Gujarat Samachar

Gujarat Samachar Fearless Truth -
No.1 Gujarati Daily News Paper

You can follow us on the following social networking sites:

Twitter
https://twitter.com/gujratsamachar

Telegram
https://t.me/gujaratsamacharofficial

Sound cloud
https://soundcloud.com/gujaratsamachar

Pinterest
https://in.pinterest.com/gujratsamachar/

Subscribe to our YouTube channel
https://www.youtube.com/GujaratSamacharVideo

‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ
12/12/2023

‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ



PM Modi On Congress Money Heist Fiction Is Not Required Once Congress Is There PM Modi Jibe On Dhiraj Sahu Case

મંદિરની સાથે સાથે અયોધ્યામાં એરપોર્ટનું નિર્માણ કાર્ય પણ પુરજોશમાં Uttarpradeshની રામ નગરી Ayodhyaમાં 22 જાન્યુઆરીએ રામ ...
12/12/2023

મંદિરની સાથે સાથે અયોધ્યામાં એરપોર્ટનું નિર્માણ કાર્ય પણ પુરજોશમાં

Uttarpradeshની રામ નગરી Ayodhyaમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિષ્ઠા કરાશે. હાલ મંદિરનું બાંધકામ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સાથે અયોધ્યામાં ઝડપી ગતિએ વિકાસ પણ થઈ રહ્યો છે. અયોધ્યામાં airport બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે, જેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. અયોધ્યા એરપોર્ટ પરથી ટુંક સમયમાં ઉડ્ડયન સેવા શરૂ થવાની સંભાવના છે. અયોધ્યા એરપોર્ટ બની ગયા બાદ અને અહીં ઉતર્યા બાદ તુરંત ભગવાન શ્રી રામના શરણે આવી ગયા હોવાનો અનુભવ થશે. એરપોર્ટની દિવાલો પર પ્રભુ શ્રી રામની જીવનશૈલીના 14 વિશેષ ચિત્રો દર્શાવાયા છે. આ ઈન્ટરનેશનલ વિમાની મથકે ટુંક સમયમાં ફ્લાઈટો પણ આવવાની શરૂ થઈ જશે.

Ayodhyaમાં બની રહેલા ભવ્ય રામ મંદિરના લોકાર્પણ પહેલા સમગ્ર દેશમાં નિકળેલી અમૃત યાત્રા 22 જાન્યુઆરીએ વડોદરા પહોંચી હતી. ક...
12/12/2023

Ayodhyaમાં બની રહેલા ભવ્ય રામ મંદિરના લોકાર્પણ પહેલા સમગ્ર દેશમાં નિકળેલી અમૃત યાત્રા 22 જાન્યુઆરીએ વડોદરા પહોંચી હતી. કાશીની હનુમાન સેના દ્વારા આ યાત્રાનુ સંચાલન થઈ રહ્યું છે. આ માટે એક મોટી ટ્રક પર વિશેષ પ્રકારના રથનુ નિર્માણ કરાયું છે. રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થશે તે પહેલા અમૃત યાત્રા દેશભરમાં જશે. હનુમાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, દેશના તમામ રાજ્યોમાંથી કુલ 26,000 કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા જાન્યુઆરીમાં અયોધ્યા પહોંચશે. આ યાત્રા દરમિયાન 75 સ્થળેથી જળ અને માટી એકત્રિત કરાશે અને આ જળનો જ રામલલા પર અભિષેક કરાશે.

ઘરમાં પડેલા નકામા મોબાઈલ આખી દુનિયા માટે ખતરો, દર વર્ષે સતત વધતો આ ખતરનાક કચરો
12/12/2023

ઘરમાં પડેલા નકામા મોબાઈલ આખી દુનિયા માટે ખતરો, દર વર્ષે સતત વધતો આ ખતરનાક કચરો



roughly-5-3-billion-mobile-phones-possessed-worldwide-will-become-waste-in-2022-report

IND vs NEP U19 : ભારતની જબરદસ્ત વાપસી, નેપાળને 10 વિકેટે હરાવ્યું, લીંબાણીની ઘાતક બોલિંગ
12/12/2023

IND vs NEP U19 : ભારતની જબરદસ્ત વાપસી, નેપાળને 10 વિકેટે હરાવ્યું, લીંબાણીની ઘાતક બોલિંગ



IND vs NEP U19: India's stunning comeback beats Nepal by 10 wickets, Limbani's lethal bowling

