Charotar No Avaj

Charotar No Avaj ચરોતર તેમજ દેશ વિદેશના ઝડપી સમાચાર અપાતું માધ્યમ એટલે "ચરોતરનો અવાજ "
(1)

વર્તમાન સમયમાં દૈનિક સાંધ્ય સમાચારપત્ર ચરોતરનો અવાજ દિન પ્રતિદિન સફળતના નવા શિખરો સર કરી રહ્યું છે. તે સાથે સમાજને વધારે લોકઉપયોગી થઈ શકાય તે માટે હવે અમે ઓનલાઈન ન્યુઝ પોર્ટલની સેવા શરૂ કરી છે. અને તે પણ દેશ-વિદેશમાં વસેલા ચરોતરવાસીઓ હાથો હાથ લઈ લેશે અને બહોળો પ્રતિસાદ આપશે તેવી અમને અપેક્ષા છે.

27/12/2024

પોલીસ દ્વારા જનહિતમાં જારી.....


દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈકાલે (26 ડિસેમ્બર) 92 વર્ષની વયે નિધન થયું છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મ...
27/12/2024

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈકાલે (26 ડિસેમ્બર) 92 વર્ષની વયે નિધન થયું છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પાર્થિવ દેહને શુક્રવારે તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નહેરુ રોડ, નવી દિલ્હી ખાતે રખાયો છે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમની અંતિમ યાત્રા સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયથી સ્મશાન તરફ રવાના થશે. હાલમાં પૂર્વ વડાપ્રધાનના ઘરે અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી રહી છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે, કારણ કે તેમની એક પુત્રી અમેરિકાથી આવી રહી છે અને તેમની રાહ જોવાઈ રહી છે.

27/12/2024

ચિખોદરા બેંકના લોકરમાંથી 60 તોલા સોનાના દાગીના તેમજ રૂ.10.50 લાખ ગાયબ થવાના મામલે આણંદના DYSPની પ્રતિક્રિયા

27/12/2024

હિન્દુત્વ ના પ્રખર આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ પ્રવીણ તોગડિયાજી બોરસદ ની મુલાકાતે…

ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. ...
27/12/2024

ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર
અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. રિયા શાહ 83.50 ટકા સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અને ભારતમાં બીજા ક્રમાંકે આવી છે. નોંધનીય છે કે, ઓલ ઇન્ડિયા CAનું પરિણામ 13.45 ટકા આવ્યું છે.

શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર,માં ખોડીયાર ગળધરાનું પૌરાણિક મંદિરપહાડોની વચ્ચે રાયણના વૃક્ષ નીચે ખોડીયાર માતાજીની જીવંત દ...
27/12/2024

શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર,માં ખોડીયાર ગળધરાનું પૌરાણિક મંદિર

પહાડોની વચ્ચે રાયણના વૃક્ષ નીચે ખોડીયાર માતાજીની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની ઉંમરે ગુરૂવારે (26 ડિસેમ્બર) એઇમ્સમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. તેમના નિધન પર દેશભ...
27/12/2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની ઉંમરે ગુરૂવારે (26 ડિસેમ્બર) એઇમ્સમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. તેમના નિધન પર દેશભરમાં તમામ દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તે દેશના પહેલાં શીખ વડાપ્રધાન હતાં. મનમોહન સિંહ સંત છબી ધરાવતા નેતાના રૂપે જાણીતા હતાં, પરંતુ એકવાર એવું પણ બન્યું જ્યારે મનમોહન સિંહે પાકિસ્તાન પર મોટો હુમલો કરવાનું મન બનાવી લીધુ હતું.

સુરતમાં સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરાઈ જ્યાં યોજાશે હનુમાન ચાલીસા યુવા કથા
27/12/2024

સુરતમાં સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરાઈ જ્યાં યોજાશે હનુમાન ચાલીસા યુવા કથા

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધનના સન્માનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શુક્રવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ...
27/12/2024

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધનના સન્માનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શુક્રવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાળી પટ્ટી પહેરીને રમવા માટે મેદાને આવ્યા હતા.

ચલણી નોટો પર હસ્તાક્ષર ધરાવનાર એકમાત્ર PM
27/12/2024

ચલણી નોટો પર હસ્તાક્ષર ધરાવનાર એકમાત્ર PM


શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા
27/12/2024

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ
27/12/2024

કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ

મનમોહન સિંહ 2004થી 2014 સુધી બે વાર દેશના વડાપ્રધાન રહ્યાં હતા
27/12/2024

મનમોહન સિંહ 2004થી 2014 સુધી બે વાર દેશના વડાપ્રધાન રહ્યાં હતા

વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી
27/12/2024

વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી

મનમોહન સિંહના PM તરીકેના કાર્યકાળમાં પસાર કરાયા હતા આ ત્રણ મહત્ત્વના કાયદા            # charotarnoavaj
27/12/2024

મનમોહન સિંહના PM તરીકેના કાર્યકાળમાં પસાર કરાયા હતા આ ત્રણ મહત્ત્વના કાયદા


# charotarnoavaj

વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી .
26/12/2024

વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે

સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી .

સોજીત્રા BAPS સ્વામિનારાયણ મંદિરનો 17 મો પાટોત્સવ ઉજવાયો
26/12/2024

સોજીત્રા BAPS સ્વામિનારાયણ મંદિરનો 17 મો પાટોત્સવ ઉજવાયો

રશિયામાં વસ્તી વધારવા માટે અનોખો પ્રયોગ
26/12/2024

રશિયામાં વસ્તી વધારવા માટે અનોખો પ્રયોગ

Address

F/1 SHIKHAR COMPLEX, OPP, BACHPAN SCHOOL, 100 FEET Road
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Charotar No Avaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Charotar No Avaj:

Videos

Share