Sagar Savaliya

Sagar Savaliya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sagar Savaliya, Digital creator, Ahmedabad.

29/11/2024

સંઘવી સાહેબ, આમ આદમીની ફરિયાદ નોંધતા અને શહેરમાં ગુનાખોરી અટકાવવાનું તો અમને નહી ફાવે. ઇનોવા અને બોલેરો ની લાઈનું કરીને રીલ બનાવીને ઇંસ્ટાગ્રામમાં સીનસપાટા કરવાના હોય તો ક્યો 😂

ક્યાં શહેરના પોલીસ અધિકારીઓની વાત થાય છે એ પૂછીને શરમાવશો નહી🙏

કેટલાક મહિનાથી અમદાવાદમાં ગુનાખોરી વધી ગઈ છે હવે ડાયનેમિક ગૃહમંત્રીએ અમદાવાદનો કેસ હાથમાં લીધો છે. કોઈને છોડશે નહિ.
25/11/2024

કેટલાક મહિનાથી અમદાવાદમાં ગુનાખોરી વધી ગઈ છે
હવે ડાયનેમિક ગૃહમંત્રીએ અમદાવાદનો કેસ હાથમાં લીધો છે. કોઈને છોડશે નહિ.

નવા બની રહેલા અમદાવાદ - રાજકોટ હાઇવે પર માત્ર 4 ટોલપ્લાઝા બનશે બોલો. કમ સે કમ 20-22 ટોલપ્લાઝા તો રાખવા જોઈએ. ચાર માં શું...
25/11/2024

નવા બની રહેલા અમદાવાદ - રાજકોટ હાઇવે પર માત્ર 4 ટોલપ્લાઝા બનશે બોલો.
કમ સે કમ 20-22 ટોલપ્લાઝા તો રાખવા જોઈએ. ચાર માં શું ભેગુ થાય

05/10/2024

હાઇકોર્ટના જજ હમણાં હેલ્મેટ હેલ્મેટ કરે છે. પાછા ક્યે કે હું રસ્તેથી આવ્યો ત્યાં મને કોઈ વચ્ચે હેલ્મેટ પેરેલું નો દેખાણું, પોલીસ શું કરે છે..

પણ અમદાવાદમાં તૂટેલા ફૂટેલા રસ્તા નહી દેખાતા હોય આ જજ ને?😂

તમારું શું માનવું છે? સંત સાચું કહી રહ્યા છે?
05/10/2024

તમારું શું માનવું છે? સંત સાચું કહી રહ્યા છે?

02/09/2024

લાગે છે સવાર સુધીમાં ફરીથી તંત્રની પોલ ખુલી જશે. અમદાવાદમાં એવો વરસાદ છે😂

27/08/2024

સ્માર્ટ સિટી અમદાવાદનો અંડરબ્રિજ

😒🙄
26/08/2024

😒🙄

Systum hang 🌧️
26/08/2024

Systum hang 🌧️

13/08/2024

આજે તો સોસાયટીની બહાર નીકળતા જ રસ્તાઓ પર સફાઈવાળા, સ્વચ્છતા જોઈને એમ થયું કે રાતોરાત સરકાર બદલી ગઈ કે શું😂

આજે અમારે આયા મા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે.

09/08/2024

૨૦-૨૨ ઇંચ વરસાદ પડ્યા પછી સૌરાષ્ટ્રવાસી😂
21/07/2024

૨૦-૨૨ ઇંચ વરસાદ પડ્યા પછી સૌરાષ્ટ્રવાસી😂

લોકો કમેન્ટમાં માપ નથી રાખતા 😒
12/07/2024

લોકો કમેન્ટમાં માપ નથી રાખતા 😒

02/07/2024

અમદાવાદ નો સિંધુ ભવન રોડ 😂

02/07/2024

અમદાવાદમાં અડધો કલાકના સામાન્ય વરસાદમાં ગાડી માંડ હાલે એવી રસ્તાની હાલત થઈ જતી હોય, ટ્રાફિક જામ થઈ જતો હોય, પાણી ભરાઈ જતું હોય તો મા. એ આટલા વર્ષોં સુધી સત્તામાં રહીને શું વિકાસ કર્યો છે એ નથી ખબર પડતી મને તો😂

પાછો મા. અમદાવાદ ને તો સ્માર્ટ સિટી ગણે છે. 🤦

હર હર મહાદેવ
01/07/2024

હર હર મહાદેવ

સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે અત્યાધુનિક પદ્ધતિ નો ઉપયોગ થઈ રહ્યો છે.
01/07/2024

સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે અત્યાધુનિક પદ્ધતિ નો ઉપયોગ થઈ રહ્યો છે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagar Savaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sagar Savaliya:

Videos

Share