Virat Kohli Becomes Most Search Cricketer In Entire Google History: ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન...
12/12/2023

Virat Kohli Becomes Most Search Cricketer In Entire Google History: ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન પર ઘણાં રેકોર્ડ તોડ્યા છે. હવે તે મેદાનની બહાર પણ કેટલાંક એવા રેકોર્ડ બનાવીને દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. કોહલી ગત 25 વર્ષોમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલો ક્રિકેટર બની ગયો છે. ગૂગલે છેલ્લા 25 વર્ષમાં શું સૌથી વધારે સર્ચ થયું તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોહલીનું નામ ક્રિકેટર તરીકે સૌથી પહેલું છે.

BanasKantha: ભારતમાં કોઈ પણ શુભ પ્રસંગે મહિલાઓ હાથમાં મહેંદી ના મૂકે તેવું બને જ નહીં. હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના ધાનેર...
12/12/2023

BanasKantha: ભારતમાં કોઈ પણ શુભ પ્રસંગે મહિલાઓ હાથમાં મહેંદી ના મૂકે તેવું બને જ નહીં. હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં આવતીકાલથી ત્રણ દિવસ માટે હનુમાનજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ કારણસર ધાનેરાના લોકો ઉત્સાહિત થઈને ભક્તિના રંગે રંગાઈ ગયા છે. અહીં 3000 જેટલી બહેનોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શ્રીરામના નામની મહેંદી મૂકાવી છે.

First-Time MLA Bhajan Lal Sharma To Be New Rajasthan Chief Minister: રાજસ્થાનમાં પણ CM તરીકે નવું નામ, ભાજપે પ્રથમ વખત ધ...
12/12/2023

First-Time MLA Bhajan Lal Sharma To Be New Rajasthan Chief Minister: રાજસ્થાનમાં પણ CM તરીકે નવું નામ, ભાજપે પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્માને બનાવ્યા મુખ્યમંત્રી

આ રીતે પ્લાન કરીને નિવૃત્તિ પછી દર મહિને 2.5 લાખ રૂપિયા મેળવી શકો છો, જાણો કેવી રીતે
12/12/2023

આ રીતે પ્લાન કરીને નિવૃત્તિ પછી દર મહિને 2.5 લાખ રૂપિયા મેળવી શકો છો, જાણો કેવી રીતે




rs-2-5-lakh-per-month-after-retirement-planning-has-to-be-done-like-this-in-nps

આ મહિને OTT પર રિલીઝ થયેલી Tamannaah Bhatia ની વેબ સીરીઝ ‘આખરી સચ’ના નિર્માતા અને સહ નિર્માતા બાખડયા હોવાથી કોર્ટનો દરવા...
12/12/2023

આ મહિને OTT પર રિલીઝ થયેલી Tamannaah Bhatia ની વેબ સીરીઝ ‘આખરી સચ’ના નિર્માતા અને સહ નિર્માતા બાખડયા હોવાથી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ સીરીઝ દિલ્હીમાં થયેલા બહુ ચર્ચિત બુરાડી કાંડ પર આધારિત આ વેબ સીરીઝ છે. હવે ચાર મહિના પછી સીરીઝના સર્જકો વચ્ચે વિવાદ થયો છે. શોના નિર્માતા નિખિલ નંદાએ સહ નિર્માતા પ્રીતિ અને નીતિ સીમોસ વિરુદ્ધ દિલ્હીમાં એફઆરઆઈ નોંધાવી છે. બીજી તરફ સિમોસ બહેનોનો દાવો છે કે, નિખિલ નંદાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. 'આખરી સચ'ની સીઝન 1માં કામ કરનારાઓને હજી સુધી નંદાએ મહેનતાણા ચુકવ્યા નથી. આ બાબતે નિખિલ નંદા વિરુદ્ધ એક કેસ નોંધાઈ ચુક્યો છે. નંદાએ થોડા દિવસો પહેલા પ્રીતિ અને નીતિ સિમોસ વિરુદ્ધ 420- 460 કલમ હેઠળ દિલ્હીમાં દગા થયાનું એફઆરઆઈ નોંધાવી હતી. જેમાં નિખિલ નંદાએ આરોપ લગાવ્યો હતો કે, સિમોસ બહેનોએ સીરીઝની અંતિમ ક્રેડિટમાં હેરફેર કરી છે. તેમણે રાહુલ ઝા સાથે સીરીઝના આખરી શૂટની હાર્ડ ડિસ્ક બદલી નાખી હતી. જોકે પ્રીતિ અને નીતિએ આ દાવાઓનું ખંડન કર્યું છે.

