The Gujrat Saga

  • Home
  • The Gujrat Saga

The Gujrat Saga Atmostphere of Fun.

16/02/2024

➡અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ના ગાંધીનગર સેક્શનનું કામ લગભગ પૂર્ણતાના આરે
➡આગામી માર્ચ અથવા એપ્રિલમાં તેની ટ્રાયલ શરૂ થવાની શક્યતા
➡હાલ નર્મદા કેનાલ પર બ્રિજ બનાવવાની કામગીરી આખરી તબક્કામાં પહોંચી

રેલવે પોલીસ દેવદૂત બની, CCTV: સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ દંપતી ફસડાઈ પડ્યું, ASIએ જીવ બચાવ્યો  ...
13/02/2024

રેલવે પોલીસ દેવદૂત બની, CCTV: સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ દંપતી ફસડાઈ પડ્યું, ASIએ જીવ બચાવ્યો

સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી...

સુરતની SVNITના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન
13/02/2024

સુરતની SVNITના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન

Role of women in engineering and technology institutes vital: President ​

23/01/2024

BREAKING NEWS

હરણી બોટ કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં PIL..

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સહિતના જવાબદાર સામે પગલાં લેવા અને મૃતકના વારસોને સન્માન જનક વળતર ચૂકવવાની માંગ, તે સિવાય SITનું ગઠન કરવાની દાદ માંગવામાં આવી.

23/01/2024

BREAKING NEWS

હરણી લેકમાં થયેલી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાઈ. પર્યટકોની સુરક્ષાને ધ્યાને રાખી વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, સાબરમતી રિવરફ્રન્ટમાં જરૂરી પરવાનગી લીધા વિના જ આ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું.

BREAKING NEWSભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મંગળવારે ભારતનું માર્કેટ કેપિટલાઇ...
23/01/2024

BREAKING NEWS

ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મંગળવારે ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનની સરખામણીમાં $4.33 ટ્રિલિયન થયું.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when The Gujrat Saga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share