I Love Amreli

I Love Amreli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I Love Amreli, Social Media Agency, Amreli Road, Amreli.

બગસરાની 4 શાળાના છાત્રોની IIT ગાંધીનગર ખાતે મુલાકાત માટે પસંદગી.
05/12/2023

બગસરાની 4 શાળાના છાત્રોની IIT ગાંધીનગર ખાતે મુલાકાત માટે પસંદગી.

મુસાફર મોબાઇલ તેમજ દાગીના મળી 80,000નો સામાન ભરેલું પર્સ બસમાં ભૂલી જતા પરત કર્યું.
04/12/2023

મુસાફર મોબાઇલ તેમજ દાગીના મળી 80,000નો સામાન ભરેલું પર્સ બસમાં ભૂલી જતા પરત કર્યું.

અમરેલી, લાઠી, સાવરકુંડલા અને બગસરા ડેપોમાં સફાઇ અભિયાન.
04/12/2023

અમરેલી, લાઠી, સાવરકુંડલા અને બગસરા ડેપોમાં સફાઇ અભિયાન.

અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો.
02/12/2023

અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો.

સાવરકુંડલાની સ્વામિનારાયણ ગુરૂકુળની ગર્લ્સ અને બોયઝની ટીમ રાજ્યકક્ષાએ પહોચ્યા બાદ નેશનલમાં શાનદાર પ્રદર્શન.
02/12/2023

સાવરકુંડલાની સ્વામિનારાયણ ગુરૂકુળની ગર્લ્સ અને બોયઝની ટીમ રાજ્યકક્ષાએ પહોચ્યા બાદ નેશનલમાં શાનદાર પ્રદર્શન.

1 ડિસેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી (BSF) બોર્ડર સિક્યોરિટી ફોર્સની સ્થાપના.
01/12/2023

1 ડિસેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી (BSF) બોર્ડર સિક્યોરિટી ફોર્સની સ્થાપના.


વસતી વધતા સાવજો વડિયા-બાબરા સુધી પહોંચ્યા
01/12/2023

વસતી વધતા સાવજો વડિયા-બાબરા સુધી પહોંચ્યા

અમરેલીની ભેંસ બની ગુજરાતમાં No 1, સૌથી વધુ દૂધ આપવામાં તોયા તમામ રેકોર્ડ્સ.
30/11/2023

અમરેલીની ભેંસ બની ગુજરાતમાં No 1, સૌથી વધુ દૂધ આપવામાં તોયા તમામ રેકોર્ડ્સ.

કુંડલાના યુવાને પેરા મિલેટ્રી ફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા શોભાયાત્રા નીકળી.
30/11/2023

કુંડલાના યુવાને પેરા મિલેટ્રી ફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા શોભાયાત્રા નીકળી.

પોતાના વિસ્તારમાં સામ્રાજ્ય સ્થાપવા રાજુલાની રાણીએ સર્જ્યો બીજો વર્લ્ડ રેકોર્ડ, બચ્ચાં સાથે 300 કિ.મી ચાલી પોરબંદર સુધી ...
30/11/2023

પોતાના વિસ્તારમાં સામ્રાજ્ય સ્થાપવા રાજુલાની રાણીએ સર્જ્યો બીજો વર્લ્ડ રેકોર્ડ, બચ્ચાં સાથે 300 કિ.મી ચાલી પોરબંદર સુધી પહોંચી.

સારહી તપોવન આશ્રમ ખાતે તપેશ્વર મહાદેવ મંદિર બનશે.
29/11/2023

સારહી તપોવન આશ્રમ ખાતે તપેશ્વર મહાદેવ મંદિર બનશે.

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7...
28/11/2023

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

જાફરાબાદમાં આવેલી સિન્ટેક્સ કંપનીમાં સિંહ ઘૂસ્યો હોવાનો વીડિયો વાઈરલ, કર્મચારીઓએ બૂમાબૂમ કરતા દીવાલ કૂદી બહાર નીકળી ગયો....
28/11/2023

જાફરાબાદમાં આવેલી સિન્ટેક્સ કંપનીમાં સિંહ ઘૂસ્યો હોવાનો વીડિયો વાઈરલ, કર્મચારીઓએ બૂમાબૂમ કરતા દીવાલ કૂદી બહાર નીકળી ગયો.

