Dharmakul Ashrit

  • Home
  • Dharmakul Ashrit

Dharmakul Ashrit digital creator
(12)

21/07/2024
20/07/2024

गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु पूर्णिमा के पावन पर्व पर, गुरु को मेरा शत् शत् नमन।
*આગામી ગુરૂપૂર્ણિમા મહોત્સવ રઘુવીર વાડી વડતાલ ખાતે આપણે સૌ આવીએ સૌને સાથે લાવીએ*
------------------------------------
વ્હાલા ભક્તજનો,
જય સ્વામિનારાયણ.
*આપણા દક્ષિણ વિભાગ વડતાલ દેશ વગેરે* સર્વે શહેર- ગામનાં સર્વે ભક્તો ભાઈઓ-બહેનો ને ખાસ આગ્રહભરી વિનંતી છે કે
આવતી ગુરૂ પૂર્ણિમા *તા-૨૧-૦૭-૨૪ રવિવાર* રજાનાં દિવસે આવે છે ત્યારે આપણે સપરિવાર રઘુવીર વાડી વડતાલ ખાતે *સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી* આપણાં ગુરુ મહારાજ એવા *પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ* નાં ગુરૂ પુજન નાં સાક્ષી- સહભાગી બનીએ.
આપણે સૌ આવીએ, આપણાં નિકટનાં સગા-સ્નેહી, સંપર્કવાળા ને પણ સાથે લાવીએ.
*संघ शक्ति कलौ युगे* ।
એ ન્યાયે સામ્પ્રત સમયમાં આપણો મુળ સંપ્રદાય આસુરી - અનિષ્ટ તત્વો થી સતત બદનામ થઈ રહ્યો છે *સનાતન ઉજ્જવળ સ્વામિનારાયણીય સંપ્રદાયની શુદ્ધ પરંપરા ને મજબુત કરવા સંગઠન ની તાતી જરૂર છે*.જે મોક્ષમુલક સંપ્રદાય સ્થાપવા શ્રી સ્વામિનારાયણ ભગવાને,પૂર્વ આચાર્યો, નંદ સંતો,ભક્તો એ જે અથાગ અપાર દાખડો કર્યો છે.*એક મોક્ષનો ધોરી માર્ગ કંડારી ભાવિભક્તો માટે ભેટ આપ્યો છે*. ત્યારે આપ સૌની સંપ્રદાયની ગરિમા - સુરક્ષા જાળવવા યથાશક્તિ સહભાગિતા ની અત્યંત આવશ્યકતા છે.
રામસેતુ નિર્માણ માં એક ખિસકોલી 🐿️ નો અલ્પ પ્રયાસ પણ મહદ્ મનાયો.
ગોવર્ધન તો ગીરધરે તોળેલો વ્રજવાસી ગોવાળિયાઓ પણ ટેકારૂપ બનેલા.દ્રોપદીના વસ્ત્ર હરણ માં ભીષ્મ, દ્રોણાચાર્ય આદિક ધર્મ નિષ્ઠ પુરુષોનુ મૌન મોંઘુ પડ્યું છે.
*ખરે સમયે જો આપણે નિષ્ક્રિય રહેશું તો આપણી ભાવિ પેઢીને સંપ્રદાયિક પરંપરા કેવી ભેટ આપીશું* ?
આ માટે જે તે ગામ-શહેરના આગેવાન વડીલ, યુવાન ભક્તો પોતાનાં ગામ-શહેરમાંથી *બહોળી સંખ્યામાં ભક્તો ભાઈઓ-બહેનો* વડતાલ ગુરૂપૂર્ણિમા મહોત્સવ માં ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવે એજ વિનંતી સહ .....
જય સ્વામિનારાયણ 🙏🙏

*गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु पूर्णिमा के पावन पर्...
20/07/2024

*गुरुब्रह्मा गुरुविर्ष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु पूर्णिमा के पावन पर्व पर, गुरु को मेरा शत् शत् नमन।*

