Gujarati Shopizen

Gujarati Shopizen Welcome to the magical world of shopizen ! Your one stop solution to read and write literature. Shop
(3)

રોકડિયા ચૂકવે ઋણ - યશવંત ઠક્કરપુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…https://shopizen...
15/06/2024

રોકડિયા ચૂકવે ઋણ - યશવંત ઠક્કર
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/HBOCqTzMrKb
*
"રોકડિયા ચૂકવે ઋણ" શ્રી યશવંત ઠક્કરનો હાસ્ય નાટક સંગ્રહ છે. એમના તમામ નાટકો વાચકને ડગલે ને પગલે હસવા મજબૂર કરી નાખે છે. અબાલ-વૃદ્વ સૌને હસાવતો આ નાટક સંગ્રહ વાંચવા તેમજ વસાવવા લાયક છે.

15/06/2024

મારી નિરાળી નજરથી જો દરેક વાત જોશો તો કદાચ મારી દૃષ્ટિ અને સૃષ્ટિના દરેક જીવ સાથે આત્મસાત થઈ જાઓ એવી ઈચ્છા રાખી આ પ....

15/06/2024

कौन है?

15/06/2024

દસ મિત્રો દ્વારા થયેલાં એક વેકેશનનાં સફર , તેઓ માટે ખુબ જ હોરર અને રહસ્યમય અનુભવ બની ગયો . ધાર્યું ન હતું તેવું કંઈક ....

15/06/2024

આ નવલકથા છે એ દસ મિત્રોની, જે ધોરણ-૧૨ની પરીક્ષા આપી કૉલેજમાં આવ્યા છે અને એક વેકેશન ગાળવા એક ટ્રીપ પર જવાનું નક્કી ક...

15/06/2024

મારા કેનેડાના પ્રવાસના ખાટા મીઠા અનુભવો આ નવલકથામાં પ્રવાસ વર્ણન તરીકે રજૂ કર્યા છે.

ફાર્મહાઉસ (એક રહસ્યમય સફર) - ધ્રુવી પટેલ "કિઝુ" પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદ...
14/06/2024

ફાર્મહાઉસ (એક રહસ્યમય સફર) - ધ્રુવી પટેલ "કિઝુ"
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/yySEG9fhqKb
*
આ નવલકથા છે એ દસ મિત્રોની, જે ધોરણ-૧૨ની પરીક્ષા આપી કૉલેજમાં આવ્યા છે અને એક વેકેશન ગાળવા એક ટ્રીપ પર જવાનું નક્કી કરે છે. તેઓને સસ્તામાં ઓછા મૂલ્યે રહેવા માટે એક ફાર્મહાઉસ મળી જાય છે, તેઓ ત્યાં રહીને આજુબાજુનાં વસવાટની ટ્રીપ માણવાનું નક્કી કરે છે. પણ તેઓ સાથે એક ઘટના ઘટે છે. જે ફાર્મહાઉસ પર તેઓ રહેવાનાં હતાં તે હોન્ટેડ પ્લેસ તરીકે જાણીતું હતું. કેમ? કઈ રીતે? તે આ નવલકથામાં તમને જાણવા મળશે.

શમણે સોનપરી (બાળકાવ્ય ગીતસંગ્રહ)  - આબિદ ભટ્ટ (આભ હિંમતનગરી) પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છ...
14/06/2024

