20/11/2024
હિન્દુ આધ્યાત્મિક મેળો HSS-2025 મા રજીસ્ટ્રેશન કરાવેલ ધાર્મિક, સામાજિક , સમાજ ઉત્થાન ના અને માનવ જીવન ના મુખ્ય માટે કાર્ય સાથે જોડાયેલ સંસ્થાઓ તેમજ સનાતન સંસ્કૃતિ સંસ્કારો અને ઉત્થાન માટે કાર્ય કરતા કોર્પોરેટ ગ્રુપ કંપનીઓને ચાર દિવસના મેળામા માટે અગાઉથી જે તૈયારી કરવાની હોય તે વિષયની વિગત વાર માહિતી નુ સાહિત્ય અર્પણ કરાયેલ છે
અમદાવાદ ગાંધીનગર હાઇવે પર આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના SGVP સંસ્થા ના પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીના દર્શન વંદન કરી HSS-2025 હિન્દુ આધ્યાત્મિક મેળાનુ સાહિત્ય અર્પણ કરેલ