Hum Dekhenge News

Hum Dekhenge News દેશ-વિદેશની ઘટના, ફિલ્મી ગપસપ, સ્પોર્ટસ તેમજ બિઝનેસ સહિતની તમામ જાણકારી મેળવો માત્ર એક ક્લિકમાં...
(3)

દુનિયાભરમાં રહેતા ગુજરાતીઓને માત્ર સમાચાર જ નહિ, પરંતુ તમામ પ્રકારની અન્ય જાણકારી અને માહિતીથી અપડેટ રાખતી સર્વશ્રેષ્ઠ છે ચેનલ હમ દેખેંગે ન્યુઝ વાંચકોમાં ઝડપથી લોકપ્રિય થઇ રહેલી વેબસાઈટ છે.

લે બોલ.. નોઈડાની આ કંપનીને સર્વેમાં મળેલા કર્મચારીઓના એક જવાબના આધારે નોકરીમાંથી કાઢી મુક્યાhttps://www.humdekhenge.in/l...
09/12/2024

લે બોલ.. નોઈડાની આ કંપનીને સર્વેમાં મળેલા કર્મચારીઓના એક જવાબના આધારે નોકરીમાંથી કાઢી મુક્યા

https://www.humdekhenge.in/lets-talk-this-noida-company-was-fired-based-on-a-survey-response-from-employees/

યસ મેડમ, ડોરસ્ટેપ બ્યુટી સર્વિસ પૂરી પાડતી કંપની આ દિવસોમાં વિવાદોમાં છે. નોઈડા સ્થિત સ્ટાર્ટઅપ કંપનીએ અચાનક 100થી ...

જય શાહની જગ્યાએ આ બન્યા BCCIના વચગાળાના સચિવ, પ્રમુખે જ કરી નિયુક્તિhttps://www.humdekhenge.in/jay-shah-replaced-as-bcci...
09/12/2024

જય શાહની જગ્યાએ આ બન્યા BCCIના વચગાળાના સચિવ, પ્રમુખે જ કરી નિયુક્તિ

https://www.humdekhenge.in/jay-shah-replaced-as-bcci-interim-secretary-appointed-by-the-president/

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાને બોર્ડના વચગાળાના સચિવ તરીકે...

રાજ્યના 25 IPS અધિકારીઓની બદલી, જૂઓ કોણ ક્યાં મુકાયાhttps://www.humdekhenge.in/transfer-of-25-ips-officers-of-the-state-...
09/12/2024

રાજ્યના 25 IPS અધિકારીઓની બદલી, જૂઓ કોણ ક્યાં મુકાયા

https://www.humdekhenge.in/transfer-of-25-ips-officers-of-the-state-see-who-has-been-posted-where/

રાજ્યના ગૃહ વિભાગે સોમવારે મોડી સાંજે રાજ્યના 25 IPS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં વરિષ્ઠ IPS ડો.શમશેરસિંઘ, I...

‘એક દેશ-એક ચૂંટણી’બિલ આ જ સત્રમાં રજૂ કરી શકે છે સરકાર, પુરજોશમાં તૈયારીઓ શરૂhttps://www.humdekhenge.in/government-may-i...
09/12/2024

‘એક દેશ-એક ચૂંટણી’બિલ આ જ સત્રમાં રજૂ કરી શકે છે સરકાર, પુરજોશમાં તૈયારીઓ શરૂ

https://www.humdekhenge.in/government-may-introduce-one-nation-one-election-bill-in-this-very-session-preparations-have-started-in-full-swing/

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 'એક દેશ એક ચૂંટણી'ને લઈને સતત સક્રિય છે. સરકાર પણ આ માટે સતત કામ કરી રહી છે. સૂત્રોનું ...

એડીલેડ ટેસ્ટ : સિરાજ અને હેડને ICCએ કરી સજાની જાહેરાત, જાણો શું છેhttps://www.humdekhenge.in/adelaide-test-icc-announces...
09/12/2024

એડીલેડ ટેસ્ટ : સિરાજ અને હેડને ICCએ કરી સજાની જાહેરાત, જાણો શું છે

https://www.humdekhenge.in/adelaide-test-icc-announces-punishment-for-siraj-and-hayden-know-what-it-is/

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના મોટા ખેલાડી ટ્રેવિસ હેડ સામસામે આવ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા પંચાયતોના પ્રમુખોને તેમના જિલ્લાઓની રજૂઆતો માટે રૂબરૂ મળશે. હવેથી દર મંગળવારે બપોરે 1:...
09/12/2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા પંચાયતોના પ્રમુખોને તેમના જિલ્લાઓની રજૂઆતો માટે રૂબરૂ મળશે. હવેથી દર મંગળવારે બપોરે 1:00 થી 1:30 આ મુલાકાત થઈ શકશે

આરબીઆઈના નવા ગવર્નરના નામની જાહેરાત, જાણો કોણ લેશે શક્તિકાંત દાસનું સ્થાનhttps://www.humdekhenge.in/new-rbi-governor-nam...
09/12/2024

આરબીઆઈના નવા ગવર્નરના નામની જાહેરાત, જાણો કોણ લેશે શક્તિકાંત દાસનું સ્થાન

https://www.humdekhenge.in/new-rbi-governor-name-announced-know-who-will-replace-shashikant-das/

આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા હશે. તેમનો કાર્યકાળ આગામી 3 વર્ષનો રહેશે. તેઓ વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત ...

રાજ્યસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કોંગ્રેસની તૈયારી, વાંચો કોનો સાથ મળશેhttps://www.humdekhenge.in/congress-...
09/12/2024

રાજ્યસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા કોંગ્રેસની તૈયારી, વાંચો કોનો સાથ મળશે

https://www.humdekhenge.in/congress-is-preparing-to-bring-a-no-confidence-motion-against-the-rajya-sabha-speaker-read-who-will-support-it/

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષી સાંસદો હવે અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ઘણા સ...

09/12/2024

Breaking News | Top | Top 10 Gujarati News | 09-12-2024 | Hum Dekhenge News

અલવિદા 2024ઃ બોલિવૂડની આ ફિલ્મો કમાણીમાં બાજી મારી ગઈ!https://www.humdekhenge.in/goodbye-2024-these-bollywood-films-have...
09/12/2024

અલવિદા 2024ઃ બોલિવૂડની આ ફિલ્મો કમાણીમાં બાજી મારી ગઈ!

https://www.humdekhenge.in/goodbye-2024-these-bollywood-films-have-been-a-huge-hit-in-terms-of-earnings/

બોલિવૂડની આ ફિલ્મો દર્શકોનું ખરા અર્થમાં મનોરંજન કરી ગઈ અને દર્શકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો. જાણો વર્ષ 2024માં કઈ ટોપ 10 ...

જ્યારે અમિત શાહે વિનોદ કાંબલીને પૂછ્યું હતું, તમે જીવનમાં ક્યારે ખુશ હતા? જૂઓ શું કહ્યુંhttps://www.humdekhenge.in/when-...
09/12/2024

જ્યારે અમિત શાહે વિનોદ કાંબલીને પૂછ્યું હતું, તમે જીવનમાં ક્યારે ખુશ હતા? જૂઓ શું કહ્યું

https://www.humdekhenge.in/when-were-you-happy-in-life-when-amit-shah-told-vinod-kambli-see-what-he-said/

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેને હાલમાં દરેક પ્રકારે પૈસાની ...

સોનૂ સુદનો એક્શન પેક્ડ અવતાર, જુઓ દુશ્મનો પર કરશે ‘ફતેહ’https://www.humdekhenge.in/sonu-soods-action-packed-avatar-watch...
09/12/2024

સોનૂ સુદનો એક્શન પેક્ડ અવતાર, જુઓ દુશ્મનો પર કરશે ‘ફતેહ’

https://www.humdekhenge.in/sonu-soods-action-packed-avatar-watch-him-perform-fateh-on-his-enemies/

2025ની શરૂઆતમાં આવી રહેલી ફિલ્મ ફતેહમાં સોનુ સૂદનો એક્શન પેક્ડ અવતાર જોવા મળશે. આ ફિલ્મની ટીઝર રીલીઝ થયું છે. સોનુ તે...