શમણે સોનપરી (બાળકાવ્ય ગીતસંગ્રહ) - આબિદ ભટ્ટ (આભ હિંમતનગરી)
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/kUFKovISpKb
*
ડાળથી સંલગ્ન પુષ્પો સુગંધીદાર, ચેતનવંતા અને તાજગીસભર હોય છે. બાળકો પણ જીવન ડાળ પરનાં મધમધતા પુષ્પો છે. બાલ્યાવસ્થાનો સુવર્ણયુગ વિચારો અને વિકારોનાં ઘસમસતા પ્રવાહમાં તણાય છે. થાય તો તેનું સુંદર ઘડતર થાય છે અને તે પડકારો ઝીલવા સક્ષમ બને છે.
ખેડૂત પુત્ર હોવાના નાતે મારો સંબંધ ધરતી સાથે રહ્યો છે, બાળપણ ખેતરોમાં વીત્યું છે. વળી શાળા ગામથી દૂર હોવાથી પગપાળા નિશાળે જવાનો આનંદ લૂંટ્યો છે. આમ પ્રકૃતિથી નિકટ રહેવાનો મને ભરપૂર મોકો મળ્યો છે.
બાળકની બાળસહજ રમતિયાળ વૃત્તિને ધ્યાને લઈ પ્રવૃત્તિમય સમજાવવામાં આવે તો તે લખલૂટ આનંદ લૂંટે છે. આ કાર્યમાં બાળ સાહિત્ય સર્જન પાયાનું કામ કરે છે. તનનાં વિકાસ સાથે મનનો વિકાસ પણ જરૂરી છે. બાળકનાં મનો આકાશનું ફલક વિસ્તારવામાં બાળ-કાવ્યો અને બાળગીતોનો સિંહફાળો હોય છે.
બાળકોના સર્વાંગી વિકાસ માટે આપણે સૌએ સજાગ અને સક્રિય રહેવું સમયની માંગ છે.

13/06/2024

એકાદ ક્ષણમાં તો હેમલતાબહેનને બાળકોનું શિક્ષણ, લગ્નપ્રસંગો, પતિનું સમર્પણ... આંખો સામે આવી ગયા, કંઠે ડૂમો બાઝી ગયો છ....

13/06/2024

અછાંદસ કાવ્ય

13/06/2024

ગર્ભનાળ

13/06/2024

બંદિની(એક મેગેઝિનમાં પ્રોત્સાહન વિજેતા વાર્તા)

પડઘાનો પડછાયો - ગિરીશ પરમાર ‘રઢુકિયા’પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…https://s...
13/06/2024

પડઘાનો પડછાયો - ગિરીશ પરમાર ‘રઢુકિયા’
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/v8b6MzH7nKb
*
“પડઘાનો પડછાયો” આ નવલકથાનું મંડાણ મેં છેક ઈ.સ. ૨૦૧૧માં કરેલું ત્યારે હું લો-ગાર્ડન રહેતો હતો. ચારેક પ્રકરણ લખાયા હશે અને ફાઈલ માળિયે મૂકાઈ ગઈ. ત્રણ વર્ષ બાદ હું સરખેજ રહેવા આવ્યો. ફરી નવલકથા પર આગળ વધ્યો. ઈ.સ. ૨૦૧૪-૧૫ ના ગાળામાં બીજા પાંચેક પ્રકરણ ઉમેરી શકાયા. તે દરમ્યાન મેં એક કાવ્ય સંગ્રહ, બે બાળવાર્તા સંગ્રહ અને એક બાળ કાવ્ય સગ્રહ આપ્યા. પણ આ નવલકથા પર ઝાઝું કામ થઈ શક્યું નહી. ત્યારબાદ છેક કોરોનાકાળમાં લોકડાઉન દરમ્યાન આ નવલકથા પર આગળ કામ હાથ ધર્યું અને અંત ભાગ સુધી પહોંચ્યો. છેલ્લા ચાર પ્રકરણ ઈ.સ. ૨૦૨૩ની શરૂઆતમાં લખાયા. નવલકથા પૂરી થઈ, તેનો આનંદ આપ સૌ સાથે વહેંચવો હતો તેના ભાગરૂપે આ નવલકથાનું પુસ્તક પ્રગટ થયું. આ નવલકથામાં આવતા પાત્રો, વર્ણવેલી ઘટનાઓ બિલકુલ કાલ્પનિક છે. કોઈ મૃત કે જીવીત વ્યક્તિ સાથે તેનો સ્હેજેય તંતુ જોડાયેલો નથી. વાચક-ભાવકને ગમી જાય એવી રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું નવલકથા લખવા તરફનો આ મારો પ્રથમ પ્રયાસ સૌને ગમશે.

