Todays Fact Samachar

Todays Fact Samachar Stay Tunes for Latest News Updates This is Today's Fact Samacher Official Page. JOIN This Page To Know the World

India T20 World Cup 2024 | Full Squad Announcement | Cricket | Todays Fact SamacharClick Here 👉🏻 https://youtu.be/FSfSdG...
30/04/2024

India T20 World Cup 2024 | Full Squad Announcement | Cricket | Todays Fact Samachar

Click Here 👉🏻 https://youtu.be/FSfSdGS4VGY

टी-20 वर्ल्ड कप 2024 के लिए भारतीय टीम का ऐलानरोहित शर्मा को टीम का कप्तान बनाया...

04/12/2023

05-12-2023ના સમાચાર - Today Breaking News | Aaj na Samachar | Gujarati Samachar | Ahmedabad Heritage

25-11-2023ના સમાચાર - Today Breaking News | Aaj na Samachar | Gujarati Samachar | Todays Fact Samachar                  ...
25/11/2023

25-11-2023ના સમાચાર - Today Breaking News | Aaj na Samachar | Gujarati Samachar | Todays Fact Samachar

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિવિધ આર્ટના એક્ઝિબિશનની તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.
24/11/2023

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિવિધ આર્ટના એક્ઝિબિશનની તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.

AMC દ્વારા મીઠાખળી અંડરબ્રિજના એક સાઈડના રોડના આરસીસીનું કામ પુરૂ થતા ટ્રાફિક માટે શરૂ કરી દેવામાં આવ્યો છે.
24/11/2023

AMC દ્વારા મીઠાખળી અંડરબ્રિજના એક સાઈડના રોડના આરસીસીનું કામ પુરૂ થતા ટ્રાફિક માટે શરૂ કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ચાલી રહેલ હેરીટેજ વીકમાં રાત્રે ભદ્રના કિલ્લાને લાઈટીંગથી સજાવાયો હતો.
24/11/2023

અમદાવાદમાં ચાલી રહેલ હેરીટેજ વીકમાં રાત્રે ભદ્રના કિલ્લાને લાઈટીંગથી સજાવાયો હતો.

ગુજરાત યુનિવર્સિટીના ૭૫ વર્ષ નિમિત્તે બિલ્ડીંગમાં લાઈટીંગ કરવામાં આવી હતી.
24/11/2023

ગુજરાત યુનિવર્સિટીના ૭૫ વર્ષ નિમિત્તે બિલ્ડીંગમાં લાઈટીંગ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા હેરીટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. જૂના અમદાવાદમાં હેરીટેજ મકાન અને પૌરાણીક ચબુતરો જોવા મળે છે.
24/11/2023

ગુજરાત સરકાર દ્વારા હેરીટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. જૂના અમદાવાદમાં હેરીટેજ મકાન અને પૌરાણીક ચબુતરો જોવા મળે છે.

શિયાળાની શરૂઆત થતા સાબરમતી રિવરફ્રન્ટમાં તિબેટીયન માર્કેટ ભરાયું છે. જેમાં લોકો ખરીદી કરી રહ્યા છે.
23/11/2023

શિયાળાની શરૂઆત થતા સાબરમતી રિવરફ્રન્ટમાં તિબેટીયન માર્કેટ ભરાયું છે. જેમાં લોકો ખરીદી કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા હતાસુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ફાતિમા બીવીનું ૯૬ વર્ષની વયે નિધનસુપ્રીમમાં નિયુક્ત થના...
23/11/2023

સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા હતા
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ફાતિમા બીવીનું ૯૬ વર્ષની વયે નિધન
સુપ્રીમમાં નિયુક્ત થનાર પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા

કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચેશ્રીનગરમાં સિઝનનું સૌથી ઓછું માઈનસ ૧.૮ ડીગ્રી તાપમાનકાશ્મીરમાં પહલગામ માઇન...
23/11/2023

કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે
શ્રીનગરમાં સિઝનનું સૌથી ઓછું માઈનસ ૧.૮ ડીગ્રી તાપમાન
કાશ્મીરમાં પહલગામ માઇનસ ૩.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર લખનઉની ટીમ સાથે હતાગૌતમ ગંભીર મેન્ટોર તરીકે ફરી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયાકેકેઆરના સીઈઓએ ...
23/11/2023

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર લખનઉની ટીમ સાથે હતા
ગૌતમ ગંભીર મેન્ટોર તરીકે ફરી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયા
કેકેઆરના સીઈઓએ જાહેરાત કરી કે ગૌતમ ગંભીર મેન્ટોર તરીકે હેડ કોચ ચંદ્રકાંત પંડિત સાથે કામ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને જર્નાલિસ્ટોનું દિવાળી સ્નેહ સંમેલન યોજાયું હતું...
23/11/2023

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને જર્નાલિસ્ટોનું દિવાળી સ્નેહ સંમેલન યોજાયું હતું.

વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે સાબરમતી રિવરફ્રંટમાં ક્રુઝની મુલાકાત લીધી હતી.
22/11/2023

વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે સાબરમતી રિવરફ્રંટમાં ક્રુઝની મુલાકાત લીધી હતી.

એએમસી દ્વારા આનંદનગરથી પ્રેરણાતીર્થ દેરાસરના એક સાઈડના રોડને આરસીસીથી બનાવવામાં આવી રહેલ છે.
22/11/2023

એએમસી દ્વારા આનંદનગરથી પ્રેરણાતીર્થ દેરાસરના એક સાઈડના રોડને આરસીસીથી બનાવવામાં આવી રહેલ છે.

Address

Opp. Shalimar Cinema, Nr, Kheruwala Complex, Shah E Alam
Ahmedabad
380028

Alerts

Be the first to know and let us send you an email when Todays Fact Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Todays Fact Samachar:

Videos

Share

Our Story

Today's Fact Samachar Official Page.