શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ ગુજરાત સરકાર થી આર્થિક સહાયની માંગ કરી છે.સુરત શહેરમાં 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવશે ત્યારે FOSTTA સંસ્થા ના માધ્યમથી આર્થિક મદદ માટે આવેદનપત્ર જાય તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.
#suratcity #surat #breakingnews #headlines #sürat #newsupdates #newsupdate #suratnewsupdate #fire #firesafety #textile #textilemarket
*AB NEWS BREAKING NEWS*
મહાશિવરાત્રી ના દિવસે આગ એ લીધો ભયંકર રોદ્ર સ્વરૂપ.
રિંગ રોડ ખાતે આવેલ શિવ શક્તિ માર્કેટ માં લાગી ફરી એકવાર ભયંકર આગ.દૂર કિલોમીટર સુધી આગ ના ધુમાડા ના દ્ર્શ્યો જોવા મળ્યા.
પ્રથમવાર સુરતના ઓલપાડ-દાંડી ખાતે ઉજવાશે SEAFOOD ફેસ્ટિવલ.21 થી 23 ફેબ્રુઆરી સાંજે 4 થી 10 વાગે સુધી “SEAFOOD FESTIVAL-2025” યોજાશે.
રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઈડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉભી કરવામાં આવશે.SEAFOOD ની સાથે VEGETARIAN ના સ્ટોલ મૂકવામાં આવ્યા છે.
ઓલપાડ-દાંડી બીચ સુરત ના મોરા ભાગળ થી માત્ર 18 km દુર છે.
@seafoodfestival2025
#suratcity #surat #breakingnews #headlines #beach #beachfestival #sürat #seafood #newsupdates #beaches #enterainment #food #festivals
સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું.સુરત મનપાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે.
દેશમાં સૌપ્રથમ સુરતમાં દરેક ઘર પર QR કોડ લગાવાશે જેથી એઆઈ આધારિત મેલેરિયા માટે જોખમી અને હોટસ્પોટ ની આગાહી કરવામાં આવશે.
#suratcity #surat #headlines #breakingnews #newsupdates #sürat #newsupdate #news #budget #draftbudget #sürat #mysmcmysurat #progress #development
વરીયાવ કાંડ બાબતે અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાના વિરુદ્ધમાં મનપાના ટેકનીકલ યુનિયન દ્વારા અસરકારક રજૂઆત કરવામાં આવી.
તમામ ઝોનના નાના મોટા અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.મૃતક બાળક માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું.આવતીકાલે પોલીસ કમિશનરને યુનિયન રજૂઆત કરશે.
#suratcity #surat #headlines #breakingnews #newsupdates #sürat #suratnewsupdate
વેસુ વિસ્તારમાં એસએમસી ના પ્લોટમાં આગ લાગી.પ્લોટ માં પડેલા કચરામાં લાગી આગ. આગની ઘટનામાં કોઈ જાનહાની સવા પામી નથી. પરંતુ આગ વિકરાળ હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ.
#suratcity #surat #breakingnews #headlines #newsupdates #suratnewsupdate #sürat #fire #fireforce #firebrigade #🔥 #surat #smc
ઉધના ઝોનના ઝોનલ ચીફ ગજેન્દ્ર ચૌહાણ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ ઉપર સપાટો બોલાવાયો.
- ટસરી પ્લાન્ટમાં ભારે નુકસાન બાદ ઉધના ઝોન દ્વારા અલગ વિસ્તારની તપેલા ડાઈગની તપાસ કરી ગેરકાયદેસર જોણાનો કટ કરાયા.
- તદુપરાંત ઉધના ઝોને વધુ એક અભિયાન હાથ ધરાયું હતું જેમાં 69 ટન સી.એન.ડી વેસ્ટ નિકાલ કરાયો હતો
- સમગ્ર અભિયાન કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ ની દેખરેખમાં કરાયું હતું.
#suratcity #surat #breakingnews #headlines #newsupdates #sürat #suratnewsupdate