શબ્દ જ્યાં ઊઘડે - ડૉ. સ્નેહલ નિમાવત કુબાવતપુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…http...
12/06/2024

શબ્દ જ્યાં ઊઘડે - ડૉ. સ્નેહલ નિમાવત કુબાવત
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/cIOQYAiymKb
*
પ્રસ્તુત પુસ્તક જય હિંદમાં પ્રકાશિત કોલમનો સંચય છે. ગુજરાતી કાવ્યની વર્તમાન છબી કેવી છે તેનો અંદાજ આ કોલમમાં રજૂ થયેલા કાવ્યો અને તેના રસાસ્વાદથી પરિચય મળે છે. સહજ સરળ અને રસપ્રદ ભાષામા લખાયેલી આ સામગ્રી એક રીતે આંશિક પણ ગુજરાતી કવિતાનો વર્તમાન આયનો છે. લેખિકાને અપાર શુભેચ્છાઓ.
- વિષ્ણુ પંડ્યા

નાસ્તિકનું મંદિર (વાર્તાસંગ્રહ) -  આબિદ ભટ્ટ (આભ હિંમતનગરી) પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છા...
12/06/2024

નાસ્તિકનું મંદિર (વાર્તાસંગ્રહ) - આબિદ ભટ્ટ (આભ હિંમતનગરી)
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/mn2gB7uwmKb
*
સંગ્રહમાં સ્થાન પામેલી વાર્તાઓ વારસદાર, ધ્વંશ, ચહેરો અને બિંબ-પ્રતિબિંબ વાર્તાઓ પાછળથી લખાયેલી હોવાથી એ વાર્તાઓને આધુનિક વાર્તાઓનો સ્પર્શ જોવા મળશે. એ પણ વાંચવી ગમે એવી વાર્તાઓ છે. આશા છે કે આપ સૌ મારા આ પ્રથમ વાર્તાસંગ્રહને વધાવી લેશો.

રાતરાણી - મૌલિક વસાવડા પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…https://shopizen.app.li...
12/06/2024

રાતરાણી - મૌલિક વસાવડા
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/7aNh7JXvmKb
*
આજના વૈજ્ઞાનિક યુગમાં પણ ઘણી બધી અગોચર ઘટનાઓ બને છે, જેને કોઈ સિધ્ધાંતથી સમજાવી શકાય એમ નથી. ભૂતપ્રેત પણ માનવજાત સાથે જોડાયેલી આવી જ એક વાત છે. આપણે સૌને હોરર ફિલ્મો જોવી અને માણવી ખૂબ ગમે છે.
આ પુસ્તક આવી જ એક હોરર ફિલ્મ કે જેનું શિર્ષક છે "રાતરાણી". અને આખી કથા "રાતરાણી"ના નિર્માણની છે. જો કોઈ હોરર ફિલ્મનું શૂટિંગ કોઈ અસલી હોરર જગ્યાએ કરવામાં આવે તો?
જો ખરેખર કોઈ આત્મા જ ફિલ્મના શૂટિંગને ચલાવે તો? આવી જ બધી વાતો સાથે ફિલ્મ કેવી રીતે આગળ વધે છે અને શું ફિલ્મ પ્રોડયુસર રાઘવસિંહ તેમની આ મહત્વકાંક્ષી ફિલ્મ પુરી કરી શકશે?
આપને ડગલે અને પગલે રોમાચંક અને હોરર સફર પર લઈ જતી આ ચોપડી ફિલ્મ બનાવતી વખતે કેવી રીતે શૂટિંગ થાય છે, એ પણ બતાવે છે.
તો માણો આ રોમાંચક સફરને.. આપ સૌ પણ આ પુસ્તકને જરૂરથી વધાવી લેજો. અભિપ્રાય જરૂર જણાવશો.

