Gujarat Newsline - ગુજરાતી

Gujarat Newsline - ગુજરાતી Gujarat newsline one of the gujarat leading news channel

16/04/2025

Independent and honest media house can not function without public support. Gujarat newsline is a multilingual platform which brings that news to you sidelined by mainstream media and Channels. We need your financial support to continue it.
Please become our regular Supporter and Subscriber


Monthly Subscriptions
₹ 100.00
Frequency: monthly
Yearly Subscriptions
₹ 1200.00
Frequency: yearly

Subscribe Now
Powered by



One time Payment

Cancellation: Please send a mail to [email protected] from your registered e-mail id for cancelling your subscription.

If for some reason you are unable to pay through the methods listed above, you can credit gpay,phonepay etc UPI id.

While making a direct Contribution please share your Name on GUJARAT [email protected] . This is necessary for your Receipt.
Only Indian citizens can make a contribution to The GUJARAT NEWSLINE
QR code share comment view and check

16/04/2025

સુરત માં નશા ના બંધાણીએ ૨૦ રુપિયા માંગતા યુવકે ના પાડતા તે યુવકની હત્યા કરી નાખી....

કોલકાતાની ઘાતક બોલિંગ સામે સનરાઈઝર્સના સુરમા ઘૂંટણીએ, KKRની 80 રને ભવ્ય જીત
04/04/2025

કોલકાતાની ઘાતક બોલિંગ સામે સનરાઈઝર્સના સુરમા ઘૂંટણીએ, KKRની 80 રને ભવ્ય જીત

IPL 2025નો કાર્યક્રમ જાહેર... BCCIનું દિલ કોલકત્તામાં... અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સેમી ફાઇનલ ક...
16/02/2025

IPL 2025નો કાર્યક્રમ જાહેર... BCCIનું દિલ કોલકત્તામાં... અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સેમી ફાઇનલ કે ફાઇનલ મેચ નહીં.. કોલકત્તામાં રમાશે IPLની ફાઇનલ મેચ

27/10/2024

ખેડૂતો માટે 1419 કરોડનું પેકેજ જાહેર કરતી સરકાર,રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી પણ વધુ ખેડૂતોને મળશે લાભ,8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય

27/10/2024

વેજલપુર પોલીસ સ્ટેશન, અમદાવાદના સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસ રૂા.૮૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

જનતા ની પરેશાની દૂર ન કરવાં પર બેરલ માર્કેટ માં SDPI દ્વારા AMC અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન નાં વિરુદ્ધ પ્રદર્શન કર્યુ...
23/10/2024

જનતા ની પરેશાની દૂર ન કરવાં પર બેરલ માર્કેટ માં SDPI દ્વારા AMC અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન નાં વિરુદ્ધ પ્રદર્શન કર્યુ ગટર ની સમસ્યા દુર નાં થવા પર મોટાં આંદોલન ની ચીમકી....

દાણીલીમડા વિધાનસભા નાં બેરલ માર્કેટ નો વિસ્તાર જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન નાં દક્ષિણ ઝોન નાં બહેરામપુરા વોર્ડ માં આવેલો છે, આ વિસ્તારના નાં લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી,

01) ગટર નાં ઉભરાતા ગંદકી વાળા પ્રદૂષિત પાણી નાં સામ્રાજ્ય બેરલ માર્કેટ માં અનેક પ્રકારની બિમારીઓ જન્મ લેછે જેના કારણે દર બે ચાર ઘર છોડી ડેન્ગ્યુ નાં મરીઝ અહી જોવા મળે છે,
02) ગટર નાં પાણી નિચે જે રોડ છુપાયેલો છે તે રોડ માં ખાડા નાં કારણે અનેકો અકસ્માત રોજ થતા રહે છે, આખા બેરલ માર્કેટ માં રોડ ની દશા ભય જનક છે જેના કારણે વાહન ચાલક ને કમર નાં દુઃખાવા નો સામનો કરવો આમ વાત છે
03) રોડ નાં હોવાથી માટી અને ધૂળ તો અહી હવામાં રાજ કરતી હોવા થી અસ્થમાં નાં રોગી અહી દર બે ચાર ઘર છોડી એક જોવા મળી જાય છે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દક્ષિણ ઝોન નાં બહેરામપુરા વોર્ડ નાં તમામ લાગતા વળગતા પદ અધિકારી, ઈજનેર વિભાગ, કોન્ટ્રાકટર બહુ મોટાં સવાલ નાં ઘેરા માં છે? શુ કારણ છે કે તેમને વિસ્તાર નુ કામ નથી કરવું? જનતા ને જવાબ આપવો જોઇએ જો તેમને બેરલ માર્કેટ ની પ્રજા નાં કામ કરવામાં રસ નાં હોય તો!! દરેક કામ માં બહાના બતાવી દેવામાં નાં આવે, બેરલ માર્કેટ ની સમસ્યા નો નિકાલ નહીં થાય તો SDPI અને બેરલ માર્કેટ નાં સ્થાનિકો કોર્પોરેશન નો ગેહરાવ કરશે.

20/10/2024

ગુજરાતમાં ગુંડારાજ! ટોળાએ યુવકોને ચોર સમજી અધમૂઆ કરીને માર માર્યો, બેના મોત..
સરકાર શું કરે છે..?
કાર્યવાહી માત્ર નામ ની જ કરવાની
#વડોદરા

16/10/2024

અમદાવાદ:ટ્રસ્ટ રજીસ્ટ્રેશન છે કે નહિ ફંડ આવેલ તેની માહિતી માંગી છે અને લાઇવ કરવાનું આમંત્રણ આપ્યું છે.જે જવાબદારી વ્યક્તિ લાઇવ કરવાની ના પાડશે પછી તેના કરેલ કામની ન્યુઝ સ્ટોરી મુકીશું...

13/10/2024

जुहापुरा : मुस्लिम समाज का महासमेंलन आयोजन किया गया....
जुहापुरा में वहा की जनता के मकान टूट रहे है जिनके वहा TP के नाम पे, ग्रीन जोन के नाम पे,अवैध बांधकाम के नाम पे हजारों लोगो को बेघर किया जा रहा है उन की आवाज उठाने के लिए एमएलए या दूसरा कोई नेता नहीं दिखाई नही दिए.जब की सोसियल एक्टिविस्ट अजाजखान पठान(मक्तमपुरा) को अपनी बात रखने के लिए 2 मिनिट का समय नहीं दिया जा रहा इस बात को लेकर स्थानिक लोगो,पीड़ितों ने मुस्लिम महासमेलंन का जमकर विरोध किया...

कांग्रेस,AIMIM पार्टी के नेता की हाजरी देखने को मिली पर कही पर एसडीपीआई टीम के नेता,आप टीम के नेता दिखाई नही दिए ये समेलंन से नाराजगी साफ दिखाई देती है और दूसरी बात की बताया जाता की पॉलिटिकल एजंडा के तहत किया गया इसलिए शायद अन्य पार्टी के नेता दिखाई नही दिए...

(Source jamnagar news Video)
Story Jambhai Ahmedabad

અદ્ભુત વિકાસ....વિકાસ..વિકાસ
16/09/2024

અદ્ભુત વિકાસ....વિકાસ..વિકાસ

Address

Prahladnagar, Ahmedabad
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Newsline - ગુજરાતી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Newsline - ગુજરાતી:

Share