ક્રિકેટના મેદાન બહાર પણ છવાયો આ ખેલાડી, છેલ્લા 25 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ ક્રિકેટર બન્યો
12/12/2023

ક્રિકેટના મેદાન બહાર પણ છવાયો આ ખેલાડી, છેલ્લા 25 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ ક્રિકેટર બન્યો



virat-kohli-becomes-the-most-searched-cricketer-in-entire-googles-history

Ahmedabad Metro હવે પૂર્વ અને પશ્ચિમને જોડનારી જીવાદોરી બની ગઈ છે. હવે અનેક લોકો ટ્રાફિકથી બચવા અને સલામતી ખાતર મેટ્રોમા...
12/12/2023

Ahmedabad Metro હવે પૂર્વ અને પશ્ચિમને જોડનારી જીવાદોરી બની ગઈ છે. હવે અનેક લોકો ટ્રાફિકથી બચવા અને સલામતી ખાતર મેટ્રોમાં સવારી કરવાનું પસંદ કરે છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવા સવારે 6:20 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી કાર્યરત છે પરંતુ આગામી દિવસોમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન શરૂ થવાનું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ)નું નિરીક્ષણ કરશે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનરના નિરીક્ષણ માટે 13 ડિસેમ્બરે ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ) મેટ્રો ટ્રેન સેવા બપોરે 02:00થી સાંજે 05:00 કલાક દરમિયાન બંધ રહેશે.

હાલમાં જ Directorate General of Civil Aviationએ હવાઈ મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. તે અંતર્ગત ફ્લાઈટમાં વિલંબ...
12/12/2023

હાલમાં જ Directorate General of Civil Aviationએ હવાઈ મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. તે અંતર્ગત ફ્લાઈટમાં વિલંબ થશે કે રદ થશે ત્યારે એરલાઈન્સે મુસાફરોને બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવી પડશે અથવા સંપૂર્ણ રિફંડ સહિત વધારાનું વળતર પણ આપવું પડશે. આ ઉપરાંત જો મુસાફરે એરપોર્ટ પર ચેક-ઈન કર્યું હશે, તો તે બીજી ફ્લાઈટમાં જાય ત્યાં સુધી ભોજનની સુવિધા કરવાની જવાબદારી પણ જે તે એરલાઈન્સની રહેશે.

કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ, રામ મંદિરના પૂજારી અંગે કરી હતી અપમાનજનક પોસ્ટ
12/12/2023

કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ, રામ મંદિરના પૂજારી અંગે કરી હતી અપમાનજનક પોસ્ટ



congress-leader-hitendra-pithadiya-arrested-for-ram-mandir-pujari-controversial-post

12/12/2023

Jamnagarમાં જામ્યો રજવાડી ઠાઠ, Helicopterમાં થયું વેલનું આગમન

Jackie Shroff: બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે પુત્ર ટાઈગર શ્રોફની ફ્લોપ જઈ રહેલી ફિલ્મો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્...
12/12/2023

Jackie Shroff: બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે પુત્ર ટાઈગર શ્રોફની ફ્લોપ જઈ રહેલી ફિલ્મો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ‘ટાઈગરને એક સારી ફિલ્મ અને એક સારા ટેક્નિશિયનની જરૂર છે. તેની પાસે બધું જ છે, તે એક એક્શન સ્ટાર છે. આ ઉંમરે તે ઘણો સફળ છે. મેં તો કહ્યું જ છે કે ટેક ઈટ ઈઝી, અમુક ફિલ્મો ચાલશે તો અમુક નહીં પણ ચાલે. કામ કરતા રહો, આ જ તો જીવન છે...’