*શ્રી ગુરુપૂર્ણિમા મહોત્સવ એવમ્ દિવ્ય સત્સંગ સભા*

🔴સર્વાવતારી ઇષ્ટદેવ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પુર્ણ કૃપાથી એવમ્ જુનાગઢ વાસી રાધારમણ આદીક દેવોની અમીદ્રષ્ટિથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ પિઠાધિપતી પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૮ લાડીલા લાલ પૂજ્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે ધર્મકુળનું પૂજન એવમ્ દિવ્ય સત્સંગ સભા નું આયોજન રાખ્યું છે.

📋 *તા.૨૧/૦૭/૨૦૨૪ ગુરુપૂર્ણિમા ને રવિવારે*

🕞સમય: બપોરે ૩:૩૦ થી ૪:૩૦ મહારાજ અને ધર્મકુળ નું પુજન
🕓સાંજે ૪:૩૦ થી ૬:૦૦ (પૂજ્ય નટુબાપા ના મુખે થી દિવ્ય સત્સંગ સભા તેમજ ગુરુ પરંપરા ના મહિમા નું વર્ણન)

ત્યાર બાદ સર્વે હરિભક્તો માટે પ્રવાહી રુપી પ્રસાદ નું આયોજન રાખેલ છે.

🔴 *સ્થળ:- શ્રી સ્વામિનારાયણ મંદિર (સાસણ ધામ)*

➡️ભક્તો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ ના ઋણ માંથી મુક્ત થવા
નો દિવસ અને ગુરુ ના ઋણ માથી ત્યારે જ મુક્ત થવાય જ્યારે આપણે ગુરુ ની આજ્ઞા માં રેહતા હોય કેમ કે ગુરુ ની આજ્ઞા ના માં ના રેતા હોય એ તો આપડે જે કાય પાપ કર્યે એ પાપ ગુરુ ના ચરણ માં પણ જાય માટે ખાસ આટલું વિચારવું કે આપડે તો આ પાપ ના ભાગીદાર બંસુ પણ ગુરુ ને તો ના બનાવ્યે માટે આવું ના થવા દેવા માટે આપણે ગુરુ ની આજ્ઞા માં રહી ભગવાન ની બાંધેલી મર્યાદા માં રહી આપના ને આપણા ગુરુ નું કેમ રુડું દેખાય એ ધ્યાન માં રાખી ને ગુરુ ને ગુરુ ની આજ્ઞા મુજબ જીવન જીવવું.

ખૂબ રાજી રેહજો જાજા કરી ને જય સ્વામિનારાયણ.....

🔴ધર્મકુળ નો રાજીપો🔴

17/07/2024

🔴ધર્મકુળ આશ્રિત એકાદશી સત્સંગ સભા - સાસણધામ (જુનાગઢ) ગુજરાત || 2024

-પ.ભ. પ્રમોદભગત - સાસણધામ

📍સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર - સાસણધામ

🔴બીજા હરિભક્તોને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહિ....

🙏જય શ્રી સ્વામિનારાયણ🙏

ત્રિદિવસ શ્રીસ્વામિનારાયણ મહામંત્ર ધુન🔴સર્વાવતારી ઇષ્ટદેવ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની પુર્ણ કૃપાથ...
17/07/2024

ત્રિદિવસ શ્રીસ્વામિનારાયણ મહામંત્ર ધુન

🔴સર્વાવતારી ઇષ્ટદેવ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની પુર્ણ કૃપાથી એવમ્ જુનાગઢ વાસી રાધારમણ આદીક દેવોની અમીદ્રષ્ટિથી થી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૮ લાડીલા લાલ પૂજ્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ ધર્મકુળ આશ્રિત પૂ.નટુબાપા ની શુભ પ્રેરણા થી (૩ દિવસ) રોજ ની (૯)કલાક શ્રીસ્વામિનારાયણ મહામંત્રની ધૂન નું આયોજન કરેલું છે .જેનો કાર્યક્રમ નીચે મુજબ છે:-

