સુવર્ણ પર્ણ નો પ્રદેશ ચરોતર અને તેમાં
Address
Anand
388001
Telephone
Website
Alerts
Be the first to know and let us send you an email when News Of Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Videos
આણંદ માં બેઠક મંદિર પાસે આવેલી હાર્ટ સેન્ટર હોસ્પિટલ ના ડોક્ટર પિયુષ પટેલ દ્વારા tv9 ના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો....
રક્ષાબંધનના પવિત્ર અવસર પર સેલ્ફી મોકલો અને નિહાળો મંતવ્ય ન્યુઝ ચેનલ પર.........મનની વાત મંતવ્ય રૂપે...
આંકલાવ ના ચમારા ગામ માં બુધવારે મકાન ની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશય થતા ચાર લોકો દીવાલ નીચે દબાયા ગયા હતા આંકલાવ ફાયર બ્રિગેડ ની ટિમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચાલુ કરી હતી જેમાં બે લોકો ને સુરક્ષિત બહાર કઢાયા માં સફળતા મળી હતી અને બીજા બે લોકો ને બહાર કાઢવા ની કામગીરી ચાલુ ચાલી રહીહતી તે દરમ્યાન પ્રાંત સહિત મામલતદાર કક્ષા ના અધિકારી ઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ નો મુવાઓનો લીધો હતો... #anand #rainfall #house #Aanklav #gujarat #news #rain
બે દિવસથી અવિરત રીતે ચાલતા વરસાદના કારણે આણંદ શહેર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા ની ઘટના બનવા પામી છે જેના કારણે બોરસદ ચોકડી ગણેશ ચોકડી લોટીયા ભાગોળ જેવા વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઇ જતાં યાતાયાત મુશ્કેલી સર્જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા જોકે હાલમાં જ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરેલ પ્રિમોન્સુન કામગીરી અમુક અંશે ફેલ ગઈ હોય તેવું જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે...... #anand #rainfall #rainwater #anandcity
વડોદરામાં આભ ફાટ્યું, ગણતરી ના કલાકો માં ૧૮ ઇંચ વરસાદ થતા સમગ્ર શહેરમાં પાણી ભરાયા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી પ્રવેશ્યા સરકારે સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરાઈ વેસ્ટન રેલ્વે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા અનેક ટ્રેનો કરાઇ રદ્દ તો બીજી તરફ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન કાર્યાલય માં વિજય રૂપાણી સાથે હાયકમાન મીટીંગ બોલાવી વડોદરામાં વહેલામાં વહેલી તકે રાહત કામગીરી ચાલુ કરવા તકેદારીની સૂચનાઓ અપાઇ ......
ચારૂતર આરોગ્ય મંડળ કરમસદની ખાનગી યુનિવર્સિટી નો દરજ્જો મળ્યો ગુજરાત રાજ્ય તરફથી ખાનગી યુનિવર્સિટી ના દરજજા ઓ આપવામાં આવ્યો છે જેના માટે ગુજરાત સરકારે વિધાનસભામાં બિલ પાસ કરી મંજૂરી આપી હતી ચારૂતર આરોગ્ય મંડળ ને મળેલ પરમિશન માં આ યુનિવર્સિટીનું નામ ભાઈકાકા યુનિવર્સિટી હશે ચારૂતર આરોગ્ય મંડળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે જેમાં સંશોધન જાહેર આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ પીઠળ 57 અભ્યાસક્રમોમાં કુલ 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
આણંદ નગરપાલિકા સંચાલિત શાળાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં નગરપાલિકાના સહયોગથી આવનાર સમયના ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે સક્ષમ લડત આપવા ભવિષ્યની જરૂરિયાતને ભાખીને વૃક્ષારોપણ કરાયું. #anandcity #anand #anandnagepalika #muncipality #gujarat #globalvorming #treeplantetion #tree #greenplant #child #local #news #today #new #story
આણંદ સુપર માર્કેટ ખાતે રવિવારની મોડી સાંજે અચાનક ઇલેક્ટ્રિક વાયર માં શોર્ટ સર્કિટ થતા આગ લાગયાના દ્રશ્યો સર્જાયા હતા જેની જાણ આણંદ વિદ્યુત મથક તથા ફાયર ના અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટ થયેલ વાયરોને વીજપુરવઠો કાપી સમારકામ હાથ ધરાયું હતું ઉલ્લેખનીય છે કે સુપર માર્કેટમાં વસ્ત્રોની અનેક દુકાનો આવેલી છે જેમાં આજરોજ બનેલી આ ઘટના કોઈ મોટી હોનારત સર્જે તેવી ભીતિ સર્જાઇ હતી, થયેલ શોર્ટસર્કિટના વીડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી જતા આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી.
