Gujarat Real Estate Talk Show

Gujarat Real Estate Talk Show ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શો - ગુજરાતનો પ્રથમ ગુજરાતી રિયલ એસ્ટેટ ટોક શો
(1)

ગ્રાહક સાથે વેચાણ માટે કરાર થયેલ મિલ્કત ને બેંક બિલ્ડર્સ ના દેવા પર ફડચામાં લઈ શકતી નથી: ગુજ રેરા(વડોદરા ગ્રાહક ને મળેલ ...
29/02/2024

ગ્રાહક સાથે વેચાણ માટે કરાર થયેલ મિલ્કત ને બેંક બિલ્ડર્સ ના દેવા પર ફડચામાં લઈ શકતી નથી: ગુજ રેરા
(વડોદરા ગ્રાહક ને મળેલ ન્યાય)
29/02/2024





















ગુજરાત રેરા માહિતીપ્રોજેક્ટ રજીસ્ટર : 13052એજન્ટ રજીસ્ટર : 2704પ્રોજેક્ટ કંપ્લીટેડ : 6632કંપ્લેઇન રીસોલ્વ : 5723ટોટલ ઈન્...
24/01/2024

ગુજરાત રેરા માહિતી
પ્રોજેક્ટ રજીસ્ટર : 13052
એજન્ટ રજીસ્ટર : 2704
પ્રોજેક્ટ કંપ્લીટેડ : 6632
કંપ્લેઇન રીસોલ્વ : 5723
ટોટલ ઈન્વેસ્ટમેન્ટ : 4.75 લાખ કરોડ
(વેબ સાઈટ માહિતી 23/01/2024 સુધી)





















24/01/2024
"GIDC માં 1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે"ગુજરાત મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય : વણવપરાશી ખુલ્લા...
08/01/2024

"GIDC માં 1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે"
ગુજરાત મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય : વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે.
08/01/2024


























Source: Divya Bhaskar
30/12/2023

Source: Divya Bhaskar

30/12/2023
વાઇબ્રન્ટ ગુજરાત રિયલ એસ્ટેટટેસ્લા કાર પ્લાન્ટ સ્થાપશે૨૮/૧૨/૨૦૨૩
28/12/2023

વાઇબ્રન્ટ ગુજરાત રિયલ એસ્ટેટ
ટેસ્લા કાર પ્લાન્ટ સ્થાપશે
૨૮/૧૨/૨૦૨૩



























રૂ. 3,000 કરોડનું રોકાણ, કોકા કોલા સાણંદમાં પ્લાન્ટ સ્થાપવા માટે 08/12/2023
08/12/2023

રૂ. 3,000 કરોડનું રોકાણ, કોકા કોલા સાણંદમાં પ્લાન્ટ સ્થાપવા માટે

08/12/2023


























22/11/2023

*Showcase your Project in Property Expo 2024*

*Dont miss the Opportunity to grab prefered Stall*

100+ Properties
30+ Exhibitors
Free Entry
Timing 11AM to 8PM
Date 23/24/25_Dec_2023
@ Bhayli TP 1, Vadodara Gujarat

*3 days*
*Vadodara Property Expo 2024*

*For Sponsorship and Stall Booking*
Call / Whatsapp
Jalpa
+91-95868 74787

12/11/2023

Happy Diwali & New Year

06/11/2023

Discover Why Vadodara Reigns Supreme in Real Estate Investment! Our Director Mr. Saunak Mehta discusses a brief about Real Estate in Vadodara and shares a few important facts which lead to developments.

Listen to the podcast now and unlock the Potential of Your Investments in Vadodara Today.

ક્રેડાઈ વડોદરા નવનિયુક્ત હોદ્દેદારો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ ચેરમેન - પ્રિતેશ શાહ વાઇસ ચેરમેન - મયંકભાઈ પટેલ , ...
03/10/2023

ક્રેડાઈ વડોદરા નવનિયુક્ત હોદ્દેદારો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ

ચેરમેન - પ્રિતેશ શાહ
વાઇસ ચેરમેન - મયંકભાઈ પટેલ , ધીરુ ગજેરા
પ્રેસિડેન્ટ - ધ્રુમિલ પટેલ
વાઇસ પ્રેસિડેન્ટ- મુંજાલ ઠક્કર, રોનક પટેલ
સેક્રેટરી - નરેશ પટેલ
ખજાનચી - નિલય ચોટાઈ

