Paresh Chauhan Vlog

Paresh Chauhan Vlog it's all about travel and food

પંઢરપુર દર્શનPandharpur Maharashtra trip
09/12/2023

પંઢરપુર દર્શન
Pandharpur Maharashtra trip

તિરુપતિમાં મુંડન કેમ કરાવે છે લોકોTirupati balaji temple darshan tour 🙏
02/12/2023

તિરુપતિમાં મુંડન કેમ કરાવે છે લોકો
Tirupati balaji temple darshan tour
🙏

બાહુબલી ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું. રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદBahubali film location - ramoji film city Hyderabad   ...
02/12/2023

બાહુબલી ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું. રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદ
Bahubali film location - ramoji film city Hyderabad

રામ સેતુ બન્યો તે જગ્યા ધનુષકોડીDhanushkodhi tour tamilnadu
29/11/2023

રામ સેતુ બન્યો તે જગ્યા ધનુષકોડી
Dhanushkodhi tour tamilnadu

સાળંગપુરનો ઈતિહાસHistory of Salangpur Hanuman Temple
22/11/2023

સાળંગપુરનો ઈતિહાસ
History of Salangpur Hanuman Temple

ગિરનારની પરિક્રમા junagadh girnar parikrama 2023
30/10/2023

ગિરનારની પરિક્રમા junagadh girnar parikrama 2023

Har ki Pauri Haridwar
29/10/2023

Har ki Pauri Haridwar

Mathura - lord Krishna birth place
29/10/2023

Mathura - lord Krishna birth place

Mathura Darshan
28/10/2023

Mathura Darshan

અંબાજી જાઓ તો અહીં જરૂર જજોVisited place in ambaji
27/10/2023

અંબાજી જાઓ તો અહીં જરૂર જજો
Visited place in ambaji

Jaisalmer fort visit
26/10/2023

Jaisalmer fort visit

દ્વારકાનો ઈતિહાસ history of dwarka
25/10/2023

દ્વારકાનો ઈતિહાસ history of dwarka

જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલો અનાજનો ભંડાર junagadh uparkot trip
24/10/2023

જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલો અનાજનો ભંડાર junagadh uparkot trip

જૂનાગઢનો ઉપરકોટ uparkot junagadh trip
17/10/2023

જૂનાગઢનો ઉપરકોટ uparkot junagadh trip

I've received 350,000 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉
10/10/2023

I've received 350,000 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉

Jaisalmer fort visit
04/10/2023

Jaisalmer fort visit

30/09/2023

સસ્તામાં ગોવાની મોજ લેવી હોય તો આ વીડિયો જોઈ લેજો

22/09/2023

ભાદરવી પૂનમના મેળામાં
Ambaji Temple Bhadarvi Poonam melo 2023

20/09/2023

સૌરાષ્ટ્રને વંદે ભારત ટ્રેન મળી. અમદાવાદ - જામનગર વચ્ચે દોડશે વંદે ભારત. રાજકોટનાલોકોને પણ મળશે લાભ

20/09/2023

અમદાવાદ નજીક કોઠ ગામના ગણેશ મંદિરનાં દર્શન

29/08/2023

લાડુ અને ચવાણાની માનતાં માનો એટલે અમદાવાદનાં લાંભાના બળીયાદેવ બધાં કામ ફટાફટ કરે છે.

27/08/2023

હે રામ ! શું હવે મંદિરમાં ભગવાનનાં દર્શન માટે પણ પૈસા આપવા પડશે?

20/08/2023

Kem chho gujarat

ઉજ્જૈનના પૈસા અને કચોરીનો સ્વાદ એવો કે વર્ષો સુધી ન ભૂલી શકાય Ujjain Food
03/08/2023

ઉજ્જૈનના પૈસા અને કચોરીનો સ્વાદ એવો કે વર્ષો સુધી ન ભૂલી શકાય Ujjain Food

સુરાપુરા ધામ ભોળાદ ભાવ જગ્યાના બાપુ સાથે મુલાકાત અને દર્શનનો લાભ
02/08/2023

સુરાપુરા ધામ ભોળાદ ભાવ જગ્યાના બાપુ સાથે મુલાકાત અને દર્શનનો લાભ

અમરનાથની યાત્રા સુખરુપ પૂરી થઈ ગઈ છે મિત્રો, ટૂંક સમયમાં વીડિયો આવશે
29/07/2023

અમરનાથની યાત્રા સુખરુપ પૂરી થઈ ગઈ છે મિત્રો, ટૂંક સમયમાં વીડિયો આવશે

બેસ્ટ કાઠીયાવાડી વડોદરામાંBest Kathiyawadi Restaurant in Vadodara
11/07/2023

બેસ્ટ કાઠીયાવાડી વડોદરામાં
Best Kathiyawadi Restaurant in Vadodara

યુટ્યુબ‌મા મારી ચેનલ paresh chauhan માં એક લાખ સબ્સ્ક્રાઇબર પૂર્ણ થતાં અમેરિકાથી સિલ્વર પ્લે બટન આવ્યું. તમામનો આભાર
08/07/2023

