Jay Johar News

Jay Johar News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay Johar News, Media/News Company, AHMEDABAD, Ahmedabad.

07/02/2023

આભાર જૂનાગઢ ના પ્રેક્ષકો નો
સ્પેશિયલ આભાર જયેશભાઈ ભરાડ
આપ સર્વે ની લાગણી દ્વારા અદ્વૈત પ્રોડક્શન હાઉસ નુ
પ્રથમ નાટક
" અરે કોઈ પપ્પુ ને પરણાવો"
ની ભવ્ય સળતાપૂર્વક હાઉસ ફૂલ શો થયો
મારા કો. પ્રોડ્યુસર તરીકે
Npk events Nish*th Nayak
Aj events Kothari Aagam

અને આ નાટક ના શો માટે હું ખાસ આભારી છું Kiran Bheda Songster k7 awaz events junagudh
કે જોમની ઇવેન્ટ ગ્રુપ દ્વારા આ નાટક ની ભવ્ય સળતાપૂર્વક નુ આયોજન કરાયું
Thanks to all team of
અરે કોઈ પપ્પુ ને પરણાવો

Happily Announce  That We Are Coming With Our New Play 🔥ફેર ચઢી જાય એવા ફેરા ફેરવતી ... ઊંધા ફેરાની અવળચંડી કોમેડી..." અ...
30/01/2023

Happily Announce That We Are Coming With Our New Play 🔥



ફેર ચઢી જાય એવા ફેરા ફેરવતી ... ઊંધા ફેરાની અવળચંડી કોમેડી...

" અરે .... કોઈ પપ્પુને પરણાવો "

તારીખ - 5 February 2023

સ્થળ - શામળદાસ ગાંધી ટાઉનહોલ , જૂનાગઢ ( ગુજરાત )

સમય - રાત્રે 9:00 વાગ્યે

નિર્માતા - .dave.1426

મૂળ કથા લેખક - .avesh6183

દિગ્દર્શક - .mehta9854

સહ દિગ્દર્શક -

સંગીત -

મેક - અપ -

& Prakash Joshi

For show contact@ Kiran bheda official

+91 7600819818 ( કિરણ ભેડા )
+91 8160388133 ( આગમ કોઠારી )
+91 8905354157 ( નિશીથ નાયક )

Happily Announce  That We Are Coming With Our New Play 🔥ફેર ચઢી જાય એવા ફેરા ફેરવતી ... ઊંધા ફેરાની અવળચંડી કોમેડી..." અ...
30/01/2023

Happily Announce That We Are Coming With Our New Play 🔥



ફેર ચઢી જાય એવા ફેરા ફેરવતી ... ઊંધા ફેરાની અવળચંડી કોમેડી...

" અરે .... કોઈ પપ્પુને પરણાવો "

તારીખ - 5 February 2023

સ્થળ - શામળદાસ ગાંધી ટાઉનહોલ , જૂનાગઢ ( ગુજરાત )

સમય - રાત્રે 9:00 વાગ્યે

નિર્માતા - .dave.1426

મૂળ કથા લેખક - .avesh6183

દિગ્દર્શક - .mehta9854

સહ દિગ્દર્શક -

સંગીત -

મેક - અપ -

& Prakash Joshi

શો સંપર્ક

+91 7600819818 ( કિરણ ભેડા )
+91 8160388133 ( આગમ કોઠારી )
+91 8905354157 ( નિશીથ નાયક )

14/11/2022

સંસ્કાર ભારતી અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12/11/2022 ના રોજ ખૂબ આનંદ નો અને અાધ્યાતમીક અનુભવ માં અંબા ના ચાચર ચોક મા માં ભગવતી ના ચરણોમાં ગરબા ગાવા નો અવસર મળ્યો ખુબ ખુબ આભાર શ્રી જગદીશ ભાઇ જોશી અને નવલભાઇ આંબલિયા

11/11/2022
09/10/2022

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દેશના સૌપ્રથમ સંપૂર્ણ સૌરઉર્જાથી સંચાલિત મોઢેરા 'સૂર્યગ્રામ' ઉપરાંત વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત.
#ગુજરાતના_દિલમાં_મોદી

Vande Bharat Express will provide a faster, safer travel experience for the commuters!
01/10/2022

Vande Bharat Express will provide a faster, safer travel experience for the commuters!

