હળવદમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા અકસ્માત થાય તે પહેલા નવા નાખો તેવી લોક માગણી
સુરેન્દ્રનગર નાં, હાસ્ય કલાકાર ડૉ.જગદિશ ત્રિવેદી ને પદ્મ શ્રી એવોર્ડ જાહેર થ્યો,, હળવદ ની ઓળખ નાં ટીમ દ્વારા અભિનંદન
હળવદ માં પતંગ અને દોરી ની અવનવી વેરાયટી એટલે રાજેશ કોલ્ડ્રિંકસ..
ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં તક્ષશિલા સંકુલની દિકરીઓ વિજેતા
U- 17 અને ઓપન કેટગરીમાં ફાઈનલ જીતી પ્રથમ નંબર મેળવ્યો
હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ ની સામાન્ય સભા યોજાઈ,૪૦૦ કર્મચારી ઉપસ્થિત રહેલ
હળવદમાં વિનામૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો આ કેમ્પમાં 190 દર્દીઓને તપાસવામાં આવ્યા.
હળવદ માં ટાવર વાળા સ્વામિનારાયણ મંદિર માં 'સવામિનારયણ મહામંત્ર ની ૧૨ કલાક ની અખંડ ધૂન,,
મહર્ષિ ગુરુકુળ હળવદ ખાતે ખેલોત્સવ ઉજવાયો
હળવદની ડી.વી.પરખાણી શાળા માં બેગલેશ ડે અંતર્ગત વિવિધ કચેરીઓ ની મુલાકાત વિદ્યાથીઓ ને કરાવી
શ્રીહરિકૃષ્ણધામ - રણજીતગઢ ખાતે "છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ એવમ્ શાકોત્સવ" યોજાયો
હળવદના રણજીતગઢ _શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ માં ૧૧૧, જેટલા રક્તદાતાઓ એ રક્ત દાન કરેલ
હળવદની સદભાવના શૈક્ષણિક સંકુલ માં રમતોત્સવ માં ૭૦૦ વિદ્યાથીઓ એ ભાગ લીધો
હળવદમાં જોષી તડ ની નાથ યોજાઈ
હળવદમાં સ્વપ્રભાબેન ગીરજા શંકરભાઈ જોષી ના સ્મરણાર્થે જોષી તડ ની નાથ યોજાઈ
હળવદની સદભાવના વિદ્યાલય માં ત્રિદિવસીય રમતોત્સવ નાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ વિવિધ રમતો, ખેલકૂદ માં ભાગ લીધો,,,
હળવદ ના ઈતિહાસ માં સૌથી મોટો નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ માં ૧૬૫૫ દર્દીઓ એ લાભ લીધેલ.
સ્વ.હસુમતીબેન મણિલાલ દવે ની સ્મૃતિ માં હળવદ માં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો