19/07/2022
} #ડોક્ટરોને તો સલામ છે પણ સાથે જોઈ લો #ગુજરાતનો_વિકાસ...
અમદાવાદને અડીને જ આવેલા સાણંદ તાલુકાના ઝોલાપુર ગામે એક દર્દી બિમાર હોવાથી 108 પહોંચી તો ગઈ પણ પેશન્ટના ઘર સુધી પહોંચવાનો માર્ગ કાદવ કીચડ વાળો હોવાથી આ રીતે ઝોલી મારફતે તેમને ઉપાડીને બહાર લવાયા હતા. જેઓ ચાલી શકે એવી સ્થિતિમાં ન હતા...