30/08/2022

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹50 કરોડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ આ ફાળવણીથી મહાનગરપાલિકાઓમાં નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ મળશે.

ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમ્યાન રાજ્યને વિવિધ જનસુવિધા કાર્યોની ભેટ ધરી દિલ્હી જવા રવાના થયેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર...
28/08/2022

ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમ્યાન રાજ્યને વિવિધ જનસુવિધા કાર્યોની ભેટ ધરી દિલ્હી જવા રવાના થયેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી ઉદ્યોગને રિફોર્મ અને રિવાઈવ કરીને વિકાસનું લક્ષ્ય સાધવાની નેમ વ્યક્ત કરતા...
28/08/2022

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી ઉદ્યોગને રિફોર્મ અને રિવાઈવ કરીને વિકાસનું લક્ષ્ય સાધવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.

Glimpses of the Atal Bridge, which will be inaugurated by PM Narendra Modi this evening in Ahmedabad.
27/08/2022

Glimpses of the Atal Bridge, which will be inaugurated by PM Narendra Modi this evening in Ahmedabad.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે ‘ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન’ દ્વારા આયોજિત ત્રિદિવસીય 'વાય...
26/08/2022

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે ‘ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન’ દ્વારા આયોજિત ત્રિદિવસીય 'વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો-2022' નું ઉદઘાટન કર્યું હતું તથા બાયર્સ-સેલર્સ વચ્ચે કડીરૂપ આ એક્સ્પો રાજ્યના ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ માટે બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-2022 મા...
24/08/2022

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-2022 માટે મળેલ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ કમ્પાઇલેશન તથા NEP-2020 ના રાજ્યમાં સફળ અમલીકરણના કોમ્પોડીયમનું વિમોચન અને SCOPEની વાર્ષિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર લોંચ કર્યુ હતું

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;યા હોમ કરીને પડો ફતેહ છે આગે.કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,શંકા ભય તો બહુ રોજ, હામને ખ...
24/08/2022

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદાશંકર લાભશંકર
(કવિ નર્મદ)
#જન્મદિવસે સ્મરણવંદના

The Chief Minister of Andhra Pradesh, Shri YS Jagan Mohan Reddy called on PM Narendra Modi
23/08/2022

The Chief Minister of Andhra Pradesh, Shri YS Jagan Mohan Reddy called on PM Narendra Modi

ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા અમદાવાદ માં આયોજિત ફોટો પ્રદર્શન
23/08/2022

ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા અમદાવાદ માં આયોજિત ફોટો પ્રદર્શન


गोगा नवमी (२० अगस्त , २०२२)स्वच्छ रहें , स्वस्थ रहें , सुरक्षित रहें |
22/08/2022

गोगा नवमी
(२० अगस्त , २०२२)

स्वच्छ रहें , स्वस्थ रहें , सुरक्षित रहें |

Had a wonderful interaction with former President Kovind Ji and his family. Ram Nath Kovind
21/08/2022

Had a wonderful interaction with former President Kovind Ji and his family. Ram Nath Kovind

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતે ‘આઝાદીના અમૃત લોકમેળા’ નો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ ક...
18/08/2022

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતે ‘આઝાદીના અમૃત લોકમેળા’ નો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવીને સામાન્ય નાગરિકની જેમ ચકડોળની સવારીનો આનંદ લીધો હતો તેમજ લોકોને કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે આયોજિત આ પાંચ દિવસીય મેળાનો ભરપૂર આનંદ લેવા સંદેશ આપ્યો હતો.

સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા આ પરંપરાગત લોકમેળાના શુભારંભ સમયે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાના પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

Address

AHMEDABAD
Ahmedabad
382330

Alerts

Be the first to know and let us send you an email when Jay Johar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jay Johar News:

Videos

Share


Other Media/News Companies in Ahmedabad

Show All