લગાવ (કાવ્ય સંગ્રહ) - મધુસૂદન શુક્લ "હમરાહી"પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…ht...
06/06/2024

લગાવ (કાવ્ય સંગ્રહ) - મધુસૂદન શુક્લ "હમરાહી"
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/zZBbvvKZcKb
*
શ્રી મધુસૂદન શુકલ એક સદાબહાર કવિ છે. તેમના કાવ્યો અને ગઝલોમાં યૌવનની ખુમારી અને યૌવન સહજ નટખટપણું છે. તેમની રચના વારંવાર વાંચવી ગમે તેવી હોય છે.
કોઈપણ ઘટનાને તે કાવ્યનું સ્વરૂપ ખૂબ કુદરતી રીતે આપી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમના હૃદયમાં શબ્દોની રમત સતત ચાલતી રહે છે. તેથી જયારે કોઈ કવિતા તેમની કલમમાંથી કાગળ ઉપર ઉતરે છે, હૃદયમાં વિહાર કરતાં શબ્દો આપોઆપ આવીને ગોઠવાઈ જતા હોય છે અને કવિતા ઉદભવી ઊઠે છે.
મધુભાઈનું આ છઠ્ઠું પુસ્તક છે. અગાઉના તેમના કાવ્યસંગ્રહો, લાગણી, લહર, લકીર, લજજા અને લાવણ્ય, અત્યંત લોકપ્રિય થયા છે. પ્રસ્તુત પુસ્તક લગાવને વાચકો આવકારશે જ તેવી શ્રદ્ધા અસ્થાને નથી.
જિંદાદિલ મધુભાઈને અનેક અનેક શુભેચ્છાઓ.
- અવિનાશ પરીખ.

વાર્તા રે વાર્તા (બાળવાર્તાસંગ્રહ) - સંપાદક - વિજય પરમાર 'વીર'પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકોને અઢળક શુભેચ...
06/06/2024

વાર્તા રે વાર્તા (બાળવાર્તાસંગ્રહ) - સંપાદક - વિજય પરમાર 'વીર'
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકોને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/wHke57rGcKb
*
આ પુસ્તકમાં વિજયભાઈ પરમારે બાલ સાહિત્યને પ્રોત્સાહન આપવાના હેતુ માટે બાળવાર્તાઓનું સંકલન કર્યું છે, જે સરાહનીય બાબત ગણી શકાય કેમકે આજકાલ અન્ય સાહિત્ય ઘણું બધું લખાય છે પણ બાળસાહિત્યમાં દુષ્કાળ પ્રવર્તતો હોય એવી સ્થિતિ છે. આ સંગ્રહમાં સંગ્રહિત બાળ વાર્તાઓ ('વાર્તા રે વાર્તા' પુસ્તક) બળબળતા ઉનાળે રણમાં જડેલી વીરડી શી સાબિત થશે. તેમની આ સંપાદકીય પ્રવૃત્તિ સરાહનીય કામગીરી ગણી શકાય કારણ ઘણા બધા નવોદિત સર્જક મિત્રો માટે પોતાનું આગવું પુસ્તક બનાવવું શક્ય ન હોય ત્યારે સહિયારા પુસ્તકમાં પોતાના સાહિત્યને સમાવિષ્ટ થતું જોઈ તેમને પણ સંતોષ થાય.
એકંદરે બાળકોને ગમે તેવા વિષય અને શૈલીમાં રચાયેલ વાર્તાઓ 'વાર્તા રે વાર્તા' પુસ્તકને પ્રતિષ્ઠા અપાવશે એવી મંગલ કામના સહ પુનઃ હાર્દિક આવકાર અને અભિનંદન આપું છું.
- જીવતી પીપલિયા 'શ્રી'

સૌ સર્જક મિત્રોનો શોપિઝન પરિવાર વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે. 💐🙏વધારે નહીં તો એક વૃક્ષ જરૂર ઉગાડીને તેનું જત...
05/06/2024

સૌ સર્જક મિત્રોનો શોપિઝન પરિવાર વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે. 💐🙏

વધારે નહીં તો એક વૃક્ષ જરૂર ઉગાડીને તેનું જતન કરીએ. પર્યાવરણ પાસેથી જે ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ. એ ઓક્સિજનને એક વૃક્ષના ઉછેર દ્વારા પર્યાવરણને પાછો આપવાનો સંકલ્પ કરીએ.

