gujju.ahma

gujju.ahma ☺️ Spreading happiness Worldwide With Smile ☺️
Ahmedabad,Gujarat.

માતાજી તમને હંમેશા ખુશ રાખે એવી જ પ્રાથના ❤️🙏                               #
03/10/2024

માતાજી તમને હંમેશા ખુશ રાખે એવી જ પ્રાથના ❤️🙏




#

😭💔સાત નિર્દોષ જીવોની વિદાય: 🙏આપણી પ્રાર્થનાઓ તેમની સાથે. તેમના આત્માને શાંતિ અને પરિવારોને સાંત્વના મળો. આ દુઃખદ ઘટનામાં...
29/09/2024

😭💔સાત નિર્દોષ જીવોની વિદાય: 🙏આપણી પ્રાર્થનાઓ તેમની સાથે. તેમના આત્માને શાંતિ અને પરિવારોને સાંત્વના મળો. આ દુઃખદ ઘટનામાં આપણે સૌ એક છીએ. 🕯️🙏

#

👇😱😳આ તો પેલી વેબ સિરીઝ હ્યુમન જેવું થયું લાગે છે? List નિષ્ફળ જાહેર થયેલી મુખ્ય દવાઓ: 🚨- પેન્ટોસિડ (પેન્ટોપ્રાઝોલ) - એસિ...
26/09/2024

👇😱😳આ તો પેલી વેબ સિરીઝ હ્યુમન જેવું થયું લાગે છે? List નિષ્ફળ જાહેર થયેલી મુખ્ય દવાઓ: 🚨
- પેન્ટોસિડ (પેન્ટોપ્રાઝોલ) - એસિડ રિફ્લક્સ માટે
- પુલ્મોસિલ (સિલ્ડેનાફિલ) - હાઈ બ્લડ પ્રેશર માટે
- ક્લાવમ 625 - એન્ટિબાયોટિક
- ઉર્સોકોલ 300 - પિત્તાશયની પથરી માટે
- ટેલમા એચ - હાઈ બ્લડ પ્રેશર માટે

સીડીએસસીઓના રિપોર્ટ મુજબ, અનેક સામાન્ય દવાઓ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ છે. આમાં પુલ્મોસિલ (સિલ્ડેનાફિલ ઈન્જેક્શન), પેન્ટોસીડ (પેન્ટોપ્રાઝોલ ટેબ્લેટ), ઉર્સોકોલ 300 (ઉર્સોડેક્સીકોલિક એસિડ ટેબ્લેટ્સ), ટેલમા એચ (ટેલમિસારટન અને હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ ટેબ્લેટ્સ) અને ડિફ્લાઝાકોર્ટ ગોળીઓનો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે, જેમ કે પિત્તાશયની પથરી અને યકૃતના રોગો. સન ફાર્મા જેવી મોટી કંપનીઓની દવાઓ પણ આમાં સામેલ છે.

વધુમાં, સીડીએસસીઓએ 48 અન્ય દવાઓને પણ પ્રમાણભૂત ગુણવત્તાની ન હોવાનું જાહેર કર્યું છે.

આ તો બહુ જ શરમજનક વાત બહાર આવી😰😣                   #
05/09/2024

આ તો બહુ જ શરમજનક વાત બહાર આવી😰😣

#

હર હર મહાદેવ 🙏👏                         🌼🔱💙    #
02/09/2024

હર હર મહાદેવ 🙏👏

🌼🔱💙 #

🙏🙏🙏
30/08/2024

🙏🙏🙏

ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં જ્યાં જોવો ત્યાં બસ પાણી પાણી છે. આ ઉપ...
30/08/2024

ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં જ્યાં જોવો ત્યાં બસ પાણી પાણી છે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાંથી ઘણા મગરો પણ શહેરમાં ઘૂસી આવ્યા છે. હાલમાં જ મગર એક માછીમારને ખેંચી ગયો તેવા સમાચાર સામે આવ્યા છે. ચાણોદ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં ભારે વરસાદના કારણે પાણી બે કાંઠે વહેતા થયા હતા આ દરમિયાન નદીની કોતરમાં રાજપુરામાં રહેતા 30 વર્ષીય યુવકે માછલી પકડવાની જાળ નાખી હતી તેને કાઢવા માટે ગયો હતો. આ દરમિયાન પાણીની અંદર મગરને જોતા અચાનક તે ભાગ્યો હતો પરંતુ પગ લપસી ગયો અને પાણીમાં પડી જતા મગર ખેંચી ગયો હતો. જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

