હસો અને Follow કરો મારા વાલા

  • Home
  • India
  • Babra
  • હસો અને Follow કરો મારા વાલા

હસો અને Follow કરો મારા વાલા સંતવાણીની મોજ

01/12/2024
આજે મેં ભાત બનાવ્યા છે,કંઇક એટલા સારા બન્યા છે કેકુકર એને છોડતું જ નથી !!😂😂😂
08/11/2024

આજે મેં ભાત બનાવ્યા છે,
કંઇક એટલા સારા બન્યા છે કે
કુકર એને છોડતું જ નથી !!
😂😂😂

જરૂરી નથી કે બધા સંબંધોબેવફાઈ કરવાથી જ ખતમ થાય,પત્નીના હાથમાં મોબાઈલ લાગી જવાથી પણઅમુક સંબંધ ખતમ કરવા પડે છે !!😀😀😀
07/11/2024

જરૂરી નથી કે બધા સંબંધો
બેવફાઈ કરવાથી જ ખતમ થાય,
પત્નીના હાથમાં મોબાઈલ લાગી જવાથી પણ
અમુક સંબંધ ખતમ કરવા પડે છે !!
😀😀😀

ઘોડા પર બેસીને જવાવાળાવરરાજાને ક્યાં ખબર હોય છે કે એનેહવે જિંદગીભર ગધેડો બનીને રહેવાનું છે !!😀😀😀😀
07/11/2024

ઘોડા પર બેસીને જવાવાળા
વરરાજાને ક્યાં ખબર હોય છે કે એને
હવે જિંદગીભર ગધેડો બનીને રહેવાનું છે !!
😀😀😀😀

કાલે પડોશણને ફોટામાંઝૂમ કરીને જોઈ રહ્યો હતો તોપાછળથી પત્નીએ ખભા પર હાથમુકીને કહ્યું રહેવા દો હવે આથીવધારે નજીક નહીં આવે ...
07/11/2024

કાલે પડોશણને ફોટામાં
ઝૂમ કરીને જોઈ રહ્યો હતો તો
પાછળથી પત્નીએ ખભા પર હાથ
મુકીને કહ્યું રહેવા દો હવે આથી
વધારે નજીક નહીં આવે એ !!
😀😀😀

મારું માનો તોગટરમાં પડજો પણકોઈના પ્રેમમાં ના પડતા !!😀😀😀
07/11/2024

મારું માનો તો
ગટરમાં પડજો પણ
કોઈના પ્રેમમાં ના પડતા !!
😀😀😀

06/11/2024

મને વિશ્વાસ છે
કે અત્યાર સુધીમાં મારું
ધીરજનું ફળ ચોરાઈ ગયું છે !!
😀😀😀

Address

Babra
365421

Alerts

Be the first to know and let us send you an email when હસો અને Follow કરો મારા વાલા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Digital creator in Babra

Show All