Aakaram Toys and Games

Aakaram Toys and Games Aakaram Toys and Games LLP is an Ahmedabad, Gujarat-based Startup of innovative toys and games. Digital technology is a crucial part of life.

Problem Statement: -

Many of us had seen an age before the digital revolution. The generation born in the ‘90s had seen much more technological advancement than any other generation in mankind’s history. Advancement in technology is inevitable. People are not aware of the long-term side effect of digital technology on the upbringing of children. Today, children are using digital technology from t

heir cradles. Due to technological advancement in recent times, average screen time is increased tremendously in the age group of 6 to 14 year of children. Digital gadgets like Mobile, Television, and Internet are good, and they have their advantages, but higher screen time is causing potholes in the development of a child. It disconnects them from nature. Today, kids have easy access to Modern age technology like the Internet and Mobile phones. Any source on the Internet is a pool of information. Kids use to ask search engines for their doubts, and immediately they get answers. But the children should have to think first before getting all the answers through the Internet. Here, kids are using this technology as their answering machine. It reduces the envisioning capacity of the child. Information tools like the Internet can be a library still one couldn’t expect an innovation written down on it. Solution: -

The idea of Aakaram toys and games is to provide a wide range of creative toys, which can develop a creative and innovative mindset at the early age of a child’s development. Physical Toys and Games can help children to develop different skill sets like motor-skill, collaboration, creativity and patience. Today many kids have lower patience due to hyperactivity symptoms. Physical toys can improve that level of patience through play-ground/board games and toys. They have to learn the difference between the real and virtual world. Our team is developing games and toys that represent Indian culture and heritage. We are trying to bring back old games in a different format. Today, the purpose of education is to get marks. Instead of understanding the concepts, people put more weight on clearing the exams. Our team is developing different products, which address the misconceptions children facing in day-to-day education. With Aakaram, let them explore and feel joy behind science and mathematics, the way to explore true joy behind learning. Uniqueness of Idea: -
India has a low stack in the design and manufacturing of toys and games in the world. Yet, India has a rich heritage and culture of stories. Here, stories are passing in the form of vocal storytelling. A game or toys are nothing but a story in which the participants play the role of a character. Aakaram toys/games want to convert these stories into the playful product. A product that carries a story within it and unfolds while playing. Indian Market offers various toys and games, and most of them imported from other countries. Our product will change the way of representation in games and toys with our unique fusion technics. Mission - Aakaram Toys and Games emphasizes producing innovative, high-quality, affordable, and enjoyable toys that educate and enhance the creativity of children/adult through play. Vision- Developing a curiosity of playing, learning, thinking, and creativeness in every child and adult through games and toys.

30/12/2023

Toycathon -2022


આ આખી Journey માં જ્યારે પણ મને લાગ્યું કે આ કદાચ બાળકો નહીં સ્વીકારે તો ?શું અમે તેમને ગમે તેવી Game આપી શકીશુ ?કેમ કે ...
27/12/2023

આ આખી Journey માં જ્યારે પણ મને લાગ્યું કે આ કદાચ બાળકો નહીં સ્વીકારે તો ?
શું અમે તેમને ગમે તેવી Game આપી શકીશુ ?કેમ કે આ જનરેશન z (Genz) છે.તેમના nostalgia અલગ છે.આ જ બધા સવાલો માં અમને સુખદ અનુભવ થતો ચાલ્યો.
હાં, બાળકો માટે ની Game Design કરતાં અમારે Parents and Children, એમ બંન્ને ની psychology સમજીને ચાલવાનું હતું. પણ ખરું કહીએ તો અમે વઘુ ધ્યાન બાળકો પર જ આપતા.
કે તેમને આ Game ગમી જવી જોઇએ.I am gald to share the images of my two young talented champs. Totally into the Game-Play.બસ આ જ તો અમારી ઇચ્છા હતી કે મોજ થી બાળકો game રમે.
Keep Enjoying Champs.