03/10/2023



























ગુજરાત રેરા માહિતીપ્રોજેક્ટ રજીસ્ટર : ૧૨૧૭૯એજન્ટ રજીસ્ટર : ૨૧૨૬પ્રોજેક્ટ કંપ્લીટેડ : ૬૨૪૮કંપ્લેઇન રીસોલ્વ : ૫૦૧૯(વેબ સાઈ...
08/09/2023

ગુજરાત રેરા માહિતી
પ્રોજેક્ટ રજીસ્ટર : ૧૨૧૭૯
એજન્ટ રજીસ્ટર : ૨૧૨૬
પ્રોજેક્ટ કંપ્લીટેડ : ૬૨૪૮
કંપ્લેઇન રીસોલ્વ : ૫૦૧૯
(વેબ સાઈટ માહિતી ૦૮/૦૯/૨૦૨૩ સુધી)





















ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) નવા બે સભ્યો ની નિમણૂક શ્રી.એમ.ડી.મોડીયા, આઈ.એ.એસ (નિવૃત્ત)શ્રી.એમ.એ.ગાંધી...
02/09/2023

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) નવા બે સભ્યો ની નિમણૂક
શ્રી.એમ.ડી.મોડીયા, આઈ.એ.એસ (નિવૃત્ત)
શ્રી.એમ.એ.ગાંધી, આઈ.એ.એસ

૦૨/૦૯/૨૦૨૩























ગુજરાત રેરા ટ્રિબ્યુનલ સભ્યો ની નિમણૂંક મુદ્દે હાઇકોર્ટ નું સરકાર ને અલ્ટીમેટમ૨૭/૮/૨૦૨૩
27/08/2023

ગુજરાત રેરા ટ્રિબ્યુનલ સભ્યો ની નિમણૂંક મુદ્દે હાઇકોર્ટ નું સરકાર ને અલ્ટીમેટમ
૨૭/૮/૨૦૨૩























આમંત્રણ ઈઁટ થી ઈમારત સુધી બિલ્ડર, પ્રમોટર, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર, રિયલ્ટર, એજન્ટ, રેરા સલાહકાર, વકીલ  - સીએ  અને રિયલ...
26/08/2023

આમંત્રણ
ઈઁટ થી ઈમારત સુધી

બિલ્ડર, પ્રમોટર, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર, રિયલ્ટર, એજન્ટ, રેરા સલાહકાર, વકીલ - સીએ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ સૌ

રિયલ એસ્ટેટ અંગે વિચારો સલાહ સૂચનો - બજારની માંગ - માર્કેટ પરિસ્થિતિ, રિયલ એસ્ટેટ સમાચાર. વિડિયો, શોર્ટ રીલ, લેખ વગેરે મોકલો અમે પ્રસારિત કરીશું.

૨૬/૦૮/૨૦૨૩
@ ગુજરાત રીયલ એસ્ટેટ ટોક શૉ
ફેસબુક / ઇન્સ્ટાગ્રામ / ટ્વિટર / લિંકડીન / યૂટ્યૂબ / ગૂગલ

#આમંત્રણ
#ઈઁટ #ઈમારત
































ગુજરાત રિયલ એસ્ટેટ: 8.4 લાખ કરોડના સોદા નાણાકીય વર્ષ 2022-23માં નોંધાયા▪︎ જંત્રીમાં વધારાને પગલે મિલકતના વ્યવહારોનું મૂલ...
24/08/2023

ગુજરાત રિયલ એસ્ટેટ: 8.4 લાખ કરોડના સોદા નાણાકીય વર્ષ 2022-23માં નોંધાયા

▪︎ જંત્રીમાં વધારાને પગલે મિલકતના વ્યવહારોનું મૂલ્ય 84% વધી ગયું
▪︎ સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતમાં 21%નો વધારો, ફી દ્વારા રૂ. 10,639 કરોડની આવક થઈ
૨૪/૦૮/૨૦૨૩




#ગુજરાત




#2023




















"8,000 કરોડનું રોકાણ - વડોદરા ભરૂચ જંબુસર વિકાસ વધુ"- ફાર્મા હબ ગુજરાતમાં સૂચિત બલ્ક ડ્રગ પાર્ક જંબુસરમાં 2,000 એકર - ઇન...
23/08/2023

