે.....