Baroda online

  • Home
  • Baroda online

Baroda online jayesh patel start baroda & Gujarat political & adhar news story

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાશ્રી કિરીટસિંહ જાડેજા બાપુ ને માતાજી ખૂબ લાંબુ આયુષ્ય આપે અને સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત ક...
31/07/2023

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા
શ્રી કિરીટસિંહ જાડેજા બાપુ ને માતાજી ખૂબ લાંબુ આયુષ્ય આપે અને સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના
જય માતાજી ભાઈ

વાઘોડિયા વિધાનસભાના અંટોલી, કરમાલિયાપુરા, અને આજુબાજુના ગામોમાં આવેલ કુદરતી આફતના કારણે જે નુકસાન થયેલ છે તેના નિરીક્ષણ ...
12/07/2022

વાઘોડિયા વિધાનસભાના અંટોલી, કરમાલિયાપુરા, અને આજુબાજુના ગામોમાં આવેલ કુદરતી આફતના કારણે જે નુકસાન થયેલ છે તેના નિરીક્ષણ માટે મારી ટીમના સમાજ સેવી યુવાનો વિરેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ પટેલ, સંજયભાઈ બારીયા (ગોટી) કૃણાલ મહેતા(લલ્લો), દીપકભાઈ બારોટ, કરમાલિયાપુરાના સરપંચ રાકેશભાઈ, અંટોલીના સરપંચ સુરેશભાઈ તથા ગામના અન્ય કાર્યકર મિત્રો સાથે ગયા અને ગામનું નિરીક્ષણ કર્યું. કુદરતી આફત સામે લડતા નાગરિકોની મુલાકાત લીધી.
વિસ્તારના દરેક નાગરિકોને અપીલ છે કે સુરક્ષિત રહો અને જો કોઈ તકલીફ હોઈ તો મારી ટીમ કે મને સંપર્ક કરો. હું અને મારી ટીમ આપની મદદ માટે હંમેશા હજાર છીએ.
સુરક્ષિત રહો....!!
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)
જય માતાજી!

12/07/2022
દરેક બહેનો દીકરીઓને જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ.શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
09/07/2022

દરેક બહેનો દીકરીઓને જયા પાર્વતી વ્રતની શુભેચ્છાઓ.
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા

Misson - 2022136 -વાઘોડિયા વિધાનસભાશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)
07/07/2022

Misson - 2022
136 -વાઘોડિયા વિધાનસભા
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)

ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી શ્રી (વન અને પર્યાવરણ) અને અમારા ભાઈ એવા માનનીય શ્રી Kiritsinh Rana સાહેબ ને જન્મદિન ની ખ...
07/07/2022

ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી શ્રી (વન અને પર્યાવરણ) અને અમારા ભાઈ એવા માનનીય શ્રી Kiritsinh Rana સાહેબ ને જન્મદિન ની ખુબ ખુબ શુભેચ્છા.

પશુપાલકની પ્રગતિ એમા જ વાઘોડિયાની ઉન્નતિ.
06/07/2022

પશુપાલકની પ્રગતિ એમા જ વાઘોડિયાની ઉન્નતિ.

જોવો આ છે વાઘોડિયા નો વિકાસ https://youtu.be/IEVqP1W42DU
05/07/2022

જોવો આ છે વાઘોડિયા નો વિકાસ
https://youtu.be/IEVqP1W42DU

વાઘોડિયામા ઊભરાતી ગટરોએ માજા મુકી છે.રોડરસ્તા પર જાહેરમા વહેતા પાણીથી વાઘોડિયા APMC ની આસપાસની સોસાયટીઓના રહિશોને ...

અમારા પરમ યુવા મિત્ર અને કાર્યકર  મણીનગર નિમેટા ના રહેવાસી એવા શ્રી અજયભાઈ વસાવા ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ...
05/07/2022

અમારા પરમ યુવા મિત્ર અને કાર્યકર મણીનગર નિમેટા ના રહેવાસી એવા શ્રી અજયભાઈ વસાવા ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા
ઓ પાઠવું છું.
માતાજીને પ્રાર્થના કરું છું કે તેમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે.
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
જય માતાજી.

તમારા પ્રશ્નો એટલે મારા પ્રશ્નો.
05/07/2022

તમારા પ્રશ્નો એટલે મારા પ્રશ્નો.

અમારા પરમ યુવા મિત્ર અને કાર્યકર એવા વાઘોડિયા તાલુકાના પુનીતનગર (નિમેટા) ના ધારીલ પટેલ ને જન્મ દિવસ ની હાર્દિક  શુભેચ્છા...
05/07/2022

અમારા પરમ યુવા મિત્ર અને કાર્યકર એવા વાઘોડિયા તાલુકાના પુનીતનગર (નિમેટા) ના ધારીલ પટેલ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
માતાજીને પ્રાર્થના કરું છું કે તેમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે.
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
જય માતાજી

Misson - 2022૧૩૬ વાઘોડિયા વિધાનસભાશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
04/07/2022

Misson - 2022
૧૩૬ વાઘોડિયા વિધાનસભા
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા

આજે વડોદરા તાલુકાના રણોલી ગામે સ્વર્ગસ્થ અર્પિતભાઈ જગદીશભાઈ પટેલના બેસણામાં શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ હાજરી આપી. ...
04/07/2022

આજે વડોદરા તાલુકાના રણોલી ગામે સ્વર્ગસ્થ અર્પિતભાઈ જગદીશભાઈ પટેલના બેસણામાં શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ હાજરી આપી. માતાજીને પ્રાર્થના કરી કે તેમના આત્માને શાંતિ આપજો.
જય માતાજી

આ કાર્યક્રમમાં તમામ કાર્યકર મિત્રોએ હાજર રહેવા વિનંતી છે.જય માતાજીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા
01/07/2022

આ કાર્યક્રમમાં તમામ કાર્યકર મિત્રોએ હાજર રહેવા વિનંતી છે.
જય માતાજી
શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા

Address


Telephone

9925046111

Website

Alerts

Be the first to know and let us send you an email when Baroda online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share