IPL Auction 2024 : કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખર્ચ કર્યા? જાણો તમામ ટીમોની સંપૂર્ણ સ્થિતિ                  L...
12/12/2023

IPL Auction 2024 : કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખર્ચ કર્યા? જાણો તમામ ટીમોની સંપૂર્ણ સ્થિતિ

LSG

ipl-2024-auction-overseas-slot-details-total-money-spent-remaining-purse-of-all 10 teams

શું બે ભાગમાં વહેંચાશે આફ્રિકા? 18 વર્ષમાં 56 કિલોમીટર લાંબી તિરાડની વૈજ્ઞાનિકો હેરાન
12/12/2023

શું બે ભાગમાં વહેંચાશે આફ્રિકા? 18 વર્ષમાં 56 કિલોમીટર લાંબી તિરાડની વૈજ્ઞાનિકો હેરાન



new-continent-is-going-to-formed-as-africa-splits-ethiopia-divided-by-56km-rift-all-you-need-to-know

12/12/2023

Aadhar Card ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડીસેમ્બર, આ રીતે ઘરબેઠા જ કરો અપડેટ

'ઈઝરાયલે માનવીના હાડકાં પણ પીગાળી દે તેવા ફોસ્ફરસ બોમ્બ ઝિંક્યા', હમાસનો આરોપ, US ચિંતિત
12/12/2023

'ઈઝરાયલે માનવીના હાડકાં પણ પીગાળી દે તેવા ફોસ્ફરસ બોમ્બ ઝિંક્યા', હમાસનો આરોપ, US ચિંતિત



israel-hamas-war-used-white-phosphorus-weapon-america-worried-about

જામનગરના એક રાજપુત પરિવારમાં ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટરમાં આવતાં લોકોના ટોળા એકઠા થયા
12/12/2023

જામનગરના એક રાજપુત પરિવારમાં ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટરમાં આવતાં લોકોના ટોળા એકઠા થયા



Crowds-of-people-gathered-in-Jamnagar-as-the-grooms-well-helicopter-arrived-from-Bhavnagar

CMએ મને મારવા ગુંડા મોકલ્યા, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદના પિનરાઈ વિજયન પર ગંભીર આરોપ
12/12/2023

CMએ મને મારવા ગુંડા મોકલ્યા, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદના પિનરાઈ વિજયન પર ગંભીર આરોપ



CM sent goons to kill me, Kerala Governor Arif Mohammad's serious allegation on Pinarayi Vijayan

Viral Petrol Bill: દેશમાં મોંઘવારી કેટલી હદે વધી ગઈ છે તે દર્શાવતી એક બિલની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ એક...
12/12/2023

Viral Petrol Bill: દેશમાં મોંઘવારી કેટલી હદે વધી ગઈ છે તે દર્શાવતી એક બિલની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ એક પેટ્રોલ પંપનું બિલ છે જે વર્ષ 1963નું છે. તેમાં પાંચ લિટર પેટ્રોલની કિંમત ત્રણ રૂપિયા અને 60 પૈસા લખેલી છે.

IPL 2024માં થશે રિષભની વાપસી? પંતના સ્વાસ્થ્ય અંગે દિલ્હી કેપિટલ્સે આપ્યું મોટું અપડેટ
12/12/2023

IPL 2024માં થશે રિષભની વાપસી? પંતના સ્વાસ્થ્ય અંગે દિલ્હી કેપિટલ્સે આપ્યું મોટું અપડેટ



rishabh-pant-set-to-return-for-ipl-2024-delhi-capitals-confirms

વાંદરાના હુમલાથી બચવા 6 વર્ષની બાળકી ભાગી, બીજા માળેથી પટકાતા મોત Uttarpradeshના સંભલની કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી...
12/12/2023

વાંદરાના હુમલાથી બચવા 6 વર્ષની બાળકી ભાગી, બીજા માળેથી પટકાતા મોત

Uttarpradeshના સંભલની કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. એક 6 વર્ષની બાળકી પોતાના દાદા સાથે ટેરેસ પર બેઠી હતી અને તે દરમિયાન તેના પર વાંદરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. જેથી બાળકી બચવા માટે ભાગી અને સીધી બીજા માળેથી જમીન પર પટકાઈ ગઈ જેમાં તેનું કરુણ મોત થયું હતું.

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા... જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે
12/12/2023

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા... જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે



jammu-kashmir-reorganisation-ammendment-bill-jk-reservation-bill-amit-shah-rajya-sabha

UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
12/12/2023

UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ



sanjay-raut-fir-registered-on-the-article-written-against-pm-modi-shivsena-maharashtra

ભાજપ નકલી સનાતની? જેડીયુએ MPના CM મોહન યાદવનો જૂનો VIDEO શેર કરી ખળભળાટ મચાવ્યો
12/12/2023

ભાજપ નકલી સનાતની? જેડીયુએ MPના CM મોહન યાદવનો જૂનો VIDEO શેર કરી ખળભળાટ મચાવ્યો



mp-cm-mohan-yadav-fake-sanatani-jdu-neeraj-kumar-exposed-bjp-with-old-video

IPL 2024: ગયા વર્ષે ઉત્તરાખંડમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો ઋષભ પંત હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી થયો. ત્યારે...
12/12/2023

IPL 2024: ગયા વર્ષે ઉત્તરાખંડમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો ઋષભ પંત હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી થયો. ત્યારે અહેવાલો છે કે પંત આગામી IPL સિઝનમાં વિકેટકિપિંગ નહીં કરે પણ ઈમ્પેકટ પ્લેયર તરીકે રમશે.