"8,000 કરોડનું રોકાણ - વડોદરા ભરૂચ જંબુસર વિકાસ વધુ"
- ફાર્મા હબ ગુજરાતમાં સૂચિત બલ્ક ડ્રગ પાર્ક જંબુસરમાં 2,000 એકર
- ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) ના અંદાજ મુજબ પાર્કમાં 400 કંપનીઓ કરશે રૂ. 8,000 કરોડનું રોકાણ
૨૩/૦૮/૨૦૨૩


#ગતિશીલ
#ગુજરાત




























*રિયલ એસ્ટેટ માં "ફ્લેટ"ને બદલે "એપાર્ટમેન્ટ" શબ્દનો ઉપયોગ કરો*ફ્લેટ અને એપાર્ટમેન્ટ વચ્ચેનો તફાવતગૂગલ સર્ચ :-ફ્લેટમાં મ...
22/08/2023

*રિયલ એસ્ટેટ માં "ફ્લેટ"ને બદલે "એપાર્ટમેન્ટ" શબ્દનો ઉપયોગ કરો*

ફ્લેટ અને એપાર્ટમેન્ટ વચ્ચેનો તફાવત

ગૂગલ સર્ચ :-
ફ્લેટમાં મોટાભાગે એક માળ હોય છે અને એપાર્ટમેન્ટ બહુમાળી હોઈ શકે છે. ફ્લેટ કેટલીકવાર નીચા/મધ્યમ-વર્ગના આવાસનો ઉલ્લેખ કરે છે, જ્યારે એપાર્ટમેન્ટ વૈભવી અને શુદ્ધ જીવનનો ઉલ્લેખ કરે છે. ફ્લેટ રહેઠાણ સામાન્ય રીતે નીચા અને મધ્યમ વર્ગના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ઉચ્ચ અને ઉચ્ચ વર્ગના લોકો એપાર્ટમેન્ટમાં ઉપયોગ કરે છે.

























તમારી રીયલ એસ્ટેટ વિશે વાત શેર કરો..રિયલ એસ્ટેટ ટોક. “ગુજરાત રીયલ એસ્ટેટ ટોક શૉ”    ફેસબુક / ઇન્સ્ટાગ્રામ / ટ્વિટર / લિં...
20/08/2023

તમારી રીયલ એસ્ટેટ
વિશે વાત શેર કરો..
રિયલ એસ્ટેટ ટોક.
“ગુજરાત રીયલ એસ્ટેટ ટોક શૉ”

ફેસબુક / ઇન્સ્ટાગ્રામ / ટ્વિટર / લિંકડીન / યૂટ્યૂબ / ગૂગલ























🙏ખુબ ખુબ આભાર 🙏ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શો નાં ત્રણ વર્ષ પૂર્ણ થયા નિમીત્તે સૌ ફોલવર્સ, શુભેચ્છકો અને રિયલ એસ્ટેટ સાથે સંક...
16/08/2023

🙏ખુબ ખુબ આભાર 🙏
ગુજરાત રિયલ એસ્ટેટ ટોક શો નાં ત્રણ વર્ષ પૂર્ણ થયા નિમીત્તે સૌ ફોલવર્સ, શુભેચ્છકો અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૌ મિત્રો ને અમારી સફર માં સાથ આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
૧૬/૦૮/૨૦૨૩






















૧૫મી ઓગષ્ટ ૭૭માં 🇮🇳 સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
15/08/2023

૧૫મી ઓગષ્ટ ૭૭માં 🇮🇳 સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.