હૃદયના સંબંધો - જિજ્ઞા રાજપૂત ‘JD’ પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…https://sho...
04/06/2024

હૃદયના સંબંધો - જિજ્ઞા રાજપૂત ‘JD’
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/zzmMvoSg9Jb
*
તમે ક્યાંય સાંભળ્યુ છે લોહીના સંબંધોની આગળ હૃદયના સંબંધોને જીતતા? નહિ ને! પણ વાસ્તવિકતાને કો'કજ સ્વીકારવા તૈયાર થતું હોય છે. જેમકે આ નવલકથામાં નમતું જોખવું પડે છે એ લોહીના સંબંધોને પણ હૃદયથી બનાવેલાં સંબંધો આગળ.
હું વાસ્તવિકતાને મારી કલ્પનાઓની કલમે કંડારવી ભલીભાંતી જાણું છે. મારી કલ્પનાઓને ઓનલાઈન દુનિયામાં લાખો લોકોએ વધાવી છે અને મને આશા છે કે ઓફલાઈન જિંદગીમાં પણ તમને મારી કલ્પનાઓનું રસપાન કરવું ગમશે.

પળની પેલે પાર (લઘુકથા સંગ્રહ) - આબિદ ભટ્ટ (આભ પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…...
31/05/2024

પળની પેલે પાર (લઘુકથા સંગ્રહ) - આબિદ ભટ્ટ (આભ
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/GpF70PK02Jb
*
કોઈપણ સર્જકની તમામ કૃતિઓ એકધારી સફળતા પામતી નથી. છતાં આ એકજ સંચયમાં સફળ કૃતિઓની આટલી સંખ્યા કમ ન ગણાય. એટલે અંશે સર્જકનું સર્જકત્વ પણ ઓછું ન ગણાય. હા, અહીં પણ કોઈવાર સર્જક વાર્તાની માફક માંડણી કરી બેઠા હોય તેવી પસ્તાળી રચનાઓ જડે છે. લઘુકથા સર્જનમાં કયારેક કૃત્રિમતા નડે, લઘુકથામાં ઓગળ્યું ન હોય તેવું ઘટક લઘુકથાને કળાત્મક લઘુકથા બનતી રોકે છે. એમ તો લઘુકથા સર્જન માટેની તેમની સૂઝ પ્રશસ્ય છે. એ થકી ધૈર્યપૂર્વક હજી થોડી વધુ લઘુકથાઓ કંડારાઈ શકી હોત. સર્જક પાસે આ અંગેની પૂરી શક્યતાઓ છે જ. તેથી આશા છે કે, તેમની કલમ કવિતાની સાથે લઘુકથા ક્ષેત્રે પણ અવનવા શિખર સર કરશે જ.. તેમના આ પ્રથમ લઘુકથા સંચયને આવકારતા આનંદ અનુભવું છું...આગે બઢો ..હજીય આગે બઢો..!
- ડૉ. પ્રેમજી પટેલ.

પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત -  સંકલન અને સંપાદક જીવતીબેન પીપલિયા “શ્રી”પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.તમામ સ...
31/05/2024

પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત - સંકલન અને સંપાદક જીવતીબેન પીપલિયા “શ્રી”
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
તમામ સર્જકોને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/gljZuBYA2Jb
*
આપણી ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા છે. આપણે પ્રકૃત્તિના તમામ તત્ત્વોની પૂજા કરીએ છીએ. પ્રકૃતિના તમામ તત્વોનું માનવ જીવન સાથેનું સહિયારું અસ્તિત્વ છે. 21 મી સદીને જ્ઞાન અને વૈશ્વિકીકરણની સદી તરીકે ઓળખવામાં આવે છે. આજે જીવન સરળ અને સગવડભર્યું બન્યું છે. એની સામે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્ન ભિન્ન થયું છે. કુદરતી સમતુલા ખોરવાઈ ગઈ છે. આજે હવા, પાણી, અનાજ, શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બન્યું છે. જેના કારણે માનવીનુ આયુષ્ય અને આરોગ્ય જોખમાયુ છે. અરે, પશુ, પક્ષી, સમુદ્રી જીવન વનસ્પતિ પર પણ ભયંકર અસર પડી છે. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાનું નિવારણ ખૂબ જ જરૂરી છે.