જૂઓ Video: જંત્રીમાં થયેલા વધારાના વિરોધમાં રાજકોટમાં બિલ્ડર્સની વિશાળ મૌનરેલી યોજાઈhttps://www.humdekhenge.in/a-huge-ra...
09/12/2024

જૂઓ Video: જંત્રીમાં થયેલા વધારાના વિરોધમાં રાજકોટમાં બિલ્ડર્સની વિશાળ મૌનરેલી યોજાઈ

https://www.humdekhenge.in/a-huge-rally-of-builders-was-held-in-rajkot-in-protest-against-the-increase-in-jantri/

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી એપ્રિલ મહિનાથી સુચિત જંત્રીનો અમલ કરાવવા બાબતે સરકાર મક્કમ છે તો બીજી તરફ રાજકો...

GPSC ના ઉમેદવારો માટે પરીક્ષાની તારીખ જાહેર. 23 ફેબ્રુઆરીએ લેવાશે સામાન્ય પરીક્ષા
09/12/2024

GPSC ના ઉમેદવારો માટે પરીક્ષાની તારીખ જાહેર. 23 ફેબ્રુઆરીએ લેવાશે સામાન્ય પરીક્ષા

પરણ્યાની પહેલી રાત્રે નવોઢાએ કરી વિચિત્ર માંગણી, એ પૂરી થતાં જ 9-2-11?https://www.humdekhenge.in/on-the-first-night-of-m...
09/12/2024

પરણ્યાની પહેલી રાત્રે નવોઢાએ કરી વિચિત્ર માંગણી, એ પૂરી થતાં જ 9-2-11?

https://www.humdekhenge.in/on-the-first-night-of-marriage-the-bride-made-a-strange-request-and-as-soon-as-it-was-fulfilled-9-2-11/

લગ્ન બાદ દુલ્હને વરરાજાને સુહાગરાત માટે ના પાડી દીધી અને કહ્યું કે પહેલા મારી જીદ પૂરી કરો પછી હું તમારી ઈચ્છા પૂર...

એક ઝોકું આવ્યું…અને 1990 કરોડ થઈ ગયા ટ્રાન્સફર? જાણો કોની સાથે બની આ આઘાતજનક ઘટના?https://www.humdekhenge.in/a-tilt-came...
09/12/2024

એક ઝોકું આવ્યું…અને 1990 કરોડ થઈ ગયા ટ્રાન્સફર? જાણો કોની સાથે બની આ આઘાતજનક ઘટના?

https://www.humdekhenge.in/a-tilt-came-and-1990-crores-were-transferred-know-who-this-shocking-incident-happened-to/

લગભગ 12 વર્ષ પહેલા જર્મનીની એક બેંકમાં વિચિત્ર ઘટના બની હતી જેણે બધાને ચોંકાવી દીધા હતા. કોમ્પ્યુટર કીબોર્ડ પર તેન...

ખલનાયકના રૂપમાં સંજયદત્તનું કમબેક, ‘બાગી-4’માં એક્ટરનો પહેલો લુક રિવીલhttps://www.humdekhenge.in/sanjay-dutts-comeback-a...
09/12/2024

ખલનાયકના રૂપમાં સંજયદત્તનું કમબેક, ‘બાગી-4’માં એક્ટરનો પહેલો લુક રિવીલ

https://www.humdekhenge.in/sanjay-dutts-comeback-as-a-villain-actors-first-look-revealed-in-baaghi-4/

'બાગી 4'માં સંજયદત્તનું ખલનાયકના રૂપમાં કમબેક થયું છે, તેનો ઈન્ટેન્સ ફર્સ્ટ લૂક ચાહકો પસંદ કરી રહ્યા છે

દિલ્હી આમ આદમી પાર્ટીના ઉમેદવારની બીજી યાદી જાહેર, જૂઓ કોને ક્યાંથી ટિકિટ મળીhttps://www.humdekhenge.in/delhi-aam-aadmi-...
09/12/2024

દિલ્હી આમ આદમી પાર્ટીના ઉમેદવારની બીજી યાદી જાહેર, જૂઓ કોને ક્યાંથી ટિકિટ મળી

https://www.humdekhenge.in/delhi-aam-aadmi-partys-second-list-of-candidates-released-see-who-got-tickets-from-where/

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 20 નામ છે. તમામ 20 સીટો ...

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Hum Dekhenge News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby media companies


Other News & Media Websites in Ahmedabad

Show All