મુંબઈઃ કલ્યાણ રેલવે સ્ટેશન પરથી 54 વિસ્ફોટક ડિટોનેટર મળ્યા, પોલીસ તપાસમાં લાગી
#Mumbai #Kalyan #Visfot #Detonator #Found #Maharastra
દિલ્હીઃ IGI એરપોર્ટ પર ફ્રાન્સના નાગરિકને આવ્યો હાર્ટએટેક, CISFના એક જવાને CPR આપી બચાવી જીંદગી
#CISF #CPR #3LineNews
French Embassy in India / Ambassade de France en Inde Central Industrial Security Force - CISF
▶️ અમદાવાદઃ જમાલપુર બ્રિજ પર AMTS બસમાં આગ
▶️ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
@AmdavadAMC
પ્રધાનમંત્રી @narendramodi એ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી.
@PMOIndia
@MinistryWCD
@smritiirani
➡️દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પહેલા ફુલ ડ્રેસ રિહર્સલ
➡️ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ પહેલા આજે ગાઢ ધુમ્મસ વચ્ચે થયું પરેડ રિહર્સલ
#RepublicDayDeals
▶️પ્રધાનમંત્રી @narendramodi ની દીપક પ્રગટાવવાની અપીલને અનુલક્ષીને ખેડાના કપડવંજ શહેરમાં દિપોત્સવ ઉજવાયો
▶️સોલંકી વંશે બનાવેલા કુંડ વાવમાં પાળે-પાળે તથા ગોખે-ગોખે લગભગ 1,000થી પણ વધુ દીપક પ્રગટાવવામાં આવ્યા
▶️સંચાલન એન ડી સોલંકી, IGP (RTD) તથા ગામના ઉત્સાહી યુવાનોના જોડાયા હતા
રામલલાની ભક્તિમાં પણ ડૂબ્યો Spiderman,દરેક મર્યાદા પુરુષોત્તમ રામની ભક્તિમાં લીન છે.
#SpidermanViralvideo #ShreeRam
Video: @amanpaltabla #instagram
#Watch: વડાપ્રધાન Narendra Modi અમદાવાદમાં #UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો કરી રહ્યા છે.
UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન #Vibrant_Gujarat_Global_Summit માં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.
નર્મદાઃ એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી આકાશ રંગબેરંગી પતંગોથી છલકાયું
કાશ્મીરમાં એક હજાર વર્ષ જૂનું મહાદેવનું શિવલિંગ ઉજ્જડ અવસ્થામાં દેખાયું
બિકાનેરમાં ભારત- યુએઈ વચ્ચે સૈન્ય અભ્યાસ, આ સૈન્ય અભ્યાસને "ડેઝર્ટ સાયક્લોન" નામ અપાયું...