BB News - Gujarat

BB News - Gujarat BB News Gujarati brings you the latest and live news from Gujarat with complete package in Gujarati

01/03/2025



ChaitarVasava વિધાનસભામાં આદિવાસી સમાજના કયા મુદ્દા પર ગરજ્યા ? | Vidhansabha |

01/03/2025

AmitChavdaનો આરોપ દાદાનું બુલડોઝર સરકાર ની વાહવાહી થાય એટલા માટે કામ કરે છે| Congress|


01/03/2025

Devayat Khavad નો આખો કેસ ગૂંચવાયો સામ સામે થઇ ક્રોસ FIR! | DevayatKhavad | Sahitykar

PM મોદી આજથી ગુજરાતના પ્રવાસેઆજે સાંજે જામનગર પહોંચશે PM મોદી, આવતીકાલે જામનગરમાં વનતારા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશે...
01/03/2025

PM મોદી આજથી ગુજરાતના પ્રવાસે

આજે સાંજે જામનગર પહોંચશે PM મોદી, આવતીકાલે જામનગરમાં વનતારા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશે, વનતારાની મુલાકાત બાદ PM સાસણ ગીરમાં નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે,
૩ માર્ચે PM મોદી સોમનાથ મહાદેવના દર્શન કરશે

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરાશેજૂના શિક્ષકોની 4 હજાર જગ્યા માટે શાળા ફાળવણી કરવામાં આવશે, 9 માર્ચે ઉમેદવારો...
01/03/2025

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે

જૂના શિક્ષકોની 4 હજાર જગ્યા માટે શાળા ફાળવણી કરવામાં આવશે, 9 માર્ચે ઉમેદવારોને નિમણૂંક હુકમ આપવામાં આવશે, ભરતી માટે 4 હજાર 532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું, 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરી થશે

યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થઇ ઉગ્ર ચર્ચાશુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડો...
01/03/2025

યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થઇ ઉગ્ર ચર્ચા

શુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત થઈ. આ દરમિયાન ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ઝેલેન્સ્કી વચ્ચે થઈ ઉગ્ર ચર્ચા. જે મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે.

અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારને અંદાજીત 1200 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશેTP સ્કીમ 1 અને 2ની બહાર ગેરકાયદેસર...
28/02/2025

અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારને અંદાજીત 1200 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે

TP સ્કીમ 1 અને 2ની બહાર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે સરળ જોડાણ બનશે
ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે.

વન્યજીવનની સાથે જળપ્લાવિત વિસ્તારના સંવર્ધનમાં ગુજરાતની અનોખી પહેલભારતના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ 21 ટકા...
28/02/2025

વન્યજીવનની સાથે જળપ્લાવિત વિસ્તારના સંવર્ધનમાં ગુજરાતની અનોખી પહેલ

ભારતના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ 21 ટકા હિસ્સો ગુજરાત પાસે
ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડસમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડસ ગુજરાતમાં
દેશની કુલ 85 રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે

Address

Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when BB News - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BB News - Gujarat:

Share