*આઈ શ્રી નાગબાઈ માં મંદિર - પાછતરડી અષાઢી બીજ ઉત્સવ-૨૦૨૪**
*જય વાળીનાથ.., અને હવે "આજે જય દ્વારિકાધીશ"...!!*
રબારી સમાજ ની ગુરૂગાદી એ અકલ્પનીય, ઐતિહાસિક પ્રસંગ વડાપ્રધાન બન્યા બાદ કોઈ પણ સામાજિક પ્રસંગ માં પેહલીવાર મોદી સાહેબ ની હાજરી
રબારી સમાજની ગુરૂગાદી વાળીનાથ મહાદેવ તરભ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે,સમાજ ઉદ્ધારક ,સમાજ ક્રાંતિના પ્રણેતા એટલે જયરમગીરી બાપુ રબારી સમાજ ની ગુરૂગાદી એ અકલ્પનીય, ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો,મોદી સાહેબ વડાપ્રધાન બન્યા બાદ કોઈ પણ સામાજિક પ્રસંગ માં મોદી સાહેબ પેહલીવાર હાજર રહ્યા, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભક્તો અને રબારી સમાજને મહોત્સવની શુભ કામનાઓ પાઠવી. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા મોદી સાહેબે બાપુના આશીર્વાદ લીધા

રબારી સમાજ ને એક માલધારી સમાજ ની દીકરી તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર લોકસભા ના સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા એક થવા સામજ ને ટકોર *...સમાજ ને જાગૃત કરવાનો શિક્ષણ થી મોટો કોઈ રસ્તો નથી...અને સમાજ ને એક કરવાનો ધર્મથી મોટો કોઈ રસ્તો નથી...*
#vadinath #shivyatra #જયશ્રીરામ #mediacoverage #ayodhiyanagari #poonambenmaadam #poonamben #SANSHAD #BJPGujarat #CRPatil #Modi
Poonamben Maadam Shree Valinathji Dashanam Akhada Shivdham Shree Valinath Akhada Mulubhai Bera Hemraj Rabari Dakor Bharat Hun Mansarovar Bapu
પાછતરડી ગામમાં શ્રી રામ ભગવાનનું અનોખું સ્વાગત: રબારી સમાજની પ્રાચીન સંસ્કૃતિ સરજુ ગાન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું,
અયોધ્યાથી પવિત્ર અક્ષત કળશનું ગ્રામજનો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત રબારી સમાજની પ્રાચીન સંસ્કૃતિ સરજુ ગાન અને બળદગાડા દ્વાર કરવામાં આવ્યું, આ તકે મોટી સંખ્યા માં ગામજનો ઉપસ્થિત રહી અક્ષત કળશનું સામયું કરીએ પૂજન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.
શ્રી શિવધામશ્રી વાળીનાથ નૂતન મંદિરમાં પ્રસ્થાપિત થનાર
અતિભવ્ય પાવન-કલ્યાણકારી મહાશિવલીંગ ની શ્રી દ્રારકાધીશ ધામ-દ્રારકા માં થી સોમનાથ ની શોભાયત્રા
તારીખ-05/11/2023 રવિવાર
‼️શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ‼️
શ્રી ઓરડી વાળી માતાજી - સતાપર ભુવાશ્રી પરબત આતા ઉલ્વા પરીવાર દ્વારા આયોજીત સમગ્ર ગુજરાત ના સમસ્ત રબારી સમાજ નો સતત ૨૦ મો વિધાર્થી સન્માન સમારોહ તથા સ્નેહમિલન તા: ૧૬/૧૧/૨૦૨૩ કારતક સુદ ત્રીજ ને ગુરુવાર સવારે ૧૦-૦૦ થી ૦૧-૦૦ કલાક સુધી રાખેલ છે. *ધો. ૧૦ અને ૧૨ માં સને. ૨૦૨૨-૨૦૨૩ માં ૭૫% થી વધુ માર્ક મેળવેલ હોય તેઓએ માર્કશીટ નીચે આપેલ લિંક ઉપર તા: ૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા ની રહેશે.*
નોંધ :ટકાવારી ને ધ્યાનમાં લેવામાં આવશે. પર્સન્ટાઇલ રેન્કને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
https://forms.gle/6JPGtaNXQQT6M8aBA
જો આ લિંક કોઈપણ વિધાર્થીઓ ને ના ઓપન થતી હોય અને ઇમેલ અને ફોન નંબર ઓપ્શન આવતો તે વિધાર્થીઓ એ પોતાનો ઇમેલ નાખી લિંક ઓપન કરવા ની રહેશે.
લિંક બાબતે વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવો.
રાહુલ ભાઈ હુણ - ૯૫૭૪૭ ૮૬૩૫૨
રાયકા રબારી દેસાઈ......પ્રફુલ દવે.....
#રબારીસમાજ #રાયકા #rayka #Rabari #dewasisamaj #dewasi #desai #rajsthan #gujarat #maharashtra #mubai #Update #prayagraj #maldhari #news #prafuldave #songsforkids #lokmedo #information #porbandar #jamnagar #ahemdavad #upadte #somnath #dwarkadhish_temple
સોરઠ પંથકમાં આવેલ અમેઝિંગ બરડો....
#devbhumidwarka #બરડો #bardo #somnath #dwarka #rajkot #maldhari #porbandar #rabari #pramukh #jamnagar #ahemdavad