Vinod G Vaghela

Vinod G Vaghela ભાવનગર જિલ્લા મિડિયા સેલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

Happy Birthday 🎂🎂🎂ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ જીલ્લા પ્રમુખ શ્રી અનિલજી ઠાકોર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ .....
25/11/2023

Happy Birthday 🎂🎂🎂

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ જીલ્લા પ્રમુખ શ્રી અનિલજી ઠાકોર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ....💐💐💐🎂🎂🎂🎂

HAPPY BIRTHDAY BIG BROTHERVIJAY VAGHELA 🎈🎂🎉
18/11/2023

HAPPY BIRTHDAY BIG BROTHER
VIJAY VAGHELA 🎈🎂🎉

🎉ℍ𝔸ℙℙ𝕐 𝔹𝕀ℝ𝕋ℍ𝔻𝔸𝕐🎉     𝗨𝗧𝗦𝗔𝗩 𝗧𝗛𝗔𝗞𝗢𝗥 Son Of Alpeshji Thakor Saheb -----------------=========------------=======------------...
16/11/2023

🎉ℍ𝔸ℙℙ𝕐 𝔹𝕀ℝ𝕋ℍ𝔻𝔸𝕐🎉
𝗨𝗧𝗦𝗔𝗩 𝗧𝗛𝗔𝗞𝗢𝗥 Son Of Alpeshji Thakor Saheb
-----------------=========------------=======--------------

---------

નવા વર્ષ ના રામ રામસંવત ૨૦૮૦ ના સુપ્રભાતે નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપના પરિવારને સુખ, શાંતિ અ...
14/11/2023

નવા વર્ષ ના રામ રામ
સંવત ૨૦૮૦ ના સુપ્રભાતે નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય દિવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ....

ઈશ્વર આપને અને આપના પરીવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે નવું આવનાર વર્ષ આપના માટે ખુબ ખુબ લાભદાયી રહે એવી શુભેચ્છાઓ...🙏🏻

🎉 નૂતન વર્ષાભિનંદન 🎉

 #સેવા_કેમ્પ  #ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર આયોજીત ભાદરવી પૂનમ સેવા કેમ્પ,વિસનગર  ''ઉપલબ્ધ સેવાઓ''ચા, પાણી, નાસ્તો,...
16/09/2023

#સેવા_કેમ્પ

#ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર આયોજીત ભાદરવી પૂનમ સેવા કેમ્પ,વિસનગર

''ઉપલબ્ધ સેવાઓ''

ચા, પાણી, નાસ્તો, ભોજન રહેવાની તથા મેડિકલ ની સેવાઓ
ગુજરાત ના નામાંકિત કલાકારો સાથે રાસ ગરબા
તથા લોક ડાયરો..

#શુભ_આરંભ 🌸

તારીખ : 22/09/2023 થી 26/09/2023
સમય :-5 કલાકે
સ્થળ : કડા ચોકડી ગાંધીનગર રોડ વિસનગર

#લાલાજી .એમ .ઠાકોર
પ્રમુખ :. વિસનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

ંબે ંબે ંબે

🌹🌹 🌹🌹આજ રોજ મારા પરમ મિત્ર અને ભાઈ સમાન સિદસર ગામ નું  #ઠાકોર_સમાજ નું ગૌરવ એવાં  #ગુજરાત_પોલીસ માં ફરજ બજાવતા  #પંકજભાઈ...
01/09/2023

🌹🌹 🌹🌹

આજ રોજ મારા પરમ મિત્ર અને ભાઈ સમાન સિદસર ગામ નું #ઠાકોર_સમાજ નું ગૌરવ એવાં #ગુજરાત_પોલીસ માં ફરજ બજાવતા #પંકજભાઈ_બારૈયા ને તેમના #જન્મ_દિવસ_નિમિત્તે #હાર્દિક_શુભેચ્છાઓ💐💐💐

મારા પરમ મિત્ર  અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા ઉપપ્રમુખ #શ્રી_નટુજી_ઠાકોર ને  જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.  ...
31/08/2023

મારા પરમ મિત્ર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા ઉપપ્રમુખ #શ્રી_નટુજી_ઠાકોર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

||

 બાયડના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓGkts Bhavnagar
16/08/2023



બાયડના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Gkts Bhavnagar

 મારા પરમ મિત્ર અને જીગરજાન દોસ્ત એવાં વિજયભાઈ ગોડકીયા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
10/08/2023


મારા પરમ મિત્ર અને જીગરજાન દોસ્ત એવાં
વિજયભાઈ ગોડકીયા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

🎂 𝐇𝐀𝐏𝐏𝐘  𝐁𝐑𝐈𝐓𝐇𝐃𝐀𝐘 🎂ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ શહેર ખાડિયા વોર્ડ પ્રમુખ  #શ્રી_દિનેશભાઈ_ઠાકોર તેમજ GKTS અમદાવાદ શ...
08/08/2023

🎂 𝐇𝐀𝐏𝐏𝐘 𝐁𝐑𝐈𝐓𝐇𝐃𝐀𝐘 🎂

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ શહેર ખાડિયા વોર્ડ પ્રમુખ #શ્રી_દિનેશભાઈ_ઠાકોર તેમજ GKTS અમદાવાદ શહેર શ્રી #શ્રવણભાઈ_ઠાકોર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Happy birthday 🎂 અમારા સાથી મિત્ર સમાજ સેવક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ  #શ્રી_રમેશભાઈ_ઠાકોર_ઉ...
06/08/2023

Happy birthday 🎂

અમારા સાથી મિત્ર સમાજ સેવક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ #શ્રી_રમેશભાઈ_ઠાકોર_ઉઘરેજા
(ઠાકોર પ્રસાદ ભંડાર ચોટીલા)ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Address

Plot No 35 Azad Nagar Near Rammantra Mandir Bhavnagar
Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Vinod G Vaghela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Bhavnagar media companies

Show All