Sourav Ganguly Appointed As Brand Ambassador for Tourism in Tripura: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બન્ય...
12/12/2023

Sourav Ganguly Appointed As Brand Ambassador for Tourism in Tripura: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બન્યા ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર

'જૂની પેન્શન સ્કીમનો વાયદો ન કરશો, ગજા બહારનો ખર્ચ થઈ જશે..' RBIની રાજ્યોને ગંભીર ચેતવણી
12/12/2023

'જૂની પેન્શન સ્કીમનો વાયદો ન કરશો, ગજા બહારનો ખર્ચ થઈ જશે..' RBIની રાજ્યોને ગંભીર ચેતવણી



'Don't promise the old pension scheme, RBI's serious warning to the states

Coronal Hole on Sun: સમાચાર એ છે કે સમગ્ર સૂર્યમંડળના અધિપતિ ગણાતા સૂર્ય નારાયણની ધગધગતી થાળી પર વિરાટ કોરોનલ હોલ સર્જાય...
12/12/2023

Coronal Hole on Sun: સમાચાર એ છે કે સમગ્ર સૂર્યમંડળના અધિપતિ ગણાતા સૂર્ય નારાયણની ધગધગતી થાળી પર વિરાટ કોરોનલ હોલ સર્જાયું છે. ખગોળશાસ્ત્રની ભાષામાં કહીએ તો વિરાટ કાળો ધબ્બો. અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (એસડીઓ)એ બીજી અને ચોથી ડિસેમ્બર 2023ના રોજ સૂર્યની સપાટી પર સર્જાયેલા આ મહાકાય કોરોનલ હોલની તસવીર લીધી છે. સૂત્રોના મતે, આ કોરોનલ હોલ એટલું વિશાળ છે કે તેમાં 60 પૃથ્વી સમાઈ જાય. તેની લંબાઈ 8,00,000 કિ.મી. છે. આ જ કારણસર સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓને ચિંતા છે કે સૂર્યના આ જ વિરાટ કાળા ધબ્બામાંથી સૌર તોફાનો શરૂ થશે તો સમગ્ર બ્રહ્માંડમાં તેની અસર થવાની શક્યતા છે અને પૃથ્વી પણ તેમાંથી બાકાત નહીં હોય!

આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે, ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે
12/12/2023

આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે, ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે



new-cricket-rule-stop-clock-trial-begins-with-eng-vs-wi-t20i-series-know-details

Mehsana જિલ્લાના ઊંઝા પંથકમાંથી ફરી એકવાર નકલી જીરૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ તંત્રની ટીમે ઊંઝાના રામપુરા-ગં...
12/12/2023

Mehsana જિલ્લાના ઊંઝા પંથકમાંથી ફરી એકવાર નકલી જીરૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ તંત્રની ટીમે ઊંઝાના રામપુરા-ગંગાપુરા રોડ ઉપર શંકાસ્પદ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી. ફેક્ટરીમાંથી જીરૂ, મિક્ષ પાવડર, ગોળની રસી, વરિયાળી સહિત કુલ રૂ.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરીને સીલ મારવા તજવીજ હાથ ધરાઈ છે.

ગુજરાતમાં વધુ 5 યુવાનોના હૃદય બેસી ગયા, જીવલેણ હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટનો સિલસિલો જારી
12/12/2023

ગુજરાતમાં વધુ 5 યુવાનોના હૃદય બેસી ગયા, જીવલેણ હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટનો સિલસિલો જારી



five-more-youths-died-of-heart-attacks-in-the-state

IND vs SA : આજે ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20I મેચ, સેન્ટ જ્યોર્જ પાર્કમાં થશે ટક્કર
12/12/2023

IND vs SA : આજે ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20I મેચ, સેન્ટ જ્યોર્જ પાર્કમાં થશે ટક્કર



ind-vs-sa-2nd-t20i-weather-forecast-t20-series-records possible-playing-11-pitch-report