ગુજરાતના પ્રથમ મીડીયમ કેટેગરી ડ્રોનના પાયલોટ તરીકે અમરેલી જિલ્લાના ભાવના ગોંડલીયા સહિત 10 મહિલા પાયલોટ બની              ...
27/11/2023

ગુજરાતના પ્રથમ મીડીયમ કેટેગરી ડ્રોનના પાયલોટ તરીકે અમરેલી જિલ્લાના ભાવના ગોંડલીયા સહિત 10 મહિલા પાયલોટ બની

શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન:ટીમે સોશિયલ મીડિયા પર માહિતી આપી; હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ             ...
27/11/2023

શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન:ટીમે સોશિયલ મીડિયા પર માહિતી આપી; હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ

કારતકે અષાઢી માહોલ:અમરેલીમાં 3 ઇંચ કમોસમી વરસાદ.
27/11/2023

કારતકે અષાઢી માહોલ:અમરેલીમાં 3 ઇંચ કમોસમી વરસાદ.

હાલ અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ...
26/11/2023

હાલ અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીની ડૉ.કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ માટે અદભુત ડિઝાઇન બનાવી, વનવિભાગે બિરદાવી.           ...
25/11/2023

અમરેલીની ડૉ.કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ માટે અદભુત ડિઝાઇન બનાવી, વનવિભાગે બિરદાવી.

ગિરનાર લીલી પરિક્રમામાં દુઃખદ ઘટના; પરિક્રમામાં ગયેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી, યાત્રાળુઓમાં ફેલાયો ભય.
24/11/2023

ગિરનાર લીલી પરિક્રમામાં દુઃખદ ઘટના; પરિક્રમામાં ગયેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી, યાત્રાળુઓમાં ફેલાયો ભય.

Ganpati visarjan amreli 2023
28/09/2023

Ganpati visarjan amreli 2023

ગીર સોમનાથ ખાતે આવેલ પૂરના કારણે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમને વેરાવળ ખાતે દહેનાદ કરવામાં આવી હતી અને અમરેલી...
19/07/2023

ગીર સોમનાથ ખાતે આવેલ પૂરના કારણે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમને વેરાવળ ખાતે દહેનાદ કરવામાં આવી હતી અને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો દ્વારા વેરાવળ ખાતે દિલ ધડક રેસ્ક્યુ કરી અને લોકોને જીવના જોખમે બચાવી લીધેલા છે
_101


Placement updates of 2024 Batch🏛️ Darshan University - Rajkot 🏛️🎓 Fastest Rising UniversityStudents of Darshan Universit...
09/06/2023

Placement updates of 2024 Batch
🏛️ Darshan University - Rajkot 🏛️
🎓 Fastest Rising University
Students of Darshan University are Recession Proof and in High Demand in industry for their integrity, attitude, skills and practical knowledge.

Join Darshan University to enhance your skills through quality education.
For Admission Inquiry:
📞 70969799 52 / 62
🌍 www.darshan.ac.in
📍 Rajkot - Morbi Highway, Gujarat-363650, INDIA

🏛️ Darshan University - Rajkot🏛️⚙️ Diploma Engineering✅ ધો. 10 પછી 3 વર્ષના અભ્યાસ બાદ ગવર્મેન્ટ અને મલ્ટીનેશનલ કંપનીઓમા...
24/05/2023

🏛️ Darshan University - Rajkot🏛️
⚙️ Diploma Engineering
✅ ધો. 10 પછી 3 વર્ષના અભ્યાસ બાદ ગવર્મેન્ટ અને મલ્ટીનેશનલ કંપનીઓમાં સરળતાથી ₹ 15,000 થી ₹ 25,000ની જોબ મળે છે

Join Darshan University to enhance your skills through quality education.
For Admission Inquiry:
📞 7096979963
🌍 www.darshan.ac.in
📍 Rajkot - Morbi Highway, Gujarat-363650, INDIA

ફાયર & ઈમરજન્સી સર્વીસ-અમરેલી. હાર્દિક નિમંત્રણ.• દિન પ્રતિદિન ફાયર ડિપાર્ટમેન્ટના માળખામાં સુવિધાઓનો વધારો થઇ રહયો છે. ...
19/05/2023

ફાયર & ઈમરજન્સી સર્વીસ-અમરેલી. હાર્દિક નિમંત્રણ.
• દિન પ્રતિદિન ફાયર ડિપાર્ટમેન્ટના માળખામાં સુવિધાઓનો વધારો થઇ રહયો છે.