બહુ જ દુઃખદ 🙏🙏
30/08/2024

બહુ જ દુઃખદ 🙏🙏

🙏🎉 ડૉ. એચ.એલ. ત્રિવેદી સાહેબની જન્મ જયંતી એ વંદન 💐 તેમના જીવનકાર્યથી પ્રેરણા લઈએ અને માનવસેવાના માર્ગે આગળ વધીએ. 🏥💖🇮🇳   ...
30/08/2024

🙏🎉 ડૉ. એચ.એલ. ત્રિવેદી સાહેબની જન્મ જયંતી એ વંદન 💐 તેમના જીવનકાર્યથી પ્રેરણા લઈએ અને માનવસેવાના માર્ગે આગળ વધીએ. 🏥💖🇮🇳

.Gujjuahma
29/08/2024

.
Gujjuahma

.
29/08/2024

.

🫡🏑 હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને આદરપૂર્વક યાદ કરતાં:🏑3 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકના વિજેતા🏑ભારતીય હોકીના કિંવદંતી ખેલા...
29/08/2024

🫡🏑 હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને આદરપૂર્વક યાદ કરતાં:
🏑3 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકના વિજેતા
🏑ભારતીય હોકીના કિંવદંતી ખેલાડી
🏑પદ્મ ભૂષણથી સન્માનિત

🇮🇳મેજર ધ્યાનચંદ જયંતી અને રાષ્ટ્રીય રમતગમત દિવસની શુભેચ્છાઓ! 🙏

🫡 આજે તેમની જન્મજયંતિ નિમિત્તે આપણે તેમના પ્રદાનને બિરદાવીએ અને ભારતીય રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની પ્રેરણા લઈએ... જય હિન્દ! 🏑🇮🇳

🎂✨ રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતીની શુભેચ્છાઓ   #
28/08/2024

🎂✨ રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતીની શુભેચ્છાઓ

#

🪈🙌મુરલીના મધુર સૂરોથી આજે આખું બ્રહ્માંડ ગુંજી રહ્યું છે. જન્માષ્ટમીના આ પાવન અવસરે સૌને પ્રેમ અને આનંદની ભેટ મળે. 🎶🦚 ♥️...
26/08/2024

🪈🙌મુરલીના મધુર સૂરોથી આજે આખું બ્રહ્માંડ ગુંજી રહ્યું છે. જન્માષ્ટમીના આ પાવન અવસરે સૌને પ્રેમ અને આનંદની ભેટ મળે. 🎶🦚 ♥️

🙏 # ❤️

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અનેક શહેરોને મેઘરાજાએ ધમરોળ્યા હતા ...
25/08/2024

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અનેક શહેરોને મેઘરાજાએ ધમરોળ્યા હતા અને ગઈકાલ સાંજથી જ રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજે સવારથી રાજકોટમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જન્માષ્ટમી પર વરસાદને કારણે લોકો નિરાશ થયા છે. સાતમ આઠમ નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એવો રાજકોટના લોકમેળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને મેઘરાજાએ રાજકોટ વાસીઓની રજાના રંગમાં ભંગ પાડ્યો છે. સાતમ-આઠમ નિમિતે યોજાયેલા સૌરાષ્ટ્રના મેળામાં વરસાદની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં વરસાદના કારણે મેળા ખાલી પડ્યા છે.વરસાદને કારણે મેળાની બધી રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને ભારે નુકસાન થવની સંભાવના છે.

#

દુનિયાનું સૌથી મોટું ઘર ભારતમાં છે, બ્રિટનના રાજમહેલ અને અંબાણીનું ઘર પણ તેની સામે ક્યાંય નાનુ
25/08/2024

દુનિયાનું સૌથી મોટું ઘર ભારતમાં છે, બ્રિટનના રાજમહેલ અને અંબાણીનું ઘર પણ તેની સામે ક્યાંય નાનુ

શિતળા સાતમની સૌને શુભકામનાઓ....🙏🙏
25/08/2024

શિતળા સાતમની સૌને શુભકામનાઓ....🙏🙏

એક વર્ષ પહેલા અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરાયા છે....
24/08/2024

