DP News

DP News Official Page For Dpnewsgujarati
or Divyapariksh*t print media
(1)

07/12/2024

ઉપલેટા: માર્કેટિંગ યાર્ડ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024

07/12/2024

અમદાવાદ: સરસપુરના પંડિતનગરમાં વાહનોમાં તોડફોડનો મામલો

07/12/2024

અમદાવાદ: ચાંદલોડિયા અર્બુદા નગર સોસાયટી પાસે રોડ બનાવવાની કામગીરીમાં સ્થાનિકો હેરાન!

07/12/2024

અમદાવાદ: ચાંદલોડિયા દુર્ગા સ્કૂલથી ન્યૂ રાણીપ રેલવે ગરનાળા તંત્રની કામગીરી સામે રોષ! જાગૃત નાગરિકનો વાયરલ વિડિઓ

07/12/2024

અમદાવાદ: ચાંદલોડિયા હરેકૃષ્ણ નગર સોસાયટી રોડ બનાવવાની કામગીરી દરમ્યાન લોકોને પડતી હાલાકી! કામ જલ્દી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ!

બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી
07/12/2024

બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી

07/12/2024

ગુજરાતનો સૌથી મોટો દુબઈ પ્રોપર્ટી એક્સ્પો 2025 અમદાવાદમાં 7-8 ડિસેમ્બરે યોજાશે

07/12/2024

ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0 - ડ્રગ-ફ્રી ફ્યુચર તરફ રન યોજાશે

જૂનાગઢ: ભવનાથ મંદિર ટ્રસ્ટની જગ્યા પર ગેરકાયદેસર અતિથિ ભવન બનાવ્યાનો આક્ષેપ!, મહેશગીરી બાપુએ આક્ષેપો કર્યા
06/12/2024

જૂનાગઢ: ભવનાથ મંદિર ટ્રસ્ટની જગ્યા પર ગેરકાયદેસર અતિથિ ભવન બનાવ્યાનો આક્ષેપ!, મહેશગીરી બાપુએ આક્ષેપો કર્યા

રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો 9 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ...
06/12/2024

રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો 9 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે

અમદાવાદ: પાણીજન્ય રોગચાળો વકર્યો!, ઠંડીની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો!
06/12/2024

અમદાવાદ: પાણીજન્ય રોગચાળો વકર્યો!, ઠંડીની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો!

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ
06/12/2024

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના નવરંગપુરા-2 વોર્ડમાં ટ્રિગર ઝુંબેશ
06/12/2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના નવરંગપુરા-2 વોર્ડમાં ટ્રિગર ઝુંબેશ

અમદાવાદ: બોપલ-આંબલી રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર રીપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું  ...
06/12/2024

અમદાવાદ: બોપલ-આંબલી રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર રીપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું

06/12/2024

જેતપુર: આધારકાર્ડ કઢાવવા તેમજ સુધારા વધારા કરવા કડકડતી ઠંડીમાં લાગી લાંબી કતારો

06/12/2024

ધોરાજી થી ફરેણી અને નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ ચાલકોને ભારે મુશ્કેલી

06/12/2024

કચ્છ: માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપનીનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો

06/12/2024

ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એકસાથે જંત્રી દરના વધારાને લઈ વિરોધ

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when DP News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DP News:

Videos

Share


Other Media/News Companies in Ahmedabad

Show All