🏛️ Darshan University 🏛️🖥️ B.Tech. CSE Placement✅ Highest Package: 20 Lakh✅ Average Package: 4.5 Lakh✅ Placement Ratio 9...
10/05/2023

🏛️ Darshan University 🏛️
🖥️ B.Tech. CSE Placement
✅ Highest Package: 20 Lakh
✅ Average Package: 4.5 Lakh
✅ Placement Ratio 95%
✅ Top Company 100+

Join Darshan University to enhance your skills through quality education.
For Admission Inquiry:
📞 70969799 52 / 62
🌍 www.darshan.ac.in

આપણા અમરેલી માં સૌ પ્રથમ વાર પિક્સટોપસ આર્ટ એકેડમી દ્વારા આયોજિત ચાર વિભિન્ન આર્ટ વર્કશોપ.  વર્કશોપ ના અંતે શાનદાર પ્રદર...
25/04/2023

આપણા અમરેલી માં સૌ પ્રથમ વાર પિક્સટોપસ આર્ટ એકેડમી દ્વારા આયોજિત ચાર વિભિન્ન આર્ટ વર્કશોપ.
વર્કશોપ ના અંતે શાનદાર પ્રદર્શન, વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી બધી ચિત્ર કૃતિઓ ને પ્રદર્શન માં રજૂ કરવામાં આવશે.
તેથી વિલંબ કર્યા વગર આ અદ્ભુત તક નો અચૂક થી લાભ લેવો..
વ્યક્તિ ની રૂચિ અનુસાર તેની અંદર રહેલી કલા શક્તિ ને બહાર લાવી તેની કાર્યક્ષમતા વિકાસ પામે, કલ્પના શક્તિ ખીલે અને ભવિષ્ય માં કલા પ્રત્યે માહિતગાર થાય તથા આર્ટ ના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે એ જ અમારો મુખ્ય હેતુ......
યોગ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
Contact :
આનંદ ચાવડા : 9664828690.
નિધિ દેસાઈ : 9409410896.

Iloveamreli :-) આવતીકાલ તારીખ 20 એપ્રિલના રોજ સવારે 06:45 મિનિટે હીરક બાગ ફાયર સ્ટેશન bank of baroda ની સામે ફાયર સર્વિસ...
19/04/2023

Iloveamreli :-) આવતીકાલ તારીખ 20 એપ્રિલના રોજ સવારે 06:45 મિનિટે હીરક બાગ ફાયર સ્ટેશન bank of baroda ની સામે ફાયર સર્વિસ વીક -2023 અંતર્ગત ફીટ ઇન્ડિયા મોમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ની થીમ ના આધારે "યોગા" નું આયોજન કરેલ હોય આપ સર્વને પધારવા ભાવભીનું આમંત્રણ છે

31/03/2023

31/03/2023


Iloveamreli • લોકો ભયભીત: મિતીયાળામાં 3 દિવસમાં ભૂકંપના 10 આંચકા, ગાંધીનગરથી સીસ્મોલોજી વિભાગની ટીમ દોડી આવી• લોકોને કહ્...
08/02/2023

Iloveamreli • લોકો ભયભીત: મિતીયાળામાં 3 દિવસમાં ભૂકંપના 10 આંચકા, ગાંધીનગરથી સીસ્મોલોજી વિભાગની ટીમ દોડી આવી
• લોકોને કહ્યું ભયભીત ન થાવ અને અફવા પર ધ્યાન ન આપો

Iloveamreli Largest map of Bharat. Flew for almost 3 hrs to create a 350km, longest map of our country.Thanks to everyon...
26/01/2023

Iloveamreli
Largest map of Bharat. Flew for almost 3 hrs to create a 350km, longest map of our country.

Thanks to everyone for your support and belief.

Apne desh ko Aasman mein le jaane ka chota sa prayaas safal raha.