એક વર્ષ પહેલા અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્યને પોલીસ જાપ્તા સાથે 1 દિવસના જામીન મંજૂર કર્યા છે. ત્યારે અકસ્માતની ઘટનાના 1 વર્ષ બાદ તથ્ય જેલમાંથી એક દિવસ માટે બહાર નીકળશે. તથ્યના દાદાનું અવસાન થતા મરણક્રિયાના કારણોસર જામીન માટે અરજી કરવામાં આવી હતી અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દાદાની અંતિમવિધી માટે તથ્યના જામીન 1 દિવસ માટે મંજૂર કર્યા છે. અંતિમવિધી બાદ તથ્યને જેલમાં પાછા લઈ જવા કોર્ટે આદેશ આપ્યો છે. ખાસ વાત એ છે કે તથ્ય દ્વારા દાદાનું નિધન થયું હોવાથી અંતિમવિધિ કરવા અને બેસણું સહિત 4 અઠવાડિયા માટે જામીનની માંગણી કરાઇ હતી પણ કોર્ટે એક દિવસના જામીન મંજૂર કર્યા

. 🇱🇰
23/08/2024

.
🇱🇰

👏👏👏     #
23/08/2024

👏👏👏

#

🙏🙏 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન થયું. કચ્છના અંજાર સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની 24 વર્ષીય દીકર...
23/08/2024

🙏🙏 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન થયું. કચ્છના અંજાર સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેઇનડેડ જાહેર કરાતા કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ તેમના કાળજાના કટકાનું અંગદાન કર્યુ હતુ. આ અંગદાન થકી એક લીવર, બે કિડની, બે આંખ (કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીનું દાન

🐞🦗 સ્ટેગ બિટલ નામનું આ જંતુ લ્યકેનિડે પરિવારમાં આવે છે. આ પરિવાર એટલો વિશાળ છે કે તેમાં બિટલની લગભગ 1200 પ્રજાતિઓનો સમાવ...
22/08/2024

🐞🦗 સ્ટેગ બિટલ નામનું આ જંતુ લ્યકેનિડે પરિવારમાં આવે છે. આ પરિવાર એટલો વિશાળ છે કે તેમાં બિટલની લગભગ 1200 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

🐞 યુરોપમાં સામાન્ય રીતે જાણીતી પ્રજાતિ લ્યુસીનસ સર્વસ લાલ-કાળા રંગની છે. આ જંતુનું વજન 2થી 6 ગ્રામ હોય છે. વજનની જેમ જ આ સ્ટેગનું આયુષ્ય પણ ટૂંકું 3થી 7 વર્ષ છે.

🐞નર સ્ટેગ બિટલ 35થી 75 મિલીમીટર લાંબું હોય છે, જ્યારે માદા નર કરતાં નાની એટલે કે 30થી 50 મિલીમીટર લાંબી હોય છે.

🐞5 ગ્રામના આ જંતુની કિંમત 75 લાખ હોય અને એ વધુમાં વધુ સાત વર્ષ જ જીવતું હોય ત્યારે તેનો ખર્ચ શ્રીમંતોને જ પોષાય એમ હોય છે.

#

સાલું ઘણી વાર આવો વિચાર આવે કે એસી યુનિટ નીચે પડશે તો શું થાય 😔😢સ્કૂટી પર બેસીને મિત્ર સાથે વાત કરતો હતો, અચાનક ACનું આઉ...
22/08/2024

સાલું ઘણી વાર આવો વિચાર આવે કે એસી યુનિટ નીચે પડશે તો શું થાય 😔😢

સ્કૂટી પર બેસીને મિત્ર સાથે વાત કરતો હતો, અચાનક ACનું આઉટડોર યુનિટ પડતાં યુવકનું માથું ફાટી ગયું

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના બીજા માળેથી ACનું આઉટડોર યુનિટ પડતાં એક યુવકનું મો*ત થયું હતું, જ્યારે એક ઘાયલ છે. યુવક અહીં ડીબીજી રોડના ડોરિવલન વિસ્તારમાં રાત્રે તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. એ સમયે તે બાઇક પર સવાર હતો. વાત કરતી વખતે અચાનક બાઇક પર બેઠેલા યુવકના માથા પર યુનિટ પડતા તેનું ઘટનાસ્થળે જ મો*ત થયું.

🌧
22/08/2024

🌧

👏         #                         #
22/08/2024

👏

# #

Address

Ahmedabad
382418

Website

Alerts

Be the first to know and let us send you an email when gujju.ahma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Digital creator in Ahmedabad

Show All