સંવેદનાની આરપાર (કવિતાસંગ્રહ)  -  મિત્તલ મકવાણા "મિત”પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અ...
29/05/2024

સંવેદનાની આરપાર (કવિતાસંગ્રહ) - મિત્તલ મકવાણા "મિત”
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/Y18bNiNzZJb
*
ઉઘાડી આંખે દેખાતી કેવી અદ્ભૂત છે કુદરતની આ અશબ્દ કવિતાઓ. નજર ફરે અને આંખના કેમેરામાં કેદ થયેલ ચિત્રને કોઇ ઋજુ હૃદયની ઝંકૃત થયેલ સંવેદનાને જો કલમનો સથવારો મળે તો શબ્દ શણગારથી ઉત્તમ કાવ્ય મળે.
શબ્દસંગાથી, લાગણીથી છલોછલ હૈયું ધરાવતા મિત્તલબેન આવા જ ઉત્તમ કક્ષાના કવિયત્રી છે. વેદના, સંવેદના-હર્ષ, શોક-આનંદનો ઉજાશ,શોકની કાળી છાંય-પાનખરનો વૈભવ-વસંતની ઉદાસીનતાને શબ્દદેહ આપવામાં માહેર છે.
પાનખરમાં ફૂલ ખીલવે, વર્ષાની ધારા થકી વિરહી હૈયામાં અગન જલાવે એવા શબ્દના ગોઠી સુશ્રી મિત્તલબેન એમનો કાવ્ય સંગ્રહ સંવેદનાની આરપાર પ્રકાશિત કરવા જઇ રહ્યા છે ત્યારે તેમનો આ શબ્દદેહ યશસ્વી બને તેવી હાર્દિક શુભેચ્છા.
- ડો હર્ષદ લશ્કરી

મિત્રો, ધર્મેશ ગાંધી લઈને આવ્યા છે આપના માટે એક અનોખી ટૂંકીવાર્તા સ્પર્ધા. આપ સહુ લેખકમિત્રોને ભાગ લેવા આમંત્રણ છે. આકર્...
28/05/2024

મિત્રો, ધર્મેશ ગાંધી લઈને આવ્યા છે આપના માટે એક અનોખી ટૂંકીવાર્તા સ્પર્ધા. આપ સહુ લેખકમિત્રોને ભાગ લેવા આમંત્રણ છે. આકર્ષક ઇનામો અને સર્ટીફીકેટ જીતવાનો મોકો. અત્યારે જ બેનર પર ક્લિક કરી ભાગ લો.

DG's DARE ! - ધર્મેશ ગાંધી ટૂંકીવાર્તા સ્પર્ધા ( 11 May 2024 To 11 July 2024 )

પુષ્પ પાંખડી  -  નાઝનીન ઓ. સાહેરવાલાપુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…https://sh...
24/05/2024

પુષ્પ પાંખડી - નાઝનીન ઓ. સાહેરવાલા
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/diejXgPeRJb
*
સમાજ સેવા, વકતૃત્વ શક્તિ અને લેખનકળા વચ્ચે ઘૂમતી ફરતી હું કદાચ, બધી પ્રવૃત્તિઓને પૂરતો ન્યાય આપી શકી નથી. તોય કેટલાક પુસ્તકો પ્રકાશિત કરી શકી છું. સામયિકોમાંય લખતી રહી છું. મારા અનુભવોનો નિચોડ, મારી માન્યતાઓનો સ્પર્શ, મારા સ્વપ્નની સુગંધ એટલે આ પુસ્તક 'પુષ્પ પાંખડી.' અહીં થોડા જ લેખો સમાવિષ્ઠ કરી શકી છું. ઘણું બધું રહી ગયું છે તેનો અફસોસ મને અવશ્ય છે. પરંતું થોડુંય પ્રસ્તુત કરી શકી છું તેનો આનંદ પણ છે. મને જે સાચું લાગ્યું છે તે મેં લખ્યું છે. કદાચ, કોઈને અસહમત થવા જેવું લાગે તેવું બને ખરું. મેં મારા હ્રદયની સચ્ચાઈ પૂર્વક લખ્યું છે.

