અભય ચુડાશ્માના મનની વાત. #news #reels #video #instagram #ips #abhaychudasama #police #viralvideos #reelsvideo ગુજરાત સરકારના ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાશ્મા ટૂંકમાં રીટાયર થવાના હોય, તેઓ રાજકારણ જોડાશેની અટકળ શરૂ થઈ છે. તેવા સમયે સમાજના એક કાર્યક્રમમાં તેમણે જાતે જ પોતાના મનની વાત કરી.
યોગીની વાત… ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલી ૧૦૦ વર્ષ જુની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મળેલા લઘુમતી સંસ્થાના દરજ્જાને સુપ્રીમ કોર્ટે હાલ પુરતા યોગ્ય ઠેરવ્યો છે. આ મામલાનો અંતિમ ફેસલો નવી બેંચને સોંપ્યો છે. ત્યારે મુખ્યમંત્રી યોગીએ સરકારી પૈસે ચાલતી આ યુનિ.માં sc-st-obc આરક્ષણની માગ કરી છે. તમે શું કહો છો..? #news #reels #video #instagram #amu #up #yogi #newsupdate
મુખ્યમંત્રીના સમોસા..! હિમાચલના મુખ્યમંત્રી માટે આવેલા સમોસા થયા ચોરી, સીઆઈડીએ સુરક્ષાકર્મીઓની તપાસ કરી 😜🧐😜 #news #funny #instagram #reels #baby #samosa #crying
સિક્યુરિટી કેબિનમાં જુગાર #news #instagram #anklebreaker #gidc #samantarnewschannel પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે સેન્ટર પોઇન્ટ કો.ઓ.હા.સોસાયટી અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે સિક્યુરિટી ગાર્ડની રૂમમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોય જેથી માહિતીવાળી જગ્યાએ રેઇડ કરતા આઠ ઇસમોને રોકડા રૂપિયા ૩૧,૮૦૦/- તથા પતા પાના નંગ પર કિ.રૂ. ૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૧,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૪,૫ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.
અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આજ સુધી મહિલા રાષ્ટ્રપતિ નહીં..! કેમ..? વિકાસશીલ દેશોમાં મહિલાઓની રાજકીય સ્થિતિ કેવી હશે..? #america #election #trump #harris #newsupdate
ફોટો-વિડીયોથી એક પગલું આગળ #reels #reelsinstagram #reelsvideo #photo #video #instagram #announcement
ડિજિટલ યુગમાં ફોટો-વિડીયોનું સ્થાન રીલ લઈ રહી છે, ત્યારે તમારા શુભપ્રસંગોની રીલ વ્યાજબી ભાવથી બનાવી શકાય. તમે કરેલ મોબાઈલ શૂટ ઉપરથી પણ રીલ બનાવડાવો.
ડીજીની નિમણૂકમાંથી કેન્દ્ર સરકાર બાકાત..? ઉત્તરપ્રદેશ કેબિનેટે મંજૂર કરેલ નવા નિયમ પછી રાજ્યના ડીજીની નિમણૂક રાજ્ય સરકાર સીધી કરી શકશે..? શું આ કેન્દ્રીય ગૃહમંત્રીની સત્તા પર તરાપ છે..? અન્ય રાજ્યો પણ આવો નિયમ બનાવી શકશે..? #news #breakingnews #up #yogi #amitshah #home #modi #dg #police
વાઈરલ વિડીયો અને ધરપકડ..! સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમા અમુક ઈસમો તલવારો, લાકડી, ધારીયા જેવા હથિયારો લઈ પ્રદર્શન કરી રહ્યા હોય તેવુ જણાઈ આવેલ જે વિડીયો આધારે તપાસ કરતા સદર બનાવ અંકલેશ્વર GI DC પો.સ્ટે. વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટી, સારંગપુરનો હોવાનુ જાણવા મળેલ જેથી વિડીયોમાં દેખાતા ઈસમોને ઝડપી પાડી વાયરલ વિડીયો બાબતે પુછ-પરછ કરતા આ વિડીયો ગામમાં ચોર આવતા હોવાની અફવા ફેલાયેલ હોય અમારી સોસાયટીમાં કોઈ ચોર ઘુસી ન જાય તેના માટે અમે આ તલવારો સાથે ચોકી પહેરો કરતા હતા અને આ વિડીયો બનાવેલ તેવી હકીકત જાણવા મળેલ જે આધારે વિડીયોમાં હથિયારો સાથે દેખાતા ઈસમો વિરૂધ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. FIR NO. 11199021241286/2024 ભારતીય ન્યાય સંહિતા-2023 (B.NS.) કલમ-૨૨૩(ખ) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. #news #viralvideos #arrest #socialmedia #police
ભરૂચમાં વીજ કડાકા સાથે ધીમી ધારે વરસાદ..!🌧 #appunkaadda #rain #thunder #instagram #reels #film #news
ટેન્કર સળગ્યું..! #instagram #news #accident #fire
એક મિનિટમાં ગબ્બર દર્શન #instagram #sacred #travel #ambaji #gabbar #pilgrimage
ફિલ્મઃ ઓરિજિનલ કે રીમેક #appunkaadda #instagram #post #film #reels #reelsinstagram