06/03/2024
Health Mangal Diabetes: An empirical experiment for diabetes: Kanchka, black cumin, bitter barber, kariyatu, jambu thali, neem lemon and hardy with 100 g each of sheelajit and black sesame seeds 50 gm. After cleaning the above substances, dry them, prepare khandi Vastragal Churna and take it with five grams of water half an hour before meals both times. Barley food is good for diabetics. If barley alone does not work, wheat and chickpea flour can be added to it. Kodari instead of rice, sugar instead of jaggery, honey instead of jaggery, tuwer - using mung instead of urad dal, bananas, tomatoes, sesame seeds, peanuts, corns, sweet potatoes, cold drinks, ghee, sugar, skimmed milk are all unhealthy.
સ્વાસ્થ્યમંગલ ડાયાબીટસ ઃ ડાયાબીટસનો એક અનુભૂત પ્રયોગ : કાંચકા , કાળી જીરી , કડવી નાઈ , કરિયાતું , જાંબુના ઠળિયા , લીમડાની લીંબોળી અને હરડે દરેક ૧૦૦ ગ્રામ સાથે શીલાજીત અને કાળા તલ ૫૦ ગ્રામ . ઉપરોક્ત દ્રવ્યો સાફ કરી , સૂકવી , ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરીને બંને વખત જમવાથી અડધો કલાક પહેલાં પાંચ ગ્રામ પાણી સાથે લેવું . ડાયાબીટીસના રોગી માટે જવનો ખોરાક સારો . એકલા જવ ન ફાવે તો તેમાં ઘઉં તથા ચણાનો લોટ ઉમેરી શકાય . ચોખાને બદલે કોદરી , ખાંડ – ગોળને બદલે મધ , તુવેર - અડદ દાળને બદલે મગનો ઉપયોગ કરવો , કેળાં , ટમેટાં , તલ , મગફળી , શિંગોડાં , શક્કરિયાં , ઠંડા પીણાં , ઘી , ખાંડ , નામલાઈવાળું દૂધ આ સઘળું અપથ્ય છે .