અંકિત શેલડીયા

અંકિત શેલડીયા Unique digital content created by me. Join me on this creative journey!
🎨✨👀💻

08/06/2025

❛❛મુક્ત થઈ ઉડ્યા પછી સમજાય કે,
કેદમાં પાંખો કદી પીંખાય નહિ!❜❜

30/05/2025

ખુલ્લા પુસ્તક
જેવું ફક્ત એ લોકો માટે બનવું,
જેને એ વાંચતા આવડતું હોય.

24/05/2025

"સમય ક્યારેય દેખાતો નથી,
પણ બધું બોવ દેખાડી દે છે."

01/05/2025

❛❛શોધશો તો જ રસ્તા મળશે,
બાકી મંઝિલને ટેવ નથી,
સામે ચાલીને આવવાની.❜❜

24/04/2025

❛❛સંભાળી ને ચાલજે દોસ્ત અહી સમજદારો ની વસ્તી છે,
અહી પ્રભુ ને પણ અજમાવે છે તો તારી હસ્તી શું છે.❜❜

22/04/2025

"ગમ" તું ના રાખ,
ગમતું રાખ.
આ જીવન છે,"આજીવન" નથી.

15/04/2025

❛❛તુટેલા હૃદય ને પંપાળી ને શું મળશે?
જાતને જાતે જ મારીને શું મળશે?
ઉભા થાવ અને જીતી બતાવો,
આમ કંઈ હિંમત હારીને શું મળશે?❜❜

23/03/2025

❛❛મોજ જો મનની હોય તો,
એકાંતમાં પણ મેળો હોય.❜❜

16/03/2025

❛❛જીંદગીની બાજી તો ઉપરવાળાના હાથમાં છે,
તમે નિયમ બદલશો તો એ રમત બદલશે.❜❜

10/02/2025

સમડીની ઉડવાની ઝડપ જોઇને
ચકલી ક્યારેય ડિપ્રેશનમાં આવતી
નથી .

07/02/2025

પુસ્તક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખ્યા,
પુસ્તકો એ જ્ઞાન આપ્યું અને વ્યક્તિઓએ અનુભવ.

24/01/2025

ક્રોધના વિજય કરતા ક્ષમાનો પરાજ્ય ઘણો ભવ્ય હોય છે.
જ્યાં મૌનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી છે.

Adresse

Magdeburg

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von અંકિત શેલડીયા erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Service Kontaktieren

Nachricht an અંકિત શેલડીયા senden:

Teilen

Kategorie