Take a glimpse of "What's Inside the Magic Box ?"Stand for a Board Game.Sanke and Ladder.Wooden Dice.Animal Pawns for Sn...
26/12/2023

Take a glimpse of "What's Inside the Magic Box ?"
Stand for a Board Game.
Sanke and Ladder.
Wooden Dice.
Animal Pawns for Snake and Ladder.
Geometric Pawns for Ludo.







Let's take this classical tale to another level with a new game play.
😀

Sudarshan Chakra is the combination of Mythology and fun in one packet.Your children will eagerly listen to the story be...
25/12/2023

Sudarshan Chakra is the combination of Mythology and fun in one packet.
Your children will eagerly listen to the story behind Sudarshan chakra. The deadliest weapon of Bhagwan Shri Vishnu.
HISTORY+Culture+Fun = Sudarshan Chakra.






રમત અને રમકડાં વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. રમતમાં બાળક મુખ્યત્વે કોઈ ભૂમિકા ભજવી રહ્યો હોય છે. જ્યારે રમકડાં એક પ્રકાર...
13/12/2023

રમત અને રમકડાં વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. રમતમાં બાળક મુખ્યત્વે કોઈ ભૂમિકા ભજવી રહ્યો હોય છે. જ્યારે રમકડાં એક પ્રકારનું સાધન છે. જે તેની ભૂમિકાના અનુભવમાં વધારો કરે છે.
રમકડાં મુખ્યત્વે બાળક એકલું રમી શકે છે પરંતુ એક રમત રમવા માટે તેને બીજા બાળકોની જરૂર પડે છે. તેથી આ બંન્ને વસ્તુઓ બાળકોના આંતરિક અને બાહ્ય વિકાસ માટે જરૂરી છે.

28/11/2023

Multiplication with Number 5.
Vedic Mathematics Trick. How to Increase Your Mental Arithmetic Speed?
Aakaram Mathematics presents a video series for Vedic mathematics. Learn how to increase mental arithmetic operations with simple tricks.

Education, Brain twister, riddle, matchsticks, math puzzle, puzzle, matchsticks puzzle, viral shorts, trending, linear equations

24/11/2023

Matchstick Puzzle
Aakaram Mathematics presents a video series for Matchstick Puzzle.

Education, Brain twister, riddle, matchsticks, math puzzle, puzzle, matchsticks puzzle, viral shorts, trending, linear equations.

22/11/2023

Matchstick Puzzle
Aakaram Mathematics presents a video series for Matchstick Puzzle.

Education, Brain twister, riddle, matchsticks, math puzzle, puzzle, matchsticks puzzle, viral shorts, trending, linear equations.

Learning the treasure within. 21મી સદીમાં શિક્ષણ સામે કેવા પડકારો આવી શકે છે. તેનો અંદાજ લેવા યુનેસ્કોએ એક કમિશનની નિમણુ...
21/11/2023

Learning the treasure within.
21મી સદીમાં શિક્ષણ સામે કેવા પડકારો આવી શકે છે. તેનો અંદાજ લેવા યુનેસ્કોએ એક કમિશનની નિમણુક કરી હતી. તેમના રીપોર્ટનો સારાંશ કંઈક આ મુજબ હતો.
૧) જાણવા માટે શીખવું.
કેવી રીતે તમે શીખી શકો છો તે જાણવું સૌથી પ્રથમ પગથિયું છે. જેથી તમે આજીવન શીખતાં રહીને તમારી યાત્રામાં આગળ વધી શકો.
૨) કામ કરવા માટે શીખવું.
શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ ફકત વ્યવસાય શીખવાનો નહીં પણ અલગ અલગ પરિસ્થિતિને સાચવી લેવાની આદત કેળવવાની પણ છે.
૩) બધાની સાથે રહેતા શીખવું.
દુનિયામાં વસતા અલગ અલગ વિચારધારાને સમજવી અને દરેક સાથે અનુકૂળતા પૂર્વક શાંતિથી રેહવું.
૪) પોતાના વ્યક્તિત્વ માટે શીખવું
કોઈના વ્યક્તિત્વનો વિકાસ કરી શકવા સક્ષમ હોવું અને સાથે સાથે નિર્ણય અને પોતાની જવાબદારીથી કાર્ય કરવા સક્ષમ હોવું. શિક્ષણ કોઈ પણ વ્યક્તિની capacity ની ઉપેક્ષા નથી કરતું.

