રાત્રે ૧૦ઃ૧૬ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણસહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલપર તીવ્રતા ૪.૧ કેન્દ્રબિંદુ પાટણથી ૧૩ કિ.મી. દૂર
ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચ જિલ્લાના લોકોને શુભકામનાઓ પાઠવે છે.
જિલ્લા ભાજપાના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તરફથી જિલ્લાવાસીઓને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તરફથી શહેર જિલ્લાના લોકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભકામનાઓ
ભરૂચમાં વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ #news #rain #bharuch
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન બન્યા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ મોટી જવાબદારી સોંપવાની સમજૂતીના ભાગરૂપે મેરી ટાઈમ બોર્ડનો હવાલો સોંપાયો. અન્ય બોર્ડ નિગમમાં ચેરમેનની પોસ્ટ ખાલી છે ત્યારે નાત્ર મેરીટાઇમ બોર્ડના ચેરમેનની જાહેરાત જ કેમ કરીઈ..? #gujarat #appunkaadda #NewsUpdate
પાદરા ખાતેથી જુગારીયા ઝડપાયા
સુરત ટેક્ષટાઈલ માર્કેટ નજીકના ઓવરબ્રિજ પર અચાનક સળગી ઉઠેલ કાર થોડીવાર પછી જાતે જ દોડવા લાગી. ભગદડ મચી. #BreakingNews #surat #burningcar #appunkaadda
૫૨ લાખનો દારૂ ઝડપાયો #BreakingNews #vadodara #SMC
महाराष्ट्र के पूर्व मंत्री और एनसीपी के दिग्गज नेता बाबा सिद्दीकी की मुंबई में गोली मारकर हत्या कर दी गई। मुंबई के बांद्रा ईस्ट में शनिवार शाम एक अज्ञात व्यक्ति ने अजित पवार के नेतृत्व वाली राष्ट्रवादी कांग्रेस पार्टी के नेता बाबा सिद्दीकी पर गोलीबारी की गई। इसमें वो घायल हो गए। पुलिस के एक अधिकारी ने बताया कि पूर्व राज्य मंत्री को पास के लीलावती अस्पताल में भर्ती कराया गया है, जहां इलाज के दौरान उनकी मौत हो गई। #BreakingNews #BabaSiddique #Killer #mumbai #NCP
પ્રાર્થનાસભા #ratantata #rip #ginger