➡️ સ્તુતિ પ્રાર્થના તા.૧૮/૦૭/૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦

➡️ ધુન ની શરૂઆત તા.૧૮/૦૭/૨૦૨૪ ગુરુવારના રોજ સવારે ૧૨:૦૦ વાગ્યે (નટુબાપા ના મુખે)

🔵 તિથી:- અષાઢ સુદ ૧૨ થી ૧૪ સુધી

📋 તા:-૧૮/૦૭/૨૦૨૪ થી ૨૦/૦૭/૨૦૨૪ ગુરુવાર,શુક્રવાર, શનિવાર

🔴પુરુષભક્તો ની ધુન બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦
🔴સ્ત્રીભક્તો ની ધુન સાંજે ૪:૦૦ થી ૭:૦૦
🔴પુરુષભક્તો ની ધુન સાંજે ૭:૦૦ થી રાત્રે ૯:૦૦
🔴સત્સંગ સભા - રાત્રે ૯:૦૦ થી ૧૦:૦૦ (પ્રમોદ ભગત ના મુખે)

➡️ રોજ ધૂન અને સભા બાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે સર્વે હરિભક્તો માટે સહપરિવાર મહાપ્રસાદ રાખેલ છે. તો સર્વ હરિભક્તો ને મહાપ્રસાદ લાભ લેવા સાસણ સત્સંગ સમાજ જણાવે છે.

📢આ ૩ દિવસ ના ઉત્સવમાં આવવા પ.ભ.ધર્મેન્દ્રભાઈ મથુરાદાસ રાયચુરા પરિવાર સર્વે હરિભક્તોને સહપરિવાર લાભ લેવા હાર્દિક આમંત્રણ આપે છે.

🔴 સ્થળઃ શ્રી સ્વામિનારાયણ મંદિર (સાસણ ધામ)

🙏ધર્મકુળ આશ્રિત સર્વ હરિભક્તો ને જય શ્રી સ્વામિનારાયણ🙏

📿ધર્મકુળ નો રાજીપો📿

🔘For any contact:-
1)Krish kanabar - 6353505040

16/07/2024

👉ચાતુર્માસ નિયમ વિવેચન સભા

🙏ધર્મકુળ આશ્રિત સત્સંગ સભા
સાસણ ધામ (SVG)-( પ્રમોદ ભગત )🙏

|| ધર્મકુળ આશ્રિત એકાદશી સત્સંગ સભા ||🔴સર્વે અવતાર ના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહા પ્રભુ ની અસીમ કૃપા થી તેમજ પ.પૂ...
16/07/2024

|| ધર્મકુળ આશ્રિત એકાદશી સત્સંગ સભા ||

🔴સર્વે અવતાર ના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહા પ્રભુ ની અસીમ કૃપા થી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૮ લાડીલા લાલ પૂજ્ય નુગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુબાપા ની શુભ પ્રેરણાથી સાસણ ધર્મકુળ આશ્રિત એકાદશી સત્સંગ સભા (સાસણ ધામ )..

🗒️તા.૧૭/૭/૨૦૨૪ અષાઢ સુદ ૧૧, બુધવાર

🕙રાત્રે :૧૦:૦૦ થી ૧૦:૧૫ ધૂન- કિર્તન
🕥રાત્રે :૧૦:૧૫ થી ૧૨:૦૦ ભગવાન સ્વામિનારાયણ ના ચરિત્ર ની સભા (પ્રમોદ ભગત ના મુખે)
🕛રાત્રે :૧૨:૦૦ વાગ્યે ઠાકોરજીની આરતી

🔴સ્થળ:- શ્રી સ્વામિનારાયણ મંદિર (સાસણ ધામ)

🔴Facebook live: Dharmakul Ashrit

સાસણ ધામ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ચાતુર્માસ નિયમ વિવેચન સભા..🔴સર્વે અવતારનાં અવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની...
15/07/2024

સાસણ ધામ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ચાતુર્માસ નિયમ વિવેચન સભા..