Samantha Ruth Prabhu Launches Production House: ઓટો ઈમ્યૂન ડિસિઝ માયોસાઈટિસની સારવાર લીધા બાદ છેલ્લા કેટલાય મહિનાઓથી એક્...
12/12/2023

Samantha Ruth Prabhu Launches Production House: ઓટો ઈમ્યૂન ડિસિઝ માયોસાઈટિસની સારવાર લીધા બાદ છેલ્લા કેટલાય મહિનાઓથી એક્ટિંગમાં બ્રેક લેનારી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ હવે એક પ્રોડક્શન હાઉસની સ્થાપના કરી છે. જોકે, આ કંપની હેઠળ તેનું પહેલું સાહસ કોઈ ફિલ્મ નહીં પરંતુ એક ટીવી શો હશે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હું કે હું ટ્રાલાલ મૂવિંગ પિકચર્સ પ્રોડક્શન હાઉસ શરુ કરી રહી છું. તેના દ્વારા ફિલ્મ સર્જકોને દમદાર વાર્તાઓના આધારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવાનું પ્લેટફોર્મ મળશે. જોકે, સામંથા નિર્માતા તરીકે સૌ પહેલાં એક ફિલ્મ નહીં પરંતુ એક ટીવી શોનું નિર્માણ કરી રહી છે.

'માથામાં જ ગોળી મારીશું..' ભારતીય મૂળના ઉમેદવાર Vivek Ramaswamy ને જાનથી મારી નાખવાની ધમકી
12/12/2023

'માથામાં જ ગોળી મારીશું..' ભારતીય મૂળના ઉમેદવાર Vivek Ramaswamy ને જાનથી મારી નાખવાની ધમકી



us-presidential-electio-2024-indian-origin-vivek-ramaswamy-get-death-threat

ગુજરાતમાં Ayurvedic Syrupના નામે દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. છેલ્લા કેટલાંય વખતથી આયુર્વેદિક સિરપના નામે મિથાઇલ આલ્કોહો...
12/12/2023

ગુજરાતમાં Ayurvedic Syrupના નામે દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. છેલ્લા કેટલાંય વખતથી આયુર્વેદિક સિરપના નામે મિથાઇલ આલ્કોહોલ સાથેનું પીણુ વેચાઈ રહ્યું છે. એટલુ જ નહીં, યુવાઓ આ નશીલા પીણાના આદી બન્યા છે. ગુજરાતમાં આયુર્વેદિક સિરપના વેચાણ માટે સુવ્યવસ્થિત રીતે નેટવર્ક ગોઠવાયેલુ છે. નડિયાદમાં સિરપકાંડમાં આઠ લોકોનો ભોગ લેવાયો છે. આ ઘટના બાદ સરકારને રહી રહીને ભાન આવ્યુ છે. હવે આયુર્વેદિક દવા કે સિરપના વેચાણ માટે લાઇસન્સ લેવુ ફરજિયાત બનાવવા પર સરકારે કવાયત શરૂ કરી છે.

Address

Gujarat Samachar
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Samachar:

Videos

Share

Gujarat Samachar Is Now on Telegram!

We at Gujarat Samachar promise to deliver the most relevant news updates right to your inbox with our Telegram service. And we also promise to never spam you, till Telegram does us apart! And if you unsubscribe (we hope you don't), we move on and make peace with your decision.

Here are some of our other Telegram channels. Gujarat Samachar: https://t.me/gujaratsamacharofficial Gujarat Samachar Surat News: https://t.me/suratsamachar Gujarat Samachar Saurashtra News: https://t.me/saurashtranews

Simply click on a link and join the channel! Enjoy The Gujarat Samachar on Telegram!

લગભગ એક વર્ષ પહેલા ગુજરાત સમાચારએ વાચકોને WhatsApp પર મહત્વના સમાચાર પહોંચડવાનું વચન આપ્યું હતું. જોકે, અમે આ વચન પાળી શક્યા નથી કારણકે છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપએ પોતાની પોલિસીમાં ઘણા ફેરબદલ કર્યા છે. ખાસ કરીને ન્યુઝ પબ્લિશર્સ માટે પોતાની પૉલિસી બદલી નાખી છે. જેના કારણે તમારા સુધી પહોંચવુ અમારા માટે ઘણું કપરુ બની ગયું હતું.

Nearby media companies


Other Media/News Companies in Ahmedabad

Show All