ગિજુભાઈ બધેકા.ગુજરાતના મૂછાળી માં તરીકે પ્રખ્યાત શિક્ષણવિદ.આ વાત તેમના પુસ્તક માં - બાપોને માંથી લીધી છે. તેઓ એ મોન્ટેસર...
20/11/2023

ગિજુભાઈ બધેકા.
ગુજરાતના મૂછાળી માં તરીકે પ્રખ્યાત શિક્ષણવિદ.આ વાત તેમના પુસ્તક માં - બાપોને માંથી લીધી છે. તેઓ એ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિને ભારતમાં પ્રખ્યાત કરી હતી. તેમનું પુસ્તક દિવાસ્વપ્ન અચૂક વાંચવા જેવું છે.Gijubhai Badheka તેમના વિચારોમાં ખૂબ જ clear હતા. કે બાળક એ કઈ Show Off કરવાં માટેનું સાધન નથી. તેની activities નું પ્રદર્શન કરવાની કોઈ જ જરૂર નથી. Activity એ કંઈ State of the art બને તેના માટે નથી હોતી. તે બાળકની અંગત મોજ અને કલ્પનાશક્તિ ખીલવવા માટે હોય છે.



સ્વામી વિવેકાનંદજી જાણતા હતાં કે માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ શું છે. Education નો ઉદ્દેશ ફક્ત આર્થિક રીતે પગભર થવા પૂરત...
19/11/2023

સ્વામી વિવેકાનંદજી જાણતા હતાં કે માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ શું છે. Education નો ઉદ્દેશ ફક્ત આર્થિક રીતે પગભર થવા પૂરતો નથી. આ એક જીવનભર ચાલતી પ્રક્રિયા છે. જેમાં માણસ તેની જાતનું ઘડતર કરે છે.શિક્ષણ મૂળતઃ એક વિશ્વનાગરિક તૈયાર કરી શકે તેના માટે અસ્તિત્વ ધરાવે છે.


મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મત અનુસાર શિક્ષણએ આપણા બધાંનું સહિયારું સોપાન છે. આપણે ફક્ત એની અંદર ઉમેરો કરીને આગળ...
18/11/2023

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મત અનુસાર શિક્ષણએ આપણા બધાંનું સહિયારું સોપાન છે. આપણે ફક્ત એની અંદર ઉમેરો કરીને આગળની પેઢીને સોંપી દેવાનું છે. આપણે જો બાળકના મનમાં શિક્ષણ અને શાળા પ્રત્યે અહોભાવ નથી જન્માવી શકતા. તો આપણી સિસ્ટમમાં સુધાર કરવાની જરૂર છે. બાળક કોઈ પણ વિષયમાં કાચો નથી હોતો. ફરક આપણા ભણવાની રીત પર છે. આકારમ્ આવી ઘણી બધી નવી ભણવાની રીતો પર કામ કરી રહ્યું છે. જે બાળકને સવાલો પૂછવા પર અને વિચાર કરવા પ્રેરિત કરે.

Address

Maninagar
Ahmedabad
380008

Opening Hours

Monday 10am - 5am
Tuesday 10am - 5am
Sunday 10am - 5am

Telephone

+917863069849

Website

Alerts

Be the first to know and let us send you an email when Aakaram Toys and Games posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aakaram Toys and Games:

Videos

Share