"શિયાળામાં વાયરલ ઇન્ફેકશન" વિષય પર વિશેષ ચર્ચા જુઓ ડીડી ન્યૂઝ ગુજરાતી પર આજે બપોરે 3:30 કલાકે
ચર્ચા વિશેષજ્ઞ : -
ડૉ. યોગેશ ગુપ્તા , કન્સલ્ટન્ટ ફિઝિશિયન
ડીડી ન્યૂઝ ગુજરાતી પર જુઓ જિંદગી કેફે કાર્યક્રમ સોમથી શુક્ર બપોરે 3:30 કલાકે
#winter #winterspecial #ZindgiCafe
રશિયાની સેનામાં કાર્યરત 12 સૈનિકોના મૃત્યુ પર વિદેશ મંત્રાલયે દુઃખ કર્યુ વ્યક્ત
હજી પણ 18 ભારતીઓ લાપતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી માહિતી
કહ્યું - રશિયાની સેનામાં અન્ય કાર્યરત ભારતીઓને મુક્ત કરવા રશિયા સાથે સતત સંપર્કમાં
#Russian
ગુજરાતથી મહાકુંભ જતાં શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા તથા મહત્વના સમાચાર Headlines@8:30PM
#DDNewsGujarati
#ddgirnar
#Headlines
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં 7 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સે ગુરુવારે વધુ એક કમાલ કરી હતી. તેમણે સ્પેસ સ્ટેશનની બહાર આવીને સ્પેસવોક કર્યું હતું. આ વિલિયમ્સ માટે 8મું સ્પેસવોક હતું. નાસાના જણાવ્યા અનુસાર તેઓએ 12 વર્ષ પછી આ કર્યું છે. સુનિતા વિલિયમ્સ સાથે બીજા એક અવકાશયાત્રી નિક હેગ પણ હતા.
#SunitaWilliams #space #ISS #InternationalSpaceStation
ડાંગ જિલ્લાના આહવા ખાતે મેગા લીગલ સર્વિસસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
#dang #gujarat
આવતીકાલથી મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ તથા મહત્વના સમાચાર Headlines@7PM
#DDNewsGujarati
#ddgirnar
#Headlines
આજે શું થયું? | 01-17-2025
#news #gujarati #NarendraModi #PM #winter
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી
#rajkot #gujarat
ગીર સોમનાથના ઉના તાલુકામાં અહમદ પુર માંડવીનો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
તારીખ 24થી 26 જાન્યુઆરી દરમિયાન અહીં રંગારંગ બીચ ફેસ્ટિવલની ઉજવણી થશે
ગીર કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ આ સ્થળને વિકસાવવા સરકારને રજૂઆત કરી
#Girsomnath #gujarat
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો
#bharuch #gujarat
#raggad #food #gujaratifood #winterspecialfood #winterspecial #winter
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ
સેન્સેક્સ 423 પોઈન્ટ ઘટીને 76 હજાર 619 પર
જ્યારે નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 23 હજાર 202 પર થયો બંધ
ભારતીય રૂપિયો 6 પૈસા ઘટીને 86.61 પ્રતિ ડોલર પર થયો બંધ
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
#DDNews #GujaratiNews #sensex #indiansharemarket #BusinessNews #marketnews