30/05/2024
નવા ઈન્સ્ટોલેશન માટે હવે રોજના આઠથી દસ કોલ ફાયર વિક્રેતાઓને મળી રહ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ દંડથી બચવા ફાયર NOC અને સેફ્ટીના સાધનો ખરીદવા લોકોની પડાપડી.
લોકો આડેધડ ફાયર સેફ્ટીના સાધનો તો ખરીદી રહ્યા છે, પણ ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી અજાણ.