નવતેજ ટીવી ચેનલ હવે ગુજરાતી મા પણ..
આપણી ચેનલ આપણી ભાષા મા #navtejtvgujrati
નવતેજ ટીવી હવે તેની ચેનલ ગુજરાતીમાં પણ તેની પોતાની ભાષામાં #navtejtvgujrati
નવતેજ ટીવી ચેનલ હવે ગુજરાતી મા પણ..
આપણી ચેનલ આપણી ભાષા મા #navtejtvgujrati
आप सभी को दीपावली की हार्दिक शुभकामनाएं।
प्रकाश व खुशियों का यह महापर्व सभी के जीवन को नई उर्जा, प्रकाश, आरोग्य और समृद्धि से आलोकित करे।#HappyDipawali #diwalicelebration
નવતેજ ટીવી ચેનલ કે વધતે કદમ
પરપ્રાંતીયે મહા સંમેલન ના આયોજન કરવા આવ્યો અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એના મુખ્ય કરતા તેજેન્દ્ર પ્રસાદ સિંઘ હતા #upcoming #Gujarat #tejendrapratap
મ્યુનિ.કમીશ્નર લોચન સહેરાનું નિવેદન...શહેરમાં એક સપ્તાહમાં પોઝિટિવિટી રેટ 10 ટકા થયો
એક દિવસમાં પોઝિટિવિટી રેટ 7થી વધી 10 ટકા થયો...એક અઠવાડિયામાં 10 ગણા કેસો વધ્યા..કેસો વધતા ફલાવર શોને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
જંબુસર તાલુકાના સીગામ માં બિનધાસ્ત ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું જંબુસર કોંગ્રેસ પ્રમુખના પુત્રના ફાર્મમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ ભરૂચ જંબુસર તા . ૨૬ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સીગામ ગામમાં તાલુકા એસઓજીએ નશીલા શેડમાં કેમિકલ મેન્યુફેકચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડૂસનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી ૭૩૦ ગ્રામ એફેડ્રિન રૂપિયા નવ લાખની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપાયા
સીગામ ગામમાં ફેક્ટરી ચાલી રહી છે તેવી બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવ્યા બાદ શંકાસ્પદ ગતિવિધિઓ જણાતાં પોસ્ટ્રીફાર્મમાં રેડ કરવામાં આવી હતી જંબુસર કોંગ્રેસ તાલુકા પ્રમુખના પુત્ર ભવદીપસિહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની પ્રક્રિયા ચાલી રહી હતી . ભવદીપસિંહ યાદવ , ઓમપ્રકાશ સાકરીયા , અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શખ્સો નશાના કા
75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી..પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સેવાદળના સૈનિકો ઉપસ્થિત રહ્યા
અમદાવાદ પોલીસ અને ગ્રીન રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી જે એક અનોખી પહલ છે #gujarat #surat #vadodara #ahemdabad #junagadh #jamnagar #gandhinagar #rajkot #bhavnagar #gandhidham #porbandar #bharuch #police #Maninagar #kalupur #meghaninagar #BJPGujarat #gujarattourism #GujaratCongress #cmogujarat #vijayrupanibjp
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ જંબુસર પ્રખંડ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં ૧૧૧ યુનિટ બ્લડ દાતાઓ દોનેટ કરી યુ . બ્લડ ડોનેશન કેમ્પ મા મુખ્ય મહેમાન તરીકે થંભેશ્વર મહાદેવ ના મહંત શ્રી વિદ્યાનંદજી મહારાજ, નાહિયેર ગુરૂ કુલ ના મહંત શ્રી ડી કે સ્વામીજી V H P બજરંગ દળ ગોવિંદભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રાંત સત્સંગ સંયોજક અને ભૂપેન્દ્ર પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહ મંત્રી અને તાલુકા મંત્રી શક્તિ પટેલ જંબુસર શહેર મંત્રી હર્ષલ પંચાલ જંબુસર શહેર પ્રમુખ રાકેશ સોલંકી જંબુસર શહેર સહ સંયોજક જીગર ગાંધી જંબુસર શહેર ભાજપ ના ચંદ્રકાંતભાઈ પટેલ જંબુસર નગરપાલિકા પ્રમુખ ભાવેશ રામી અને VHP બજરંગ દળ શહેર-તાલુકાના મહાનુભાવો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા,
બ્રિજેશ પટેલ
નવતેજ ન્યુઝ
જંબુસર
. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા તેની અસર દરેક ચીજવસ્તુઓ પર જોવા મળે છે. અને પરિણામે મોંઘવારીમાં વધારો થયો છે. ત્યારે આજરોજ જંબુસર કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સવારે ધારાસભ્ય સંજય સોલંકી પેટ્રોલ અને ડિઝલ ના વધારા નો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનો દ્વારા કેન્દ્રની સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો
જો કે પોલીસે તેઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા કેન્દ્રની સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને સરકાર પેટ્રોલ ડીઝલના ભાવોને અંકુશમાં લેવા તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કાર્ય હતા. વિરોધ પ્રદર્શનમાં જંબુસર તાલુકાના ધાાસભ્ય સંજય સોલંકી , શહેર પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા...
બ્રિજેશ પટેલ
નવતેજ ટીવી
જંબુસર