NRIએ અમદાવાદમાં શા માટે રોકાણ કરવું જોઈએ?? • વાઇબ્રન્ટ ગુજરાત: એક સમૃદ્ધ બિઝનેસ ઇકોસિસ્ટમ • ગિફ્ટ - ગુજરાત ઇન્ટરનેશનલ ફા...
12/08/2023

NRIએ અમદાવાદમાં શા માટે રોકાણ કરવું જોઈએ??
• વાઇબ્રન્ટ ગુજરાત: એક સમૃદ્ધ બિઝનેસ ઇકોસિસ્ટમ
• ગિફ્ટ - ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક - સિટી: એક વિશ્વ કક્ષાનું નાણાકીય હબ
• શાંતિગ્રામ: એક લક્ઝરીયુઓસ રેસિડેન્શિયલ હબ
• ગ્લોબલઇવેન્ટ્સ: ઓલિમ્પિક પોટેન્શિયલ અને બિયોન્ડ
• મેટ્રો બુલેટ પ્રોજેક્ટ્સ: કનેક્ટિવિટી થકી ગ્રોથ
• ફાર્માસ્યુટિકલ અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ
• રાઇઝિંગ કોર્પોરેટ કલ્ચર
આજે જ અમદાવાદમાં રોકાણ કરો!!
- ચિત્રક શાહ, શિવાલિક ગ્રુપ-અમદાવાદ

































ગુજરાત રેરા માહિતીપ્રોજેક્ટ રજીસ્ટર : ૧૨૦૨૪એજન્ટ રજીસ્ટર : ૨૧૦૦પ્રોજેક્ટ કંપ્લીટેડ : ૬૧૩૪કંપ્લેઇન રીસોલ્વ : ૪૮૮૦(વેબ સાઈ...
08/08/2023

ગુજરાત રેરા માહિતી
પ્રોજેક્ટ રજીસ્ટર : ૧૨૦૨૪
એજન્ટ રજીસ્ટર : ૨૧૦૦
પ્રોજેક્ટ કંપ્લીટેડ : ૬૧૩૪
કંપ્લેઇન રીસોલ્વ : ૪૮૮૦
(વેબ સાઈટ માહિતી ૦૮/૦૮/૨૦૨૩ સુધી)





















અમદાવાદ : અરવિંદ સ્માર્ટસ્પેસિસ દ્વારા ૭૦૪ એકરમાં ફેલાયેલા રૂપિયા ૨,૩૦૦ કરોડના બે નવા હોરિઝોન્ટલ મલ્ટી-એસેટ ટાઉનશિપ પ્રો...
02/08/2023

અમદાવાદ : અરવિંદ સ્માર્ટસ્પેસિસ દ્વારા ૭૦૪ એકરમાં ફેલાયેલા રૂપિયા ૨,૩૦૦ કરોડના બે નવા હોરિઝોન્ટલ મલ્ટી-એસેટ ટાઉનશિપ પ્રોજેક્ટ્સ જોઈન્ટ ડેવલપમેન્ટ મોડલ હેઠળ સાઈન કર્યા.
૨ ઓગસ્ટ ૨૦૨૩




























"ગુજરાત રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે - ...
31/07/2023

"ગુજરાત રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ"
૩૧ જુલાઈ ૨૦૨૩





























30/07/2023

*સપનાનું ઘર વડોદરા*
આવો સાંભળીએ ગ્રાહક શું માંગે છે, ગ્રાહક ને શું પસંદ છે ...
૩૦ જુલાઈ ૨૦૨૩




































"ગુજરાત વડોદરાઃ સારાભાઈ કેમ્પસ કોમર્શિયલ રિટેલ અને ઓફિસ સ્પેસ માટે સૌથી પસંદગીનું સ્થાન બની ગયું"૨૯ જુલાઈ ૨૦૨૩          ...
29/07/2023

"ગુજરાત વડોદરાઃ સારાભાઈ કેમ્પસ કોમર્શિયલ રિટેલ અને ઓફિસ સ્પેસ માટે સૌથી પસંદગીનું સ્થાન બની ગયું"
૨૯ જુલાઈ ૨૦૨૩





























Address

Baroda

Telephone

+919722010002

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Real Estate Talk Show posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Real Estate Talk Show:

Videos

Share

Our Story

“Gujarat Real Estate Talk Show means Real Estate ni Real Vato”

Gujarat Real Estate Talk Show is your trusted talk show. Gujarat’s 1st Gujarati “Gujarat Real Estate Talk Show” Initiative by Mahesh Brahmbhatt – Fiducea Incorporation.

Our Talk Show covers topics like Gujarat’s Real Estate Development, Real Estate Market Trends with Positive Updates, Real Estate latest upcoming Project Details, Real Estate Investment opportunities and Government’s Real Estate related topics by Inviting Real Estate connected Peoples and Dignitaries.

Nearby media companies


Other Baroda media companies

Show All