Urban Gujarat

Urban Gujarat હવે સૌથી ઓથેન્ટીક,તટસ્થ,નિષ્પક્ષ અને સૌથી ઝડપી સમાચાર આપશે અર્બન ગુજરાત : હિંમત અમારી, ધબકાર તમારો
(2)

We're Hiring..!!📍F 104, H.R. Stone opposite Mazda bakery, AV Road, Beside Cp travels Anand                 #
16/12/2024

We're Hiring..!!

📍F 104, H.R. Stone opposite Mazda bakery, AV Road, Beside Cp travels Anand
#

તમારુ ફેવરેટ શુ છે WINTER મા જમાવનુ?
16/12/2024

તમારુ ફેવરેટ શુ છે WINTER મા જમાવનુ?

આણંદ-સોજીત્રા રોડ ઉપર કાસોર ચોકડી પાસે ગાડી પલ્ટી મારી!! સદનસીબે જાનહાની ટળી!!
16/12/2024

આણંદ-સોજીત્રા રોડ ઉપર કાસોર ચોકડી પાસે ગાડી પલ્ટી મારી!! સદનસીબે જાનહાની ટળી!!

પ્રખ્યાત સિંગર અને ઍક્ટર દિલજીત દોસાંઝ અત્યારે ઈન્ડિયા ટૂરમાં વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે. એવામાં દિલજીતની એક સ...
16/12/2024

પ્રખ્યાત સિંગર અને ઍક્ટર દિલજીત દોસાંઝ અત્યારે ઈન્ડિયા ટૂરમાં વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે. એવામાં દિલજીતની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખૂબ વિવાદ ઊભો થયો હતો. ચંડીગઢના કોન્સર્ટ પહેલા દિલજીતે એક પોસ્ટમાં પંજાબની અંગ્રેજી સ્પેલિંગ 'PANJAB' લખી, જેના કારણે વિવાદ શરૂ થયો હતો. નોંધનીય છે કે ભારતના પંજાબને 'PUNJAB' જ્યારે પાકિસ્તાનના પંજાબને 'PANJAB' લખવામાં આવે છે. આ સિવાય ટ્રોલર્સ કહી રહ્યા હતા કે પંજાબ શબ્દની પાછળ ભારતનો તિરંગો પણ નથી લગાવવામાં આવ્યો. જેના જવાબમાં દિલજીતે કહ્યું છે, કે 'એક પોસ્ટમાં પંજાબની સાથે ફ્લેગ લગાવવાનું ભૂલી ગયો તો કોન્સપિરેસી! બેંગલુરુની પોસ્ટમાં પણ નહોતું લગાવ્યું ફ્લેગ તો. PUNJAB લખો કે PANJAB, પંજાબ તો પંજાબ જ રહેશે. પંજ આબનો અર્થ થાય છે, પાંચ નદીઓ. કેટલી વખત સાબિત કરવું પડશે કે અમને ભારતથી પ્રેમ છે...? કોઈ નવી વાત કરો યાર... કે પછી તમને કોઈ ટાસ્ક મળ્યો છે?'

ભારત-પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસ પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે બાંગ્લાદ...
16/12/2024

ભારત-પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસ પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે બાંગ્લાદેશના હિન્દુ, ખ્રિસ્તી સહિત લઘુમતીઓને બચાવવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું, કે 'આજે વિજય દિવસ છે. આજના દિવસે આપણે પાકિસ્તાનને સબક શિખાવડ્યો હતો, અને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું. ઈન્દિરા ગાંધીની નિર્ણાયક સરકાર અને જાંબાઝ સૈનિકોએ આ સાહસ કરી બતાવ્યું. સરકારે બાંગ્લાદેશના હિન્દુ, ખ્રિસ્તી ધર્મના લોકો વિરુદ્ધ થઈ રહેલી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. ઈન્દિરા ગાંધીએ મુશ્કેલ સમયમાં દેશનું નેતૃત્વ કર્યું, જે બાદ આ દેશ વિજયી થયો.' નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીએ સંબોધનમાં સેના અને જનતાને પણ નમન કર્યું હતું.