🔴સર્વે અવતારનાં અવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનાં રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૮ લાડીલાં લાલ પૂજ્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનાં રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ ધર્મકુળ આશ્રિત પૂ.નટુબાપાની શુભ પ્રેરણાથી સાસણ ધામ શ્રીસ્વામિનારાયણ મંદિરે આગામી નીમિએકાદશી થી શરૂ થતા ચાતુર્માસને વિશે ભગવાને રાજી કરવા કેવા નિયમ લેવા ? કોની પાસે લેવા ? અને કેવા નિયમ લેવાથી ભગવાન રાજી થાય તે માટે નિયમ વિવેચન સભા નું આયોજન કર્યું છે.

📋 તા.૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારે

🕙સમય :- રાત્રે ૧૦:૦૦ થી ૧૨:૦૦ (પ્રમોદ ભગતનાં મુખે)

➡️સ્થળઃ-શ્રી સ્વામિનારાયણ મંદિર (સાસણ ધામ)

🔴 Facebook Live:- Dharmakul Ashrit

05/07/2024

અમાસ ની દિવ્ય લાઈવ આરતી || સાસણધામ ||જય શ્રી સ્વામિનારાયણ ||

🔴અમાસ ની તિથિ આવી રે આજ મારે અમાસ ની તિથિ આવી, ધર્મનંદન ને લાવી આજ મારે અમાસ ની તિથિ આવી🔴🔴સર્વે અવતાર ના અવતારી ભગવાન શ્...
04/07/2024

🔴અમાસ ની તિથિ આવી રે આજ મારે અમાસ ની તિથિ આવી, ધર્મનંદન ને લાવી આજ મારે અમાસ ની તિથિ આવી🔴

🔴સર્વે અવતાર ના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહા પ્રભુ ની અસીમ કૃપા થી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૮ લાડીલા લાલ પૂજ્ય નુગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુબાપા ની શુભ પ્રેરણાથી અમાસ ની દિવ્ય સત્સંગ સભા સાસણ ધામ (પ્રમોદ ભગત ના મુખે)..

🗒️તા.૦૫/૦૭/૨૦૨૪ અમાસ , શુક્રવાર

🕓સાંજે: ૬:૦૦ થી ૭:૦૦ કિર્તન-ભક્તિ
🕖સાંજે: ૭:૦૦ વાગ્યે ઠાકોરજી ની આરતી
🕖સાંજે: ૦૭:૧૫ થી ૦૭:૩૦ સ્તુતિ પ્રાથના
🕢સાંજે: ૦૭:૩૦ થી ૦૯:૩૦ સત્સંગ સભા (પ્રમોદ ભગત ના મુખે)
🕘રાત્રે: ૯:૩૦ થી ૯:૪૫ શયન દર્શન

🔴શયન દર્શન બાદ મહાપ્રસાદ નુ આયોજન પણ રાખેલ છે..

🔴આ સભા અને આ મહાપ્રસાદ ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર સાસણ ધામ તરફ થી છે.

🔴Facebook Live Aarti - Dharmakul Ashrit

🔴સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર (સાસણ ધામ)

🙏ધર્મકુળ આશ્રિત સર્વ હરિભક્તો ને જય શ્રી સ્વામિનારાયણ🙏

📿ધર્મકુળ નો રાજીપો📿

🔘For any contact:-
1)krish kanabar- 6353505040

કેનેડાના આગામી કાર્યક્રમોદરેક ને ફોરવર્ડ કરજોજેથી કેનેડા રહેતાં ભક્તો લાભ લેવા માટે આવી લાભ મેળવી શકે.
01/07/2024

કેનેડાના આગામી કાર્યક્રમો
દરેક ને ફોરવર્ડ કરજો
જેથી કેનેડા રહેતાં ભક્તો લાભ લેવા માટે આવી લાભ મેળવી શકે.