યુટ્યુબ‌મા મારી ચેનલ paresh chauhan માં એક લાખ સબ્સ્ક્રાઇબર પૂર્ણ થતાં અમેરિકાથી સિલ્વર પ્લે બટન આવ્યું. તમામનો આભાર

ધારી દેવી મંદિર. દોસ્તો પોસ્ટમાં જે તસવીરો તમે જોઈ રહ્યા છો તે ઉત્તરાખંડમાં આવેલા ધારી દેવી મંદિરની છે.હરિદ્વારથી કેદારન...
03/07/2023

ધારી દેવી મંદિર. દોસ્તો પોસ્ટમાં જે તસવીરો તમે જોઈ રહ્યા છો તે ઉત્તરાખંડમાં આવેલા ધારી દેવી મંદિરની છે.હરિદ્વારથી કેદારનાથ જતાં રસ્તામાં ગંગા નદી રુદ્રપ્રયાગથી આગળ અલકનંદા નદી પર આ અદભૂત મંદિર આવેલું છે.ઉત્તરાખંડના લોકો ધારી દેવીમાં ખૂબ માને છે.ઉત્તરાખંડના પહાડોમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય છે ત્યારે પતિ અને પત્ની સૌપ્રથમ આ મંદિરના દર્શન કરી માતા ધારી દેવીના આશિર્વાદ લેવા આવે છે,નદીની વચ્ચે જ આવેલું આ મંદિર ખૂબ સુંદર છે.તો તમે પણ જ્યારે કેદારનાથ જતાં હોય ત્યારે વચ્ચે આવતા આ ધારી દેવી મંદિરના દર્શન જરૂર કરજો
Dhari Devi mandir

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રામાં સહભાગી થવાની તક મળી. જય જગન્નાથ jalyatra of lord jagnnath @ Ahmedabad
04/06/2023

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રામાં સહભાગી થવાની તક મળી. જય જગન્નાથ jalyatra of lord jagnnath @ Ahmedabad

ગજબ@સોડાના નામ વાંચો, ભાઈએ મહેનત તો બરાબરની કરી છે.
31/05/2023

ગજબ@સોડાના નામ વાંચો, ભાઈએ મહેનત તો બરાબરની કરી છે.

કેદારનાથ યાત્રાનો અનુભવ@ જ્યાં શિવ, ત્યાં સ્વર્ગ....કહેવાય છે કે ધાર્યુ ધણીનું થાય.વર્ષોથી ઈચ્છા હતી યાત્રા કરવાની.પણ દર...
30/05/2023

કેદારનાથ યાત્રાનો અનુભવ@ જ્યાં શિવ, ત્યાં સ્વર્ગ....કહેવાય છે કે ધાર્યુ ધણીનું થાય.વર્ષોથી ઈચ્છા હતી યાત્રા કરવાની.પણ દર વખતે કોઈ સાથે આવવા તૈયાર ન થતાં ઈચ્છા અધૂરી રહેતી હતી.જો કે મહાદેવ બોલાવે એટલે જવું તો પડે જ.આખરે બાબાનો બુલાવો આવી જ ગયો.એકાએક પ્લાન બનતો ગયો અને ટૂંકાગાળાના આયોજનથી હું પહોંચી ગયો કેદારબાબાના દર્શને.યાત્રા આકરી પણ અનુભવ જિંદગી પર્યંત યાદ રહે એવો.સ્વને નિરખવાની આવી ઉત્તમ જગ્યા બીજે ક્યાં મળવાની.એકલો હતો પણ સાથે હતા ઉંચા પહાડો, નીચે પૂરપાટ ઝડપે વહેતી અને ડરાવતી નદી તેમજ કુદરત.કેદારનાથની યાત્રા શબ્દોમાં વર્ણવી શકાય તેવી તો નથી જ.તેનો અનુભવ કરવો પડે.આશિર્વાદ પણ મળ્યા, એવા મળ્યા જેની આશા ન હતી.ધન્ય થઈ જવાયું.તો બાબા બોલાવે ત્યારે તમે પણ પળભરનો વિલંબ કર્યા વિના પહોંચી જજો હિમાલયની ગોદમાં બાબાના સાનિધ્યમાં.જય કેદારનાથ

સાળંગપુર હનુમાનજીના આજનાં દર્શન
16/05/2023

સાળંગપુર હનુમાનજીના આજનાં દર્શન

24/04/2023
24/04/2023

Kedarnath live

Chalo haridwar @ pecial train for haridwar
21/04/2023

Chalo haridwar @ pecial train for haridwar

Mini amarnath near gandhinagar
20/04/2023

Mini amarnath near gandhinagar

Address

Ahmedabad
382350

Telephone

+916353829116

Website

Alerts

Be the first to know and let us send you an email when Paresh Chauhan Vlog posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Paresh Chauhan Vlog:

Videos

Share


Other Digital creator in Ahmedabad

Show All