16/12/2024

ખંભાતના દરિયા કિનારે વસતા ૩૦૦ થી વધુ ખરાઈ ઊંટની વિનામૂલ્યે સારવાર કરાઇ...

16/12/2024

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ સરદાર સાહેબની પુણ્ય તિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી...

ફ્રાન્સના મેયોટમાં 'ચિડો' વાવાઝોડાનો કહેર
16/12/2024

ફ્રાન્સના મેયોટમાં 'ચિડો' વાવાઝોડાનો કહેર

16/12/2024

સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કુંભ મેળામાં ૨ લાખ થાળી અને થેલીનાં સેટ પ્રભારી મંત્રીનોં હસ્તે રવાના કરાયાં

16/12/2024

સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડી જવા નીકળેલ ૪૦ એનસીસી કેડેટ્સનું આણંદ ખાતે આગમન...

છત્તીસગઢમાં માર્ગ અકસ્માતમાં 6 લોકોના મો-ત
16/12/2024

છત્તીસગઢમાં માર્ગ અકસ્માતમાં 6 લોકોના મો-ત

વિજય દિવસ ભારત માતાના દરેક બહાદુર સૈનિકને સમર્પિત છે, જેમની અદમ્ય હિંમત અને સમર્પણથી આપણે સુરક્ષિત અને ગર્વ અનુભવીએ છીએ....
16/12/2024

વિજય દિવસ ભારત માતાના દરેક બહાદુર સૈનિકને સમર્પિત છે, જેમની અદમ્ય હિંમત અને સમર્પણથી આપણે સુરક્ષિત અને ગર્વ અનુભવીએ છીએ.
#1971

હર હર મહાદેવ...❤️🙏🏻
16/12/2024

હર હર મહાદેવ...❤️🙏🏻

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
15/12/2024

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ

શું કહેવું તમારું...?😌
15/12/2024

શું કહેવું તમારું...?😌

● આણંદ જીલ્લામાં દબાણો દુર કરવાની તંત્ર દ્વારા  કામગીરી યથાવત ● બોરસદ ચોકડી બાદ આંકલાવ તાલુકાની આસોદર ચોકડીનો વારો!! ●  ...
15/12/2024

● આણંદ જીલ્લામાં દબાણો દુર કરવાની તંત્ર દ્વારા કામગીરી યથાવત

● બોરસદ ચોકડી બાદ આંકલાવ તાલુકાની આસોદર ચોકડીનો વારો!!

● આંકલાવ તાલુકા ની આસોદર ચોકડી વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર કરેલા દબાણને હટાવામાં આવશે

● આસોદર ચોકડી નજીક આવેલા RNB અને GSRDC જમીન પર ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

● આસોદર ચોકડી બ્રિજ નીચે ગલ્લા- લારી લીધે લોકોને અવરજવર માં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે

● આંકલાવ તંત્ર દ્વારા 16 /12/2024 ના રોજ સવારે 8 વાગે દબાણની કામગીરી હાથ ધરાશે

● જમીન પર લારી- ગલ્લાના માલિકોને આવતીકાલ સુધી કરાયેલ દબાણને સ્વેચ્છાએ ખાલી કરવા સુચન આપ્યું

મહાકુંભમાં નક્કી થશે નરેન્દ્ર મોદી પછી PM કોણ : 2013માં મોદીના નામ પર મહોર, 2025માં યોગી આદિત્યનાથને પ્રોજેક્ટ કરવાની તૈ...
15/12/2024

મહાકુંભમાં નક્કી થશે નરેન્દ્ર મોદી પછી PM કોણ : 2013માં મોદીના નામ પર મહોર, 2025માં યોગી આદિત્યનાથને પ્રોજેક્ટ કરવાની તૈયારી

14/12/2024

Address

Atharva Vanijya Shankul, A. V. Road, Opp. Gold Cinema
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Urban Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share