29/06/2024

🛑 Shikshapatri Bhashya - 81 | શિક્ષાપત્રી ભાષ્ય -૮૧ | 29 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૨૧

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

28/06/2024

🛑 Shikshapatri Bhashya - 80 | શિક્ષાપત્રી ભાષ્ય -૮૦ | 28 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૨૦

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

27/06/2024

🛑 Shikshapatri Bhashya - 79 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૯ | 27 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૧૯

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

26/06/2024

🛑 Shikshapatri Bhashya - 78 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૮ | 26 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૧૭ અને ૧૧૮

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

25/06/2024

🛑 Shikshapatri Bhashya - 77 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૭ | 25 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૧૬

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

25/06/2024

જીવનમાં સુખ આવે કે દુઃખ આવે સર્વે કરતા હર્તા એક ભગવાનને સમજવા નિષ્ઠારાખી ભગવાનને કેમ પ્રાર્થના કરવી સંગીતમય શૈલીમાં ખૂબ સુંદર સમજણ વાળી વાત

21/06/2024

🛑 Shikshapatri Bhashya - 76 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૬ | 21 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૧૫

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

21/06/2024

અક્ષરધામ મધ્યેથી શ્રીસ્વામિનારાયણ ભગવાને સ્વમુખે કહેલી સર્વોપરી વડતાલધામ નાં મહિમા ની ખુબ સમજણ વાળી વાત

ધર્મકુળ નો રાજીપો

20/06/2024

🛑 Shikshapatri Bhashya - 75 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૫ | 20 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૧૪

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

19/06/2024

🛑 Shikshapatri Bhashya - 74 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૪ | 19 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૧૩

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

18/06/2024

🛑 Shikshapatri Bhashya - 73 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૩ | 18 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૦૯ થી ૧૧૨

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

17/06/2024

🛑 Shikshapatri Bhashya - 72 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૨ | 17 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૦૭ અને ૧૦૮

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

15/06/2024

🛑 Shikshapatri Bhashya - 71 | શિક્ષાપત્રી ભાષ્ય -૭૧ | 15 June 2024 | Pramodbhagat-Sasandham |SVG
શ્ર્લોક નં:- ૧૦૫ અને ૧૦૬

👉🏻 ધર્મકુળ નો રાજીપો

નોંધ:- જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો..

👉🏻 જય શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ

સાસણ ધામ શ્રીસ્વામિનારાયણ મંદિરને આંગણે શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન કથા..🔴સર્વે અવતારનાં અવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ...
13/06/2024

સાસણ ધામ શ્રીસ્વામિનારાયણ મંદિરને આંગણે શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન કથા..

🔴સર્વે અવતારનાં અવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનાં રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પ.પૂ.ધ.ધૂ ૧૦૮ લાડીલાં લાલ પૂજ્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનાં રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ ધર્મકુળ આશ્રિત પૂ.નટુબાપાની શુભ પ્રેરણાથી સાસણ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરે
શ્રી શિક્ષાપત્રી ભાષ્ય કથા નું આયોજન કર્યું છે.

📋તા.૧૫/૦૬/૨૦૨૪ ને શનિવારથી દરરોજ...

🕙સમય :- રાત્રે ૧૦:૦૦ થી ૧૧:૩૦ (પ્રમોદ ભગતનાં મુખે)

➡️સ્થળઃ-શ્રી સ્વામિનારાયણ મંદિર (સાસણ ધામ)

🔴 Facebook Live:- Dharmakul Ashrit
🔴 YouTube D-live :- LNDYM Sasan Dham

Address


382481

Alerts

Be the first to know and let us send you an email when Dharmakul Ashrit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share