@ બોર્ડ પરીક્ષા આપવા જતા પરિક્ષાર્થીઓ માટે સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી...!!! GBN News
આજ થી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે , આપના બધા જ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.
🚩🙏 *જય મા અંબે* 🙏🚩
GBN : ભરૂચના પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા
કલેકટરની અધ્યક્ષતામાં સર્વેની કામગીરીની શરૂઆત,
પુરપીડિતોની રાહત કઈ રીતે મેળવી શકશે તેનું
માર્ગદર્શન આપવામાં આવ્યુ.
💐પ્રથમ પૂજ્ય શ્રી ગજાનંદ ગણેશજીની ગણેશ ચતુર્થીપર્વની સૌ મિત્રો, શુભેચ્છકો, તેમજ સ્નેહીજનોને GBN News નેટવર્ક પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.💐 ગણપતિ બાપ્પા મોરિયા...💐💐
💐ભારતના વીર સપૂતો અમર શહીદોની પુણ્યતિથિ નિમિતે શત શત વંદન...💐💐💐વંદે માતરમ...ભારત માતા કી જય...💐
GBN : હાંસોટ અકસ્માતના CCTV ...પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટ મુખ્ય ત્રણ રસ્તા (બસ ડેપો પાસે) પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં યુવાન નામે ઉમર રફીક નાંવડીવાલાને ગંભીર હાલતમાં સરદાર પટેલ અંક્લેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ કરાયા...
💐માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે "નવરાત્રી"..."નવલી નવરાત્રી"ના શુભ અવસરે તમામ મિત્રો, સ્નેહીજનો તેમજ શુભેછકોને "નવરાત્રી પર્વ"ની ખૂબ ખૂબ શુભકામનાઓ..."માં" સૌની મનોકામનાઓ પૂર્ણ કરે ....જય માતાજી....💐💐💐💐
💐મતદારયાદી સુધારણા કાર્યક્રમ....💐
જન જાગૃતિ અર્થે સક્રિય-લોકશાહીમાં માનનાર પ્રત્યેક નાગરિકો ને જિલ્લા કલેકટરશ્રીની જાહેર અપીલ...💐
આટલું જરૂર કરો...🙏🙏
😊મિત્રો,
આપ જાણો છો તેમ રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. રવિવારે જિલ્લાના તમામ બૂથ પર બૂથ લેવલ ઓફિસર્સ હાજર રહી ફોર્મ સ્વિકારવાના છે તેમજ જરૂરી માહિતી પણ આપવાના છે.
તમામ નાગરિકોને વિંનતી કે :
1) આપનું નામ મતદારયાદીમાં ઉમેરવાનું હોય,
2) મતદારયાદી માં આધાર અપડેટ કરાવવાનો હોય,
3) નામ, સરનામું વિગેરે વિગતો માં સુધારા કરાવવાના હોય,
4) કે મતદારયાદી માંથી નામ કમી કરાવવાનું હોય,
5) કે મતદારયાદી માં પોતાના બાબતે કોઈ પણ મદદ જરૂરી હોય,
તો
બિનચૂક આ વિડિઓ જોઈ, પ્રોસેસ સમજી પોતાના બૂથ પર રૂબરૂ જય અથવા ઓનલાઇન સેવાનો લાભ લઇ,
મતદારયાદી સુધારણાનો ભાગ બનો,
આભાર,
તુષાર સુમેરા, IAS
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ,
જિલ્લા ચૂંટણી અધિકારી,
ભરૂચ.