Hind

ખેતીની વાત: અમરેલીના નવા ગીરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ફૂલોની ખેતી કરી મેળવી સફળતાની સુવાસ
24/01/2023

ખેતીની વાત: અમરેલીના નવા ગીરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ફૂલોની ખેતી કરી મેળવી સફળતાની સુવાસ

ભારત માતાની રક્ષા કાજે શહીદ, રાજગોર યુવાન, વીર સપૂતમનીષભાઈ મહેતા(આસામમાં ફરજ દરમિયાન શહીદ થયા) તેમના દિવ્ય, પવિત્ર આત્મા...
22/01/2023

ભારત માતાની રક્ષા કાજે શહીદ, રાજગોર યુવાન, વીર સપૂત
મનીષભાઈ મહેતા
(આસામમાં ફરજ દરમિયાન શહીદ થયા) તેમના દિવ્ય, પવિત્ર આત્માને મહાદેવ દાદા શાંતિ આપે એવી પ્રાર્થના... બ્રહ્મ સમાજે આજ એક સપુત ગુમાવ્યો છે. એમની ખોટ હંમેશા રહેશે.🙏🙏🙏🙏🙏

Iloveamreli સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય યુવા દિન (12 જાન્યુઆરી)વિશ્વના બધા દેશોથી ન્યારો ભારત દેશ માર...
12/01/2023

Iloveamreli સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય યુવા દિન (12 જાન્યુઆરી)
વિશ્વના બધા દેશોથી ન્યારો ભારત દેશ મારો, યુવાઓથી ભરપૂર અને સમૃદ્ધ એવો ભારત દેશ મારો.

#

Iloveamreli ભારત-શ્રીલંકા વનડેના ટોપ મોર્મેટ્સ: નોટઆઉટ રોહિતને ડગઆઉટમાં બેઠેલા કોહલીએ આઉટ આપ્યો, ઉમરાન વનડેમાં ફાસ્ટેસ્ટ...
11/01/2023

Iloveamreli ભારત-શ્રીલંકા વનડેના ટોપ મોર્મેટ્સ: નોટઆઉટ રોહિતને ડગઆઉટમાં બેઠેલા કોહલીએ આઉટ આપ્યો, ઉમરાન વનડેમાં ફાસ્ટેસ્ટ

Iloveamreli :-) RTOમાં નહીં ચાલે કોઇ પ્રકારની ગેરરીતિ: ગુજરાતમાં RTO તંત્રને બોડી વૉર્ન કેમેરાથી સજ્જ કરાશેગુજરાત RTO મા...
10/01/2023

Iloveamreli :-) RTOમાં નહીં ચાલે કોઇ પ્રકારની ગેરરીતિ: ગુજરાતમાં RTO તંત્રને બોડી વૉર્ન કેમેરાથી સજ્જ કરાશે

ગુજરાત RTO માં હવે કોઈપણ પ્રકારની ગેરરીતિ નહિ ચાલે, તંત્રને બોડી વૉર્ન કેમેરા થી સજ્જ કરાશે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તેમજ વાહનોના ફિટનેસની ચકાસણી કરતી વેળાએ કર્મચારીઓ પહેરશે બોડીવોર્ન કેમેરા, કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ રાખી શકશે સીધી નજર કેમેરામાં કર્મચારીનો ઓડિયો-વીડિયો કરાશે રેકોર્ડ.


Iloveamreli રોજ 500 ઇન્ડિયન્સ નાગરિકતા છોડીને વિદેશી બને છે:ઓસ્ટ્રેલિયામાં એક કલાકની મિનિમમ લેબર કોસ્ટ 1800 રૂપિયા, ભારત...
09/01/2023

Iloveamreli
રોજ 500 ઇન્ડિયન્સ નાગરિકતા છોડીને વિદેશી બને છે:
ઓસ્ટ્રેલિયામાં એક કલાકની મિનિમમ લેબર કોસ્ટ 1800 રૂપિયા, ભારતમાં 200 રૂપિયા
પણ નહીં

CHRIST CAMPUS RAJKOT is coming to our city for their mega event - TRENDY TEENS OF METAVERSE 2023 😍 Students from all ove...
08/01/2023

CHRIST CAMPUS RAJKOT is coming to our city for their mega event - TRENDY TEENS OF METAVERSE 2023 😍 Students from all over Amreli (Grade 9-12th) can register for any or all of the events. ₹100/- per event.
Events : JEE-NEET Mock Exams, Amreli’s Dancing Star, Amreli’s Singing Idol & Amreli’ Best Orator 😍
SCAN QR Code or tap link in bio to register.
📍Venue : St.Mary’s School, Amreli.

Iloveamreli આયોજન: અમરેલીમાં આજે મોરારિબાપુના હસ્તે સારહી તપોવન આશ્રમનું શિલાપુજન
31/12/2022

Iloveamreli આયોજન: અમરેલીમાં આજે મોરારિબાપુના હસ્તે સારહી તપોવન આશ્રમનું શિલાપુજન

Address

Amreli Road
Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Social Media Agencies in Amreli

Show All

You may also like