ધાયકા
શહેરા તાલુકાના ધાયકા ગામના અંદરાપરી ફળિયું વિકાસથી વંચીત.
#sahera #dhayka ##development #Grampanchayat #Gujarat #GujaratiNews #onemedianews
શહેરા
શહેરા તાલુકામાં ટિવિંગ ઓફ સ્કૂલ એન્ડ ટીચર એક્સચેન્જ નો યોજાયો કાર્યક્રમ.
#sahera #school #GujaratiNews #Gujarat #onemedianews
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અરવલ્લી જિલ્લાની મુલાકાતે
#EducationMinister #BhupendrasinhChudasama #Arvalli #GujaratiNews #Gujarat #onemedianews
ભાવનગર
ભાવનગરના બુધેલ ગામે ખેડૂતો દ્વારા ભારે વિરોધ, 22 નંબરની ટીપી સ્કીમને લઈને 25 ગામના ખેડુતોમાં ભારે રોષ.
#bhavnagar #agriculture #FarmerProtest #GujaratiNews #Gujarat #onemedianews
અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ઈનસર્વિસ ડોક્ટરો હડતાળ પર, જિલ્લાના PHC ને CHC કેન્દ્રો આયુષ અને RBSK ડોક્ટરોના ભરોષે
#Arvalli #phccenter #chccenter #doctor #DoctorStrike #Gujarat #GujaratiNews #onemedianews
અંબાજી
જય જય અંબેના જયકારાથી ગુંજી ઉઠયું અંબાજી, દોઢ વર્ષ બાદ જોવા મળ્યો ભક્તિમય માહોલ.
#Ambajitemple #Ambaji #danta #Banaskantha #GujaratiNews #gujarat #devotional #onemedianews
અંબાજી
અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ કલેક્ટર દ્વારા લેવાયો મોટો નિર્ણય, યાત્રિકો માટે શરૂ કરાશે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર
#Ambaji #Banaskantha #Ambajitemple #Gujarat #GujaratiNews #onemedianews
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો, મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ
#Arvalli #rain #modasa #Gujarat #GujaratiNews #onemedianews
મેઘરજ
મેઘરજના લાખાવાડ ગામ નજીક સર્જાયો અકસ્માત, પોલિસની જીપથી ટક્કર લાગતા બે યુવક ઇજાગ્રસ્ત થયા
#meghraj #accident #Gujarat #GujaratiNews #onemedianews
પાલનપુર નગરપાલિકા
પાલનપુર નગરપાલિકા દ્વારા વસુલાતા વિવિધ વેરાઓ સહિતસફાઇ વેરામાં વધારો
#palanpur #palanpurnagarpalika #Banaskantha #Gujarat #GujaratiNews #onemedianews
બનાસડેરી
બનાસડેરી હવે ઘર આંગણે પહોંચાડશે બટાકા,16 રૂપિયે કિલોના ભાવે ગામની દૂધ મંડળીમાંથી બટાકા ખરીદી શકાશે.
#banasdairy #shankarchaudhary #Banaskantha #agriculture #Pateto #Gujarat #GujaratiNews #onemedianews