રૂણી બાળવાર્તા સંગ્રહ -  સંપાદક : દિનેશભાઈ ડી. ચૌહાણપુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભ...
24/05/2024

રૂણી બાળવાર્તા સંગ્રહ - સંપાદક : દિનેશભાઈ ડી. ચૌહાણ
પુસ્તક Shopizen પર પ્રકાશિત થઈ ગયું છે.
સર્જકને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન…
https://shopizen.app.link/6slVbiyeRJb
*
કુદરતે સર્જેલી બેશક નવિનતા હોય તો એ છે "બાળક". આ બાળકોના જીવનમાં કોઈપણ કાર્ય કરવું અશક્ય નથી. પરંતુ, તે કાર્ય કરવા માટેની શરૂઆત કરવી થોડી અઘરી હોય છે. શિક્ષક શિક્ષણ, ચિંતન અને સર્જન દ્વારા આવા જ બાળકોના જીવનમાં લેખન કરાવવું અને એ લેખનને અલાંકરિત કરવું એ ખૂબ જ મહત્વનું હોય છે. દરેક વ્યક્તિ પોતાના વિચારોને એક નવીન સાહિત્ય સર્જન કરવા માટે જો તેને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવે, તો તે કાર્ય ચોક્કસ સફળતા મેળવે છે. પોતાના વિચારોને કલમ વડે ચોક્કસ લેખન કાર્યમાં કેવી રીતે મધુરાતિત કરીને વાચકોને આકર્ષિત કરી શકાય એ માટેનો યોગ્ય દિશાનિર્દેશ એક બાહોશ શિક્ષક જ કરી શકે છે. આવી એક શરૂઆત મેં પણ મારાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી બાળાઓ તેમજ નવોદિત લેખકોને પોતાના વિચારોને સાહિત્યરૂપી દુનિયામાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરે તેવો નાનો સરખો પ્રયાસ કરેલ છે. મને આશા છે કે આ પુસ્તકમાં આપેલ દરેક બાળવાર્તામાંથી વાચકને પોતાના જીવનમાં મૂલ્યલક્ષી શિક્ષણનો ગુણ અવશ્ય જોવા મળશે. સાહિત્યની આ દુનિયામાં આ નવીન સાહિત્યકારોને તેમના સુંદર ભવિષ્ય માટે આશાસ્પદ અભિનંદન આ તબક્કે જરૂર આપીશ.
- દિનેશભાઈ ડી. ચૌહાણ

Address

Ahmedabad
380006

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+917226067609

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Shopizen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarati Shopizen:

Videos

Share

લેખકો/લેખિકાઓના હિતમાં કામ કરતું એકમાત્ર સેલ્ફ પબ્લિશિંગ પ્લેટફોર્મ

હેલ્લો મિત્રો,

જે કામમાં મહેનત અને સમય આપીએ એ કામમાંથી કોઈ આર્થિક લાભ થાય એ કોને ના ગમે? જ્યારે લેખક કે લેખિકા કંઈક લખે છે ત્યારે એ પોતાની શક્તિ અને સમય બંને ખર્ચ કરે છે, તેમના આ ખર્ચાની સામે તેમને એનું વળતર મળે એવો એક નમ્ર પ્રયાસ શોપિઝન કરી રહ્યું છે.

હાલ શોપિઝન ગુજરાતી, બંગાળી, મરાઠી અને અંગ્રેજી, હિન્દી એમ પાંચ ભાષામાં કાર્યરત છે.

અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રકાશિત ન હોય તેવી એકલુઝિવ નવલકથા, વાર્તાસંગ્રહ કે કાવ્યસંગ્રહ આપ અમારા પેઈડ વિભાગમાં મૂકી શકો છો. જાણો છો મિત્રો આ વિભાગનું મહત્વનું પાસું કયું છે?

Nearby media companies


Other Book & Magazine Distributors in Ahmedabad

Show All

You may also like