વ્યક્તિના ઘડતરમાં શિક્ષણનું એક બહુમુલ્ય ફાળો હોય છે, જેના થકી વ્યક્તિ સમાજમાં એક શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરતો હોય છે, કહેવાય છે કે, મિલકતમાં ભાગ પડી શકે પણ જ્ઞાનનો કોઈ ભાગીદાર હોતો નથી, શિક્ષણ માટે જેટલું જરૂરી અભ્યાસ છે, તેનાથી વધુ ફાળો તે ક્યાંથી મેળવવામાં આવે છે તેનો રહે છે, આજે એવી જ એક સંસ્થા કે જ્યાં છેલ્લા ૭૫ વર્ષથી અવિરત દેશના ઘડતર માટે એક મજબુત પાયો નાખતું શિક્ષણ આપવામાં આવે છે, જી, આ એક એવી સંસ્થા છે જે દેશને આઝાદી મળી તે પહેલાથી કાર્યરત છે, આવો જાણીએ તે સંસ્થા વિશે આણંદ થી આશરે ૧૨ કિલોમીટર દુર આવેલું એક નગર તેનું નામ છે સારસા ,સારસામા આજથી ૭૫ વર્ષ પહેલા એક શૈક્ષણિક સંથાના પાયા નાખવામાં આવ્યા હતા, સમય સાથે વિકસીને આ સંસ્થા આજે એક બહુ શોપન કેળવણી મંડળ માં પરિવર્તી છે , સારસા કેળવણી મંડળ જે દેશની આઝાદીની સાક્ષી પૂરે છે, અને આજ સુધી ૨૪૦૦૦ થી વધુ બાળકોને અક્ષર જ્ઞાન આપી ચુકી છે, અને તેમાંથી અનેક એવા તારલાઓ આજે સમગ્ર દેશમાં અલગ અલગ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે, આ પ્રસંગે આજથી ૭૫ વર્ષ પહેલા આ સંથાના પાયા નાખવા માટે બહુમુલ્ય યોગદાન આપનાર મોતીભાઈ પટેલના પરિવારનું સારસા કેળવણી મંડળ ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, અને દાનવીર અને દીર્ઘદ્ર્સ્તા સ્વર્ગસ્ત મોતીભાઈ પટેલના સ્તેચ્યુંને સ્કુલપ્રાંગણમાં અનાવરણ કરવામાં આવું હતું જેનાથી આવનાર પેઢીને અવિરત પ્રેરણા અને આશીર્વાદ મળી રહે, તેવો આશય સ્કુલના વ્યવસ્થાપક મંડળ તરફથી કરવામાં આવ્યો હતો, MVS હાઈસ્કુલ ને ૧૯૪૪ટઃઈ ૨૦૧૮ એટલે ૭૫ વર્ષ પૂર્ણ થયા અને જવેરબા હાઈસ્કુલ જેને ૧૯૬૮ થી ૨૦૧૮ એટલે કે ૫૦ વર્ષ પૂર્ણ થયા તેનો અમૃત મહોત્સવ અને સુવર્ણ મહોત્સવ નો ઉત્સવ સારસા હાઈસ્કુલના પરિષદમાં ઉજવ્વવામાં આવ્યો આજે સરકાર બેટી બચાવો , બેટી પઢાંઓ ના સંદેશ માટે અલગ અલગ કર્યો કરે છે, ત્યારે સરકાર ને પ્રેરણા રૂપ થાય તેવું કાર્ય સારસા માં આજથી ૫૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું , જેમાં છોકરીયો માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું પડતું ઝવેરબા હાઈસ્કુલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ગામ માટે એક ગૌરવ ની વાત છે .
ઇન્ડિયન આર્મી આયોજીત આર્મી ઓર્ડીનેન્સ કોડ દ્વારા વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પેરામોટર ગ્લાઇડીંગ શોનુ આયોજન કરવામા આવ્યુ હતુ, ઇન્ડિયન આર્મી દ્વારા દર વર્ષે એડવેન્ચર એકટીવીટીઝ હાથ ધરવામા આવતી હોય છે જેમા ભુજ થી સિંકદરાબાદ સુધી ૧૦ દિવસના કાર્યક્રમમા વિવિધ જીલ્લા અને શહેરોમા પેરામોટર ગ્લાઇડિંગ શોનુ આયોજન કરવામા આવે છે જેના ભાગ રૂપે અમદાવાદથી નીકળી વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે આવી આ ટીમ આવી પહોચી હતી જેમા ૧ ઓફીસર, ૧ જુનિયર ઓફીસર અને એક્સપર્ટ્ઝ મળી કુલ ૧૫ જવાનો ની ટીમ દ્વારા આ પેરામોટર ગ્લાઇડિંગ શોનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેને નિહાળાવા મોટી સંખ્યામા વિદ્યાનગરની જનતા અને શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો,
Shortcuts
Category
Other Media/News Companies in Anand
-
Gujrat
-
anand
-
388001
-
Vasad
-
388580